< Salmos 134 >
1 Um Canto de Ascensões. Veja! Louvado seja Yahweh, todos vocês servos de Yahweh, que ficam à noite na casa de Yahweh!
૧ચઢવાનું ગીત. હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.
2 Levante suas mãos no santuário. Louvado seja Yahweh!
૨પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો અને યહોવાહની સ્તુતિ કરો.
3 Que Yahweh o abençoe de Zion, mesmo aquele que fez o céu e a terra.
૩સિયોનમાંથી યહોવાહ, જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો.