< エズラ記 2 >
1 バビロンの王ネブカデネザルに捕えられて、バビロンに移された者のうち、捕囚をゆるされてエルサレムおよびユダに上って、おのおの自分の町に帰ったこの州の人々は次のとおりである。
૧બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાનાં નગરમાં પાછા આવ્યા તે માણસોનાં નામ આ પ્રમાણે છે:
2 彼らはゼルバベル、エシュア、ネヘミヤ、セラヤ、レエラヤ、モルデカイ、ビルシャン、ミスパル、ビグワイ、レホム、バアナと共に帰ってきた。そのイスラエルの民の人数は次のとおりである。
૨ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાનાહ. ઇઝરાયલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે.
૩પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર.
૪શફાટયાના વંશજો: ત્રણસો બોતેર.
૫આરાહના વંશજો: સાતસો પંચોતેર.
6 パハテ・モアブの子孫すなわちエシュアとヨアブの子孫は二千八百十二人、
૬યેશૂઆ તથા યોઆબથી પાહાથ-મોઆબના વંશજો: બે હજાર આઠસો બાર.
૭એલામના વંશજો: એક હજાર બસો ચોપન.
૮ઝાત્તૂના વંશજો: નવસો પિસ્તાળીસ.
૯ઝાકકાયના વંશજો: સાતસો સાઠ.
૧૦બાનીના વંશજો: છસો બેતાળીસ.
૧૧બેબાયના વંશજો: છસો ત્રેવીસ.
૧૨આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ.
૧૩અદોનિકામના વંશજો: છસો છાસઠ.
૧૪બિગ્વાયના વંશજો: બે હજાર છપ્પન.
૧૫આદીનના વંશજો: ચારસો ચોપન.
16 アテルの子孫すなわちヒゼキヤの子孫は九十八人、
૧૬આટેરમાંના, હિઝકિયાના વંશજો: અઠ્ઠાણું.
૧૭બેસાયના વંશજો: ત્રણસો ત્રેવીસ.
૧૮યોરાના વંશજો: એકસો બાર.
૧૯હાશુમના લોકો: બસો ત્રેવીસ
૨૦ગિબ્બારના લોકો: પંચાણું.
૨૧બેથલેહેમના લોકો: એકસો ત્રેવીસ.
૨૩અનાથોથના લોકો: એકસો અઠ્ઠાવીસ.
૨૪આઝમાવેથના લોકો: બેતાળીસ.
25 キリアテ・ヤリム、ケピラおよびベエロテの子孫は七百四十三人、
૨૫કિર્યાથ-યારીમ, કફીરા અને બેરોથના લોકો: સાતસો તેંતાળીસ.
૨૬રામા અને ગેબાના લોકો: છસો એકવીસ.
૨૭મિખ્માશના લોકો: એકસો બાવીસ.
૨૮બેથેલ અને આયના લોકો: બસો ત્રેવીસ.
૩૦માગ્બીશના લોકો: એકસો છપ્પન.
૩૧બીજા એલામના લોકો: એક હજાર બસો ચોપન.
૩૨હારીમના લોકો: ત્રણસો વીસ.
33 ロド、ハデデおよびオノの子孫は七百二十五人、
૩૩લોદ, હાદીદ અને ઓનોના લોકો: સાતસો પચીસ.
૩૪યરીખોના લોકો: ત્રણસો પિસ્તાળીસ.
૩૫સનાઆહના લોકો: ત્રણ હજાર છસો ત્રીસ.
36 祭司は、エシュアの家のエダヤの子孫九百七十三人、
૩૬યાજકોનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર.
૩૭ઈમ્મેરના વંશજો: એક હજાર બાવન.
૩૮પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ.
૩૯હારીમના વંશજો: એક હજાર સત્તર.
40 レビびとは、ホダヤの子孫すなわちエシュアとカデミエルの子孫七十四人。
૪૦લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર.
૪૧ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ.
42 門衛の子孫は、シャルムの子孫、アテルの子孫、タルモンの子孫、アックブの子孫、ハテタの子孫、ショバイの子孫合わせて百三十九人。
૪૨ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલ્લુમ, આટેર, ટાલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ.
43 宮に仕えるしもべたちは、ヂハの子孫、ハスパの子孫、タバオテの子孫、
૪૩ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ,
45 レバナの子孫、ハガバの子孫、アックブの子孫、
૪૫લબાના, હગાબા, આક્કુબ,
46 ハガブの子孫、シャルマイの子孫、ハナンの子孫、
૪૬હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો.
50 アスナの子孫、メウニムの子孫、ネフシムの子孫、
૫૦આસના, મેઉનીમ, નફીસીમના વંશજો.
51 バクブクの子孫、ハクパの子孫、ハルホルの子孫、
૫૧બાકબુક, હાકૂફા અને હાર્હૂર,
52 バヅリテの子孫、メヒダの子孫、ハルシャの子孫、
૫૨બાસ્લુથ, મહિદા, હાર્શા,
૫૪નસીઆ અને હટીફાના વંશજો.
55 ソロモンのしもべたちの子孫は、ソタイの子孫、ハッソペレテの子孫、ペリダの子孫、
૫૫સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા,
56 ヤアラの子孫、ダルコンの子孫、ギデルの子孫、
૫૬યાઅલાહ, દાર્કોન અને ગિદ્દેલ,
57 シパテヤの子孫、ハッテルの子孫、ポケレテ・ハッゼバイムの子孫、アミの子孫。
૫૭શફાટયા, હાટ્ટીલ, પોખરેથ-હાસ્સબાઈમ અને આમીના વંશજો.
58 宮に仕えるしもべたちとソロモンのしもべたちの子孫とは合わせて三百九十二人。
૫૮ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો: કુલ ત્રણસો બાણું હતા.
59 次にあげる人々はテル・メラ、テル・ハレサ、ケルブ、アダンおよびインメルから上って来た者であったが、彼らはその氏族とその血統とを示して、そのイスラエルの者であることを明らかにすることができなかった。
૫૯તેલ-મેલાહ, તેલ હાર્શા, કરુબ, અદાન તથા ઈમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે:
60 すなわちデラヤの子孫、トビヤの子孫、ネコダの子孫で合わせて六百五十二人。
૬૦દલાયા, ટોબિયા, અને નકોદાના વંશજો: છસો બાવન,
61 祭司の子孫のうちにはハバヤの子孫、ハッコヅの子孫、バルジライの子孫があった。バルジライはギレアデびとバルジライの娘たちのうちから妻をめとったので、その名で呼ばれることになった。
૬૧યાજકોના વંશજોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાય કે જેણે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેનું નામ બાર્ઝિલ્લાય પડ્યું હતું તેના વંશજો.
62 これらの者は系譜に載った者たちのうちに自分の名を尋ねたが見いだされなかったので、汚れた者として、祭司の職から除かれた。
૬૨તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ. તેઓએ યાજકપદપણાને ભ્રષ્ટ કર્યું તેથી
63 総督は彼らに告げて、ウリムとトンミムを身につける祭司の興るまでは、いと聖なる物を食べてはならないと言った。
૬૩સૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ અને તુમ્મીમ દ્વારા મંજુર કરવામાં ન આવે ત્યાં સુધી પરમપવિત્ર અર્પણોમાંથી તેઓએ ખાવું નહિ.
૬૪સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી.
65 このほかに、しもべおよびはしため合わせて七千三百三十七人、また歌うたう男女二百人あった。
૬૫તે ઉપરાંત તેઓનાં દાસો તથા દાસીઓ સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા અને તેઓમાં ભક્તિસ્થાનમાં ગાયક સ્ત્રી પુરુષોની સંખ્યા બસો હતી.
66 その馬は七百三十六頭、その騾馬は二百四十五頭、
૬૬તેઓનાં જાનવરોમાં, સાતસો છત્રીસ ઘોડા, બસો પિસ્તાળીસ ખચ્ચરો,
67 そのらくだは四百三十五頭、そのろばは六千七百二十頭あった。
૬૭ચારસો પાંત્રીસ ઊંટો અને છ હજાર સાતસો વીસ ગધેડાં હતાં.
68 氏族の長数人はエルサレムにある主の宮の所にきた時、神の宮をもとの所に建てるために真心よりの供え物をささげた。
૬૮જયારે તેઓ યરુશાલેમમાં, યહોવાહના ઘરમાં ગયા, ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ, સભાસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યાં.
69 すなわち、その力に従って工事のために倉に納めたものは、金六万一千ダリク、銀五千ミナ、祭司の衣服百かさねであった。
૬૯તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ ચાંદી અને યાજકના સો ગણવેશ આપ્યાં.
70 祭司、レビびと、および民のある者はエルサレムおよびその近郊に住み、歌うたう者、門衛および宮に仕えるしもべたちはその町々に住み、一般のイスラエルびとは自分たちの町々に住んだ。
૭૦યાજકો, લેવીઓ, બીજા કેટલાક લોકો, ગાનારાઓ, દ્વારપાળો તથા ભક્તિસ્થાનમાં સેવા માટે નિયુક્ત કરવામાં આવેલા સેવકોએ, તેમના નગરોમાં વસવાટ કર્યો. સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા.