1Kitaenyo, anian a nagimbag ken makaay-ayo kadagiti agkakabsat nga agtalinaed nga agkakadua iti panagkaykaysa!
૧ચઢવાનું ગીત; દાઉદનું. ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!
2Kasla iti napateg a lana daytoy iti rabaw ti ulo a nagaruyot iti barbas, iti barbas ni Aaron a nagaruyot kadagiti pagan-anayna.
૨તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
3Kasla iti linnaaw daytoy iti Hermon, a bumabbababa manipud kadagiti banbantay ti Sion. Ta inkari ni Yahweh sadiay ti bendision, ti biag nga agnanayon.
૩વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.