< તિતસનં પત્ર 2 >

1 પણ શુદ્ધ સિદ્ધાંતોને જે શોભે છે તે પ્રમાણેની વાતો તું કહે.
យថាត៌្ហស្យោបទេឝស្យ វាក្យានិ ត្វយា កថ្យន្តាំ
2 વૃદ્ધ પુરુષોને કહે કે તેઓએ આત્મસંયમી, પ્રતિષ્ઠિત, સ્પષ્ટ વિચારનાર અને વિશ્વાસમાં, પ્રેમમાં તથા ધીરજમાં દ્રઢ રહેવું જોઈએ.
វិឝេឞតះ ប្រាចីនលោកា យថា ប្រពុទ្ធា ធីរា វិនីតា វិឝ្វាសេ ប្រេម្និ សហិឞ្ណុតាយាញ្ច ស្វស្ថា ភវេយុស្តទ្វត្
3 એ જ રીતે વૃદ્ધ સ્ત્રીઓને કહેવું કે તેમણે આદરયુક્ત આચરણ કરનારી, કૂથલી નહિ કરનારી, વધારે પડતો દ્રાક્ષારસ નહિ પીનારી, પણ સારી શિખામણ આપનારી થવું જોઈએ;
ប្រាចីនយោឞិតោៜបិ យថា ធម៌្មយោគ្យម៑ អាចារំ កុយ៌្យុះ បរនិន្ទកា ពហុមទ្យបានស្យ និឃ្នាឝ្ច ន ភវេយុះ
4 એ માટે કે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિઓ તથા બાળકો પર પ્રેમ રાખવાને,
កិន្តុ សុឝិក្ឞាការិណ្យះ សត្យ ឦឝ្វរស្យ វាក្យំ យត៑ ន និន្ទ្យេត តទត៌្ហំ យុវតីះ សុឝីលតាម៑ អត៌្ហតះ បតិស្នេហម៑ អបត្យស្នេហំ
5 આત્મસંયમી, પવિત્ર, ઘરનાં કામકાજ કરનાર, માયાળુ તથા પોતાના પતિને આધીન રહેવાનું શીખવવે, જેથી ઈશ્વરનાં વચનનો તિરસ્કાર ન થાય.
វិនីតិំ ឝុចិត្វំ គ្ឫហិណីត្វំ សៅជន្យំ ស្វាមិនិឃ្នញ្ចាទិឝេយុស្តថា ត្វយា កថ្យតាំ។
6 તે જ પ્રમાણે તું જુવાનોને આત્મસંયમી થવાને ઉત્તેજન આપ.
តទ្វទ៑ យូនោៜបិ វិនីតយេ ប្រពោធយ។
7 સારાં કાર્યો કરીને તું પોતે સર્વ બાબતોમાં નમૂનારૂપ થા; તારા ઉપદેશમાં પવિત્રતા, પ્રતિષ્ઠા,
ត្វញ្ច សវ៌្វវិឞយេ ស្វំ សត្កម៌្មណាំ ទ្ឫឞ្ដាន្តំ ទឝ៌យ ឝិក្ឞាយាញ្ចាវិក្ឫតត្វំ ធីរតាំ យថាត៌្ហំ
8 અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય એવી ખરી વાતો બોલ; કે જેથી આપણા વિરોધીઓને આપણે વિષે ખરાબ બોલવાનું કંઈ કારણ ન મળવાથી તેઓ શરમિંદા થઈ જાય.
និទ៌្ទោឞញ្ច វាក្យំ ប្រកាឝយ តេន វិបក្ឞោ យុឞ្មាកម៑ អបវាទស្យ កិមបិ ឆិទ្រំ ន ប្រាប្យ ត្របិឞ្យតេ។
9 દાસો તેઓના માલિકોને આધીન રહે, સર્વ રીતે તેઓને પ્રસન્ન રાખે, સામે બોલે નહિ,
ទាសាឝ្ច យត៑ ស្វប្រភូនាំ និឃ្នាះ សវ៌្វវិឞយេ តុឞ្ដិជនកាឝ្ច ភវេយុះ ប្រត្យុត្តរំ ន កុយ៌្យុះ
10 ૧૦ ઉચાપત કરે નહિ પણ સર્વ બાબતોમાં વિશ્વાસપાત્ર થાય એવો બોધ કર; કે જેથી તેઓ બધી રીતે આપણા ઉદ્ધારકર્તા ઈશ્વરના શિક્ષણને શોભાવે.
កិមបិ នាបហរេយុះ កិន្តុ បូណ៌ាំ សុវិឝ្វស្តតាំ ប្រកាឝយេយុរិតិ តាន៑ អាទិឝ។ យត ឯវម្ប្រការេណាស្មកំ ត្រាតុរីឝ្វរស្យ ឝិក្ឞា សវ៌្វវិឞយេ តៃ រ្ភូឞិតវ្យា។
11 ૧૧ કેમ કે ઈશ્વરની કૃપા જે સઘળાં માણસોનો ઉદ્ધાર કરે છે તે પ્રગટ થઈ છે;
យតោ ហេតោស្ត្រាណាជនក ឦឝ្វរស្យានុគ្រហះ សវ៌្វាន៑ មានវាន៑ ប្រត្យុទិតវាន្
12 ૧૨ તે કૃપા આપણને શીખવે છે કે, અધર્મ તથા જગિક વાસનાઓનો ત્યાગ કરીને વર્તમાન જમાનામાં આત્મસંયમી, ન્યાયીપણા તથા ભક્તિભાવથી વર્તવું; (aiōn g165)
ស ចាស្មាន៑ ឥទំ ឝិក្ឞ្យតិ យទ៑ វយម៑ អធម៌្មំ សាំសារិកាភិលាឞាំឝ្ចានង្គីក្ឫត្យ វិនីតត្វេន ន្យាយេនេឝ្វរភក្ត្យា ចេហលោកេ អាយុ រ្យាបយាមះ, (aiōn g165)
13 ૧૩ અને આશીર્વાદિત આશાપ્રાપ્તિની તથા મહાન ઈશ્વર તેમ જ આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તનાં મહિમાના પ્રગટ થવાની પ્રતિક્ષા કરવી;
បរមសុខស្យាឝាម៑ អត៌្ហតោ ៜស្មាកំ មហត ឦឝ្វរស្យ ត្រាណកត៌្តុ រ្យីឝុខ្រីឞ្ដស្យ ប្រភាវស្យោទយំ ប្រតីក្ឞាមហេ។
14 ૧૪ જેમણે આપણે સારુ સ્વાર્પણ કર્યું કે જેથી સર્વ અન્યાયથી તેઓ આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને સારુ ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોક તરીકે તૈયાર કરે.
យតះ ស យថាស្មាន៑ សវ៌្វស្មាទ៑ អធម៌្មាត៑ មោចយិត្វា និជាធិការស្វរូបំ សត្កម៌្មសូត្សុកម៑ ឯកំ ប្រជាវគ៌ំ បាវយេត៑ តទត៌្ហម៑ អស្មាកំ ក្ឫតេ អាត្មទានំ ក្ឫតវាន៑។
15 ૧૫ આ વાતો તું લોકોને કહે, બોધ કર અને પૂરા અધિકારથી પ્રોત્સાહિત કર અને ઠપકો આપ. કોઈ પણ વ્યક્તિને તિરસ્કારભરી નજરે જોવા ન દઈશ.
ឯតានិ ភាឞស្វ បូណ៌សាមត៌្ហ្យេន ចាទិឝ ប្រពោធយ ច, កោៜបិ ត្វាំ នាវមន្យតាំ។

< તિતસનં પત્ર 2 >