< પ્રકટીકરણ 14 >

1 પછી મેં જોયું, તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું, તેની સાથે એક લાખ ચુંમાળીસ હજાર સંતો હતા. તેઓનાં કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું.
ଏଚେଟିଏ ନା଼ନୁ ସିନିକିହାଁ ମେସ୍ତେଏଁ, ଅ଼ଡ଼େ ମେ଼ଣ୍ତା ଡା଼ଲୁ ସିୟନ ହ଼ରୁତା ନିଚାମାନେ, ଅ଼ଡ଼େ ଆମ୍ବାଆରି ମୁଞ୍ଜୁତା ମେ଼ଣ୍ତା ଡା଼ଲୁ ଇଞ୍ଜାଁ ତାନି ଆ଼ବାତି ଦ଼ରୁ ରା଼ସ୍‌କି ଆ଼ହାମାଚେ ଇଲେତି ଲ଼କୁ ସା଼ତାକ଼ଡ଼ି ସା଼ରି ମା଼ଣା ଲ଼କୁ ତାନିତଲେ ନିଚାମାଚାଣି ମେସ୍ତେଏଁ ।
2 મેં ઘણાં પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી વાણી સ્વર્ગમાંથી સાંભળી; તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી.
ଅ଼ଡ଼େ ଲାକପୂରୁଟି ଲଦ ଲଦ ଆ଼ହି ରିନି ଏ଼ୟୁ ଇଞ୍ଜାଁ ହା଼ଗୁ ଗୂଣ୍‌ନିଲେହେଁତି ର଼ କାଜା ହା଼ଡା ୱେଚେଏଁ, ଆମିନି ହା଼ଡା ନା଼ନୁ ୱେଚେଏଁ ଏ଼ଦି ସେର୍‌ଙ୍ଗି ଡ଼ିତ୍‌ହିମାନାରି ହା଼ଡାଲେହେଁ ୱେ଼ଙ୍ଗିମାଚେ ।
3 તેઓ રાજ્યાસન તથા ચાર પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું ગીત ગાતા હતા; પૃથ્વી પરથી જે એક લાખ ચુંમાળીસ હજારને મુક્તિ મૂલ્ય દ્વારા ખરીદવામાં આવ્યા હતા, તેઓ સિવાય બીજું કોઈ એ ગીત શીખી શક્યું નહિ.
ସିଂଗାସାଣି ସା଼ରିଗଟା ଜ଼ନ୍ତ ଅ଼ଡ଼େ ପ୍ରାଚିନାଙ୍ଗା ନ଼କିତା ର଼ ପୁଃନି ପା଼ଚୁ ପା଼ଚିମାଚେରି, ଅ଼ଡ଼େ ଦାର୍‌ତିଟି କଡ୍‌ୱି ଆ଼ହାମାନି ସା଼ତାକ଼ଡ଼ି ସା଼ରି ମା଼ଣା ଲ଼କୁ ପିସ୍‌ପେ ଆମ୍ବାଆରି ଏ଼ ପା଼ଚୁ ପା଼ଚାଲି ଆ଼ଡାଆତେରି । ବାରେ ମାଣ୍‌ସି କୂଡ଼ା ବିତ୍ରାଟି ୱାର୍‌ଇ ଏ଼ୱାରିଦେଁ ଗେଲ୍‌ପି ଆ଼ହାମାଚେରି ।
4 સ્ત્રીઓ ના સંસર્ગ થી જેઓ અશુદ્ધ નથી થયા તેઓ એ છે; કેમ કે તેઓ કુંવારા છે. હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારાં છે તેઓ તે છે. તેઓ ઈશ્વરને સારુ તથા હલવાનને સારુ પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા;
ଏ଼ୱାରି ଇୟାସିକା ତଲେ କାଲ୍‌ହାନା ତା଼ମ୍ବୁ ଜାହାରାଇଁ ଦ଼ହ କିହାଁ କଡା ହିଲାଆତେରି, ଇଚିହିଁ ଏ଼ୱାରି ଅଟ୍‌ହାରି, ମେ଼ଣ୍ତା ଡା଼ଲୁ ଆମ୍ବିୟାୱାକି ହାନେ ଏ଼ୱାରି ତାନି ଜେ଼ଚ ହାନେରି, ଏ଼ୱାରି ମାହାପୂରୁତି ମେ଼ଣ୍ତା ଡା଼ଲୁତି ତଲିତି ପା଼ଡ଼େୟି ସମାନା ମାଣ୍‌ସିୟାଁ ବିତ୍ରାଟି ଗେଲ୍‌ପି ଆ଼ହାନା ମେ଼ଣ୍ତା ଡା଼ଲୁ ନ଼କିତା ହେର୍‌ପିଆ଼ହାମାନେରି ।
5 તેઓનાં મુખમાં અસત્ય નથી; તેઓ નિર્દોષ છે.
ଏ଼ୱାରି ଗୂତିତା ଏ଼ନି ମିଚି ଜ଼ଲିନାୟି ହିଲେଏ, ଏ଼ୱାରି ଦ଼ହ ହିଲାଆ ଗାଟାରି ।
6 પછી મેં બીજા એક સ્વર્ગદૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ દેશ, કુળ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે અનંતકાળિક સુવાર્તા હતી; (aiōnios g166)
ଏଚେଟିଏ ନା଼ନୁ ହା଼ଗୁତି ମାଦି ଊମ୍ବିମାନି ର଼ ଦୂତୁଇଁ ମେସ୍ତେଏଁ, ଏ଼ଦି ଦାର୍‌ତିତା ବାସାଆ଼ହାମାନି ବାରେ ଗଚି, କୂଡ଼ା, ହା଼ଡା ଅ଼ଡ଼େ ଦେ଼ସାତି ଲ଼କୁତା଼ଣା ୱେ଼କ୍‌ହାଲି କା଼ଲାକା଼ଲା ତାକି ଡ଼ୟିନି ନେହିଁ କାବ୍ରୁ ୱେ଼କ୍‌ହି ମାନେସି । (aiōnios g166)
7 તે મોટે અવાજે કહે છે કે, ‘ઈશ્વરથી ડરો અને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે, જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા, તેમની આરાધના કરો.’”
ଏ଼ଦି କାଜା ଗିୟାଁତଲେ ଏଲେଇଚେ “ମାହାପୂରୁଇଁ ଆଜାଦୁ ଅ଼ଡ଼େ ଏ଼ୱାଣାଇଁ ଗାୱୁରମି ହୀଦୁ, ଇଚିହିଁ ମାଣ୍‌ସିତି ନୀହାଁୟି କିନି ଦିନା ଏଗାୱା଼ତେ, ଅ଼ଡ଼େ ଆମ୍ବାଆସି ହା଼ଗୁ, ଦାର୍‌ତି, ସାମ୍‌ଦୁରି ଇଞ୍ଜାଁ ଜାର୍‌ଣା ଏ଼ୟୁତି ଗା଼ଡ଼ିକିହା ମାନେସି, ଏ଼ୱାଣାଇଁ ଜହରା କିଦୁ ।”
8 ત્યાર પછી તેની પાછળ બીજો એક સ્વર્ગદૂત આવીને એમ બોલ્યો કે, ‘પડ્યું રે, મોટું બાબિલ શહેર પડ્યું કે, જેણે પોતાના વ્યભિચારનો દ્રાક્ષારસ સર્વ દેશના લોકોને પાયો છે, જે કોપનો દ્રાક્ષારસ છે.’”
ତାନି ଡା଼ୟୁ ଅ଼ଡ଼େ ର଼ ଦୂତୁ ଇଚିହିଁ ରୀ ଲମ୍ବର ଦୂତୁ ୱା଼ହାନା ଏଲେଇଚେ, “ଆମିନି କାଜା ଗା଼ଡ଼ା ବାବିଲନ ବାରେ କୂଡ଼ାତି ଲ଼କୁଇଁ ତାନି ଦା଼ରିକାମା କିୱିକିନି କା଼ଡ଼ୁ ଊଟ୍‌ହାନା ହ଼ଚିକିହାମାଚେ, ଏ଼ଦି ରିହା ହାଜାମାନେ ।”
9 પછી તેઓની પાછળ ત્રીજો સ્વર્ગદૂત આવીને ઊંચા અવાજે બોલ્યો કે, હિંસક પશુને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લગાવે,
ଏ଼ଦାଣି ଡା଼ୟୁ ଅ଼ଡ଼େ ର଼ ଦୂତୁ ଇଚିହିଁ ତୀନି ଲମ୍ବର ଦୂତୁ ୱା଼ହାନା କାଜା ଗିୟାଁତଲେ ଏଲେଇଚେ, “ଆମ୍ବାଆସି ଏ଼ ଜ଼ନ୍ତ ଅ଼ଡ଼େ ତାନି କିହାମାନି ବମାତି ଜହରା କିନେସି ଅ଼ଡ଼େ ମୁଞ୍ଜୁତା କି କେୟୁତା ତାନି ସିନା ଇଟା କଡିନେସି,
10 ૧૦ તો તે પણ ઈશ્વરના કોપરૂપી દ્રાક્ષારસ, જે તેમના ક્રોધના પ્યાલામાં પૂર્ણ શક્તિથી રેડેલું છે, તે પીવો પડશે; અને પવિત્ર સ્વર્ગદૂતોની તથા હલવાનની સમક્ષ અગ્નિમાં તથા ગંધકમાં તે દુઃખ ભોગવશે.
୧୦ଏ଼ୱାସି ମାହାପୂରୁତି କ଼ପାଗାଟି ସ଼ଲାତା ୱା଼କ୍‌ହାମାନି ହା଼ରେକା କାର୍‌ବିତି କା଼ଡ଼ୁ ଗହ୍‌ନେସି, ଆମ୍ବାଆରି ଈ କାମା କିନେରି ଏ଼ୱାରି ବାରେ ମେ଼ଣ୍ତା ଡା଼ଲୁ ଅ଼ଡ଼େ ସୁଦୁ ଲାକପୂରୁତି ଦୂତୁୟାଁ ନ଼କିତା ହିଚୁ ଅ଼ଡ଼େ ଗାନ୍ଦାଗାଟି ଗୁଣ୍ତା ତଲେ କସ୍ତ ବେଟା ଆ଼ନେସି ।
11 ૧૧ તેઓની પીડાનો ધુમાડો સદાસર્વકાળ સુધી ઉપર ચઢ્યાં કરે છે; જેઓ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લગાવે છે, તેઓને રાતદિવસ આરામ નથી. (aiōn g165)
୧୧ଇଲେତି ଲ଼କୁଣି କସ୍ତ ହୀନି ହିଚୁ ବ଼ୟିଁ କା଼ଲାକା଼ଲା ତାକି ହ଼ଚେମାନେ, ଆମିନି ଗାଟାରି ଜ଼ନ୍ତ ଅ଼ଡ଼େ ବମାତି ଜହରା କିନେରି ଅ଼ଡ଼େ ତାନି ଦ଼ରୁ ଇଞ୍ଜାଁ ସିନା ବେଟା ଆ଼ହାମାନେରି, ଏ଼ୱାରି ଲା଼ଆଁ ମାଦେନା ଜ଼ମାଲି ବେଟାଆ଼ଅରି ।” (aiōn g165)
12 ૧૨ પવિત્ર સંતોએ ધીરજ રાખવી જોઈએ, જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે તથા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે.
୧୨ଇମ୍ବାଆଁ ମାହାପୂରୁ ଲ଼କୁ ଇଚିହିଁ ମାହାପୂରୁତି ହୁକୁମି ମା଼ନୱିଆ଼ନେରି, ଇଞ୍ଜାଁ ଜୀସୁଇଁ ନାମିନେରି, ଏ଼ୱାରାକି ଅ଼ର୍‌ହିନାୟି ଲ଼ଡ଼ାମାନେ ।
13 ૧૩ પછી મેં સ્વર્ગમાંથી એક વાણી એવું બોલતી સાંભળી કે, ‘તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મૃત્યુ પામે છે, તેઓ આશીર્વાદિત છે; આત્મા કહે છે, હા, કે તેઓ પોતાના શ્રમથી આરામ લે; કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે.’”
୧୩ଇଞ୍ଜାଁ ଲାକପୂରୁଟି ଈ ହା଼ଡା ୱେଚେଏଁ, ଈ କାତା ରା଼ଚାମୁ, “ନୀଏଁ ଆମ୍ବାଆରି ମାହାପୂରୁ ତା଼ଣା ମାଞ୍ଜାନା ହା଼ନେରି, ଏ଼ୱାରି ନେହେଁ ।” ଅ଼ଡ଼େ ନା଼ନୁ ୱେଚେଏଁ ସୁଦୁଜୀୱୁ ୱେସିମାଞ୍ଜାନେ, “ଏ଼ୱାରି ତାମି କାମାତି ୱା଼ହୁଟି ଜ଼ମିନେରି, ଇଚିହିଁ ଏ଼ୱାରି କାମାତି ପା଼ଡ଼େୟି ଏ଼ୱାରିତଲେ ଡ଼ୟିନେ ।”
14 ૧૪ પછી મેં જોયું, તો જુઓ, સફેદ વાદળું અને તે વાદળાં પર મનુષ્યપુત્ર જેવા એક પુરુષ બેઠેલા હતા, તેમના માથા પર સોનાનો મુગટ હતો, તેમના હાથમાં ધારદાર દાતરડું હતું.
୧୪ଅ଼ଡ଼େ ନା଼ନୁ ମେସ୍ତେଏଁ, ଇଚାୟି ଦବ୍‌ଲା ହା଼ଗୁ ଇଞ୍ଜାଁ ଏ଼ଦାଣି ଲାକ କୁଗାମାନେସି ର଼ ମାଣ୍‌ସି ମୀର୍‌ଏସି ଲେହେଁତାସି; ତାନି ତା଼ର୍ୟୁଁତା ବାଂଗାରା ଟ଼ପେରି, ଇଞ୍ଜାଁ କେୟୁତା ର଼ ୱାହ୍‌ନି କ଼ଚାଡୱେଲି ।
15 ૧૫ પછી ભક્તિસ્થાનમાંથી બીજા એક સ્વર્ગદૂતે બહાર આવીને વાદળાં પર બેઠેલા પુરુષ ને મોટા અવાજે હાંક મારી કે, ‘તમે તમારું દાતરડું ચલાવીને કાપો, કેમ કે કાપણીનો સમય આવ્યો છે, અને પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે.’”
୧୫ଏମ୍ବାଟିଏ ମାହାପୂରୁତି ଇଲୁଟି ର଼ ଦୂତୁ ୱା଼ହାନା ହା଼ଗୁତା କୁଗାମାନାଣାଇଁ କାଜା ଗିୟାଁତଲେ ଏଲେଇଚେ, “ନୀ କ଼ଚାଡୱେଲି ଆସାନା ତା଼ସା ଦା଼ମୁ । ଦାର୍‌ତିତି ତା଼ସା ଦା଼ଃନି କାଟୁ ଏଗାୱା଼ତେୟିଏ ।”
16 ૧૬ ત્યારે વાદળાં પર બેઠેલા પુરુષે પૃથ્વી પર પોતાનું દાતરડું ચલાવ્યું; એટલે પૃથ્વી પરનાં પાકની કાપણી કરવામાં આવી.
୧୬ଈଦାଆଁ ୱେଞ୍ଜାନା ହା଼ଗୁତା କୁଗାମାନି ମାଣ୍‌ସି ତାନି କ଼ଚାଡୱେଲି ଅଗିତେସି ଇଞ୍ଜାଁ ଦାର୍‌ତିତି ତା଼ସା ବାରେ କୂଡ଼ିକିୱିଆ଼ତେ ।
17 ૧૭ ત્યાર પછી આકાશમાંના ભક્તિસ્થાનમાંથી બીજો એક સ્વર્ગદૂત બહાર આવ્યો, તેની પાસે પણ ધારદાર દાતરડું હતું.
୧୭ଏ଼ଦାଆଁ ଡା଼ୟୁ ଲାକପୂରୁତି ମାହାପୂରୁ ଇଲୁଟି ଅ଼ଡ଼େ ର଼ ଦୂତୁ ହ଼ଚାୱା଼ତେସି, ଏ଼ ଦୂତୁକି କେୟୁତା ଜିକେଏ ୱାହ୍‌ନି କ଼ଚାଡୱେଲି ମାଚେ ।
18 ૧૮ અને બીજો એક સ્વર્ગદૂત, એટલે કે જેને અગ્નિ પર અધિકાર છે તે, યજ્ઞવેદી પાસેથી બહાર આવ્યો; તેણે જેની પાસે ધારદાર દાતરડું હતું તેને મોટા અવાજે કહ્યું કે, તું તારું ધારદાર દાતરડું ચલાવીને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને લણી લે; કેમ કે તેની દ્રાક્ષ પાકી ચૂકી છે.’”
୧୮ଅ଼ଡ଼େ ପୂଜା ପିଣ୍ତାତି ହିଚୁ ଅଦିକାରାତା ମାନି ର଼ ଦୂତୁ କ଼ଚାଡୱେଲି ଆସାମାନି ଅ଼ର ଦୂତୁଇଁ କାଜା ଗିୟାଁତଲେ ଏଲେଇଚେ, “କ଼ଚାଡୱେଲି ଅଗାନା ଦାର୍‌ତିତି ଅଙ୍ଗୁରି ବା଼ଡ଼ାଟି ଅଙ୍ଗୁରିକା ବାରେ ଡ଼ତ୍‌ହା ତୁହ୍‌ମୁ; ଏ଼ୱି ବାରେ କାମ୍ବାମାନୁ ।”
19 ૧૯ ત્યારે તે સ્વર્ગદૂતે પોતાનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું, અને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને કાપી લીધાં, અને ઈશ્વરના કોપના મોટા દ્રાક્ષાકુંડમાં નાખ્યાં.
୧୯ଏମ୍ବାଟିଏ ଦୂତୁ ଦାର୍‌ତିତା ତାନି କ଼ଚାଡୱେଲି ଅଗାନା ଅଙ୍ଗୁରି ମା଼ଡ଼ାୟାଁଟି ଅଙ୍ଗୁରି ଡ଼ତ୍‌ହେ ଇଞ୍ଜାଁ ଏ଼ୱି ମାହାପୂରୁ କାର୍‌ବିତି ଅଙ୍ଗୁରି ପୀଡ଼ିକିନି ଦ଼ନିତା ମେତ୍‌ହେ ।
20 ૨૦ દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું, દ્રાક્ષાકુંડમાંથી ત્રણસો કિલોમિટર સુધી ઘોડાઓની લગામોને પહોંચે, એટલું લોહી વહેવા લાગ્યું.
୨୦ଗା଼ଡ଼ାତି ପାଙ୍ଗାତା ମାନି ଏ଼ ଦ଼ନିତା ଅଙ୍ଗୁରି ପୀଡ଼ିକିୱିଆ଼ତେ ଇଞ୍ଜାଁ ଏମ୍ବାଟି ଗ଼ଡ଼ାୟାଁ ବାକେରି ପାତେକା ନିଙ୍ଗାନା ତୀନି ୱାଞ୍ଜା କିଲମିଟର ହେକ ପାତେକା ଇଞ୍ଜାଁ ରୀ ମିଟର ଲାକ ପାତେକା ନେତେରି ୱା଼ଙ୍ଗିତେ ।

< પ્રકટીકરણ 14 >