< ગીતશાસ્ત્ર 93 >
1 ૧ યહોવાહ રાજ કરે છે; તેમણે મહત્વ ધારણ કર્યું છે; યહોવાહે પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે. ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે.
耶和華作王! 他以威嚴為衣穿上; 耶和華以能力為衣,以能力束腰, 世界就堅定,不得動搖。
2 ૨ તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાયેલું છે; તમે અનાદિકાળથી છો.
你的寶座從太初立定; 你從亙古就有。
3 ૩ હે યહોવાહ, પ્રવાહોએ ઊંચો કર્યો છે; તેઓએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે; પ્રવાહો પોતાનાં મોજાં ઊંચાં કરે છે.
耶和華啊,大水揚起, 大水發聲,波浪澎湃。
4 ૪ ઘણા પાણીઓના ખળખળાટ કરતાં, સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે.
耶和華在高處大有能力, 勝過諸水的響聲,洋海的大浪。
5 ૫ તમારી પવિત્ર આજ્ઞાઓ અતિ વિશ્વાસયોગ્ય છે; હે યહોવાહ, સર્વકાળ પવિત્રતા તમારા ઘરને શોભે છે.
耶和華啊,你的法度最的確; 你的殿永稱為聖,是合宜的。