< ગીતશાસ્ત્ર 150 >
1 ૧ યહોવાહની સ્તુતિ કરો. તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો; આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.
Halelujah. Chvalte Boha silného pro svatost jeho, chvalte jej pro rozšíření síly jeho.
2 ૨ તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો.
Chvalte jej ze všelijaké moci jeho, chvalte jej podlé veliké důstojnosti jeho.
3 ૩ રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
Chvalte jej zvukem trouby, chvalte jej na loutnu a citaru.
4 ૪ ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો.
Chvalte jej na buben a píšťalu, chvalte jej na husle a varhany.
5 ૫ તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો; ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો.
Chvalte jej na cymbály hlasité, chvalte jej na cymbály zvučné.
6 ૬ શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો. યહોવાહની સ્તુતિ કરો.
Všeliký duch chval Hospodina. Halelujah.