< ગીતશાસ્ત્ર 134 >
1 ૧ ચઢવાનું ગીત. હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.
(성전에 올라가는 노래) 밤에 여호와의 집에 섰는 여호와의 모든 종들아 여호와를 송축하라!
2 ૨ પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો અને યહોવાહની સ્તુતિ કરો.
성소를 향하여 너희 손을 들고 여호와를 송축하라!
3 ૩ સિયોનમાંથી યહોવાહ, જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો.
천지를 지으신 여호와께서 시온에서 네게 복을 주실지어다!