< ગીતશાસ્ત્ર 133 >
1 ૧ ચઢવાનું ગીત; દાઉદનું. ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!
Píseň stupňů, Davidova. Aj, jak dobré a jak utěšené, když bratří v jednomyslnosti přebývají!
2 ૨ તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
Jako mast výborná na hlavě, sstupující na bradu, bradu Aronovu, tekoucí až i na podolek roucha jeho.
3 ૩ વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.
A jako rosa Hermon, kteráž sstupuje na hory Sionské. Nebo tu udílí Hospodin požehnání i života až na věky.