< ગીતશાસ્ત્ર 131 >

1 ચઢવાનું ગીત; દાઉદનું. હે યહોવાહ, મારું હૃદય ઘમંડી નથી અને મારી આંખો અભિમાની નથી. મારી પાસે મારા માટે કોઈ મહાન આશાઓ નથી અથવા જે વાતોને હું પહોંચી શકતો નથી તેમાં, હું હાથ નાખતો નથી.
Davut'un hac ilahisi Ya RAB, yüreğimde gurur yok, Gözüm yükseklerde değil. Büyük işlerle, Kendimi aşan harika işlerle uğraşmıyorum.
2 તેમ છતાં, મેં મારો આત્મા નમ્ર અને શાંત કર્યો છે; જેમ એક બાળક પોતાની માતાનું દૂધ છોડે છે, તેમ મારો આત્મા દૂધ છોડી દેનાર બાળકના જેવો જ છે.
Tersine, ana kucağında sütten kesilmiş çocuk gibi, Kendimi yatıştırıp huzur buldum, Sütten kesilmiş çocuğa döndüm.
3 હે ઇઝરાયલ, આ સમયથી તે સદાકાળ માટે યહોવાહની જ આશા રાખજે.
Ey İsrail, RAB'be umut bağla Şimdiden sonsuza dek!

< ગીતશાસ્ત્ર 131 >