< માર્ક 9 >
1 ૧ ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘અહીં ઊભા રહેનારાઓમાંના કેટલાક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું ઈશ્વરનું રાજ્ય જોયા પહેલાં મરણ પામશે જ નહિ.’”
ⲁ̅ⲁⲩⲱ ⲛⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ ⲛⲁⲩ ϫⲉ ϩⲁⲙⲏⲛ ϩⲁⲙⲏⲛ ϯϫⲱ ⲙ̅ⲙⲟⲥ ⲛⲏⲧⲛ̅ ϫⲉ ⲟⲩⲛϩⲟⲓ̈ⲛⲉ ⲛ̅ⲛⲉⲧⲁϩⲉⲣⲁⲧⲟⲩ ⲙ̅ⲡⲉⲓ̈ⲙⲁ ⲉⲛⲥⲉⲛⲁϫⲓϯⲡⲉ ⲁⲛ ⲙ̅ⲡⲙⲟⲩ ϣⲁⲛⲧⲟⲩⲛⲁⲩ ⲉⲧⲙⲛ̅ⲧⲉⲣⲟ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ ⲉⲁⲥⲉ͡ⲓ ϩⲛ̅ⲟⲩϭⲟⲙ.
2 ૨ છ દિવસ પછી ઈસુ પિતરને, યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ ગયા. અને તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું.
ⲃ̅ⲁⲩⲱ ⲙⲛ̅ⲛ̅ⲥⲁⲥⲟⲟⲩ ⲛ̅ϩⲟⲟⲩ ⲁϥϫⲓ ⲛ̅ϭⲓⲓ̅ⲥ̅ ⲙ̅ⲡⲉⲧⲣⲟⲥ ⲛⲙ̅ⲓ̈ⲁⲕⲱⲃⲟⲥ ⲛⲙ̅ⲓ̈ⲱϩⲁⲛⲛⲏⲥ ⲁϥϫⲓⲧⲟⲩ ⲙ̅ⲙⲁⲩⲁⲁⲩ ⲉϫⲛ̅ⲟⲩⲧⲟⲟⲩ ⲉϥϫⲟⲥⲉ ⲁⲩⲱ ⲁϥϣⲃⲧϥ̅ ϩⲓϩⲏ ⲙ̅ⲙⲟⲟⲩ
3 ૩ ઈસુનાં વસ્ત્રો ઊજળાં, બહુ જ સફેદ થયાં; એવાં કે દુનિયાનો કોઈ પણ ધોબી તેવા સફેદ કરી ન શકે.
ⲅ̅ⲁⲩⲱ ⲛⲉϥϩⲟⲓ̈ⲧⲉ ⲁⲩⲙⲟⲩϩ ⲉⲁⲩⲟⲩⲃⲁϣ ⲉⲙⲁⲧⲉ. ⲉⲛⲛⲉϣⲟⲩⲣⲁϩⲧ̅ ⲛ̅ⲧⲱϭⲥ ⲧⲣⲉⲩⲡⲓⲣⲉ ϩⲓⲛⲁⲓ̈ ϩⲓϫⲙ̅ⲡⲕⲁϩ.
4 ૪ એલિયા તથા મૂસા તેઓને દેખાયા અને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા.
ⲇ̅ⲁⲩⲱ ⲁϥⲟⲩⲱⲛϩ̅ ⲉⲣⲟⲟⲩ ⲛ̅ϭⲓϩⲏⲗⲉⲓⲁⲥ ⲛⲙ̅ⲙⲱⲩ̈ⲥⲏⲥ ⲉⲩϣⲁϫⲉ ⲛⲙⲓ̅ⲥ̅.
5 ૫ પિતર ઈસુને કહે છે કે, ‘ગુરુજી, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાના માટે.’”
ⲉ̅ⲁϥⲟⲩⲱϣⲃ̅ ⲇⲉ ⲛ̅ϭⲓⲡⲉⲧⲣⲟⲥ ⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ ⲛ̅ⲓ̅ⲥ̅ ϫⲉ ϩⲣⲁⲃⲃⲉⲓ ⲛⲁⲛⲟⲩⲥ ⲛⲁⲛ ⲉⲧⲣⲉⲛϭⲱ ⲙ̅ⲡⲉⲓ̈ⲙⲁ. ⲧⲁⲣⲛ̅ⲧⲁⲙⲓⲟ ϭⲉ ⲛ̅ϣⲟⲙⲧⲉ ⲛ̅ⲥⲕⲏⲛⲏ ⲟⲩⲉⲓ ⲛⲁⲕ ⲁⲩⲱ ⲟⲩⲉⲓ ⲙ̅ⲙⲱⲩ̈ⲥⲏⲥ ⲁⲩⲱ ⲟⲩⲉⲓ ⲛ̅ⲏⲗⲉⲓⲁⲥ.
6 ૬ શું બોલવું એ તેને સૂઝ્યું નહિ, કેમ કે તેઓ બહુ ડરી ગયા હતા.
ⲋ̅ⲛⲉϥⲥⲟⲟⲩⲛ ⲅⲁⲣ ⲁⲛ ϫⲉ ⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉⲟⲩ. ⲁⲧϩⲟⲧⲉ ⲅⲁⲣ ϫⲓⲧⲟⲩ
7 ૭ એક વાદળું આવ્યું. તેણે તેઓ પર છાયા કરી; વાદળામાંથી એવી વાણી થઈ કે, ‘આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.’”
ⲍ̅ⲁⲩⲱ ⲁⲩⲕⲗⲟⲟⲗⲉ ⲡⲱⲣϣ ⲉⲃⲟⲗ ⲉϫⲱⲟⲩ. ⲁⲩⲥⲙⲏ ⲇⲉ ⲉ͡ⲓ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲧⲉⲕⲗⲟⲟⲗⲉ ϫⲉ ⲡⲁⲓ̈ ⲡⲉ ⲡⲁϣⲏⲣⲉ ⲡⲁⲙⲉⲣⲓⲧ ⲥⲱⲧⲙ̅ ⲛ̅ⲥⲱϥ
8 ૮ તરત તેઓએ ચારેબાજુ જોયું ત્યાર પછી તેઓની સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહિ.
ⲏ̅ⲁⲩⲱ ϩⲛ̅ⲟⲩϣⲥⲛⲉ ⲛ̅ⲧⲉⲣⲟⲩϥⲓⲁⲧⲟⲩ ⲉϩⲣⲁⲓ̈ ⲙ̅ⲡⲟⲩⲛⲁⲩ ⲉⲕⲉⲗⲁⲁⲩ ⲛⲙ̅ⲙⲁⲩ ⲛ̅ⲥⲁⲓ̅ⲥ̅ ⲙⲁⲩⲁⲁϥ.
9 ૯ તેઓ પહાડ પરથી ઊતરતા હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું કે, ‘તમે જે જોયું છે તે માણસનો દીકરો મૃત્યુમાંથી પાછો ઊઠે, ત્યાં સુધી કોઈને કહેશો નહિ.’”
ⲑ̅ⲉⲩⲛⲏⲩ ⲇⲉ ⲉⲡⲉⲥⲏⲧ ϩⲓϫⲛ̅ⲡⲧⲟⲟⲩ. ⲁϥϩⲱⲛ ⲉⲧⲟⲟⲧⲟⲩ ϫⲉⲕⲁⲥ ⲉⲛⲛⲉⲩⲧⲁⲩⲉⲛⲉⲛⲧⲁⲩⲛⲁⲩ ⲉⲣⲟⲟⲩ ⲉⲗⲁⲁⲩ. ⲉⲓⲙⲏⲧⲓ ⲉⲣϣⲁⲛⲡϣⲏⲣⲉ ⲙ̅ⲡⲣⲱⲙⲉ ⲧⲱⲟⲩⲛ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲛⲉⲧⲙⲟⲟⲩⲧ
10 ૧૦ તેઓએ તે સૂચના મનમાં રાખીને ‘મૃત્યુમાંથી પાછા ઊઠવું’ એ શું હશે, તે વિષે અંદરોઅંદર ચર્ચા કરી.
ⲓ̅
11 ૧૧ તેઓએ ઈસુને પૂછ્યું, ‘શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પ્રથમ આવવું જોઈએ?’”
ⲓ̅ⲁ̅ⲁⲩⲱ ⲁⲩϫⲛⲟⲩϥ ⲉⲩϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲉⲧⲃⲉⲟⲩ ⲛⲉⲅⲣⲁⲙⲙⲁⲧⲉⲩⲥ ⲥⲉϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ϩⲏⲗⲉⲓⲁⲥ ϥⲛⲁϫⲡⲓⲉⲓ ⲛ̅ϣⲟⲣⲡ̅
12 ૧૨ ઈસુએ તેઓને કહ્યું કે, ‘એલિયા અગાઉ આવીને સર્વને સુધારે છે ખરો; પણ માણસના દીકરા વિષે એમ કેમ લખ્યું છે કે, તેમણે ઘણું દુઃખ સહેવું પડશે અને ત્યજી દેવામાં આવશે?’”
ⲓ̅ⲃ̅ⲛ̅ⲧⲟϥ ⲇⲉ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ϩⲏⲗⲉⲓⲁⲥ ⲙⲉⲛ ⲉϥϣⲁⲛⲉⲓ ϥⲛⲁϫⲉⲕϩⲱⲃ ⲛⲓⲙ ⲉⲃⲟⲗ ⲁⲩⲱ ⲡⲱⲥ ⲛ̅ⲧⲁⲩⲥϩⲁⲓ̈ ⲉϫⲙ̅ⲡϣⲏⲣⲉ ⲙ̅ⲡⲣⲱⲙⲉ ϫⲉⲕⲁⲥ ⲉϥⲉϣⲉⲡϩⲁϩ ⲛ̅ϩⲓⲥⲉ ⲛ̅ⲥⲉⲥⲟϣϥ̅.
13 ૧૩ પણ હું તમને કહું છું કે, ‘એલિયા ખરેખર આવ્યો છે; અને તેને વિષે લખેલું છે તે પ્રમાણે તેઓએ પોતાની મરજી મુજબ તેની સાથે આચરણ કર્યું.’”
ⲓ̅ⲅ̅ⲁⲗⲗⲁ ϯϫⲱ ⲙ̅ⲙⲟⲥ ⲛⲏⲧⲛ̅ ϫⲉ ⲡⲕⲉϩⲏⲗⲉⲓⲁⲥ ⲁϥⲉⲓ ⲁⲩⲱ ⲁⲩⲉ͡ⲓⲣⲉ ⲛⲁϥ ⲛ̅ⲛⲉⲛⲧⲁⲩⲟⲩⲁϣⲟⲩ. ⲕⲁⲧⲁⲑⲉ ⲉⲛⲧⲁⲩⲥϩⲁⲓ̈ ⲉⲧⲃⲏⲏⲧϥ̅.
14 ૧૪ તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ ઘણાં લોકોને તથા તેઓની સાથે ચર્ચા કરતા શાસ્ત્રીઓને જોયા.
ⲓ̅ⲇ̅ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲣⲟⲩⲉ͡ⲓ ⲉⲣⲁⲧⲟⲩ ⲛ̅ⲙ̅ⲙⲁⲑⲏⲧⲏⲥ ⲁⲩⲛⲁⲩ ⲉⲩⲛⲟϭ ⲙ̅ⲙⲏⲏϣⲉ ϩⲙ̅ⲡⲉⲩⲕⲱⲧⲉ ⲁⲩⲱ ϩⲉⲛⲅⲣⲁⲙⲙⲁⲧⲉⲩⲥ ⲉⲩϯⲧⲱⲛ ⲛⲙ̅ⲙⲁⲩ
15 ૧૫ તે બધા લોકો ઈસુને જોઈને વધારે આશ્ચર્ય પામ્યા અને દોડીને તેમને સલામ કરી.
ⲓ̅ⲉ̅ⲛ̅ⲧⲉⲩⲛⲟⲩ ⲇⲉ ⲛ̅ⲧⲉⲣⲉⲡⲙⲏⲏϣⲉ ⲧⲏⲣϥ̅ ⲛⲁⲩ ⲉⲣⲟϥ ⲁⲩϣⲧⲟⲣⲧⲣ̅ ⲁⲩⲱ ⲁⲩⲡⲱⲧ ⲉⲣⲁⲧϥ̅ ⲉⲁⲥⲡⲁⲍⲉ ⲙ̅ⲙⲟϥ
16 ૧૬ ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તેઓની સાથે તમે શી ચર્ચા કરો છો?’”
ⲓ̅ⲋ̅ⲁϥϫⲛⲟⲩⲟⲩ ⲇⲉ ϫⲉ ⲉⲧⲉⲧⲛ̅ϯⲧⲱⲛ ⲉⲧⲃⲉⲟⲩ ⲛⲙ̅ⲛⲉⲧⲛⲉⲣⲏⲩ.
17 ૧૭ લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો કે, ‘ઉપદેશક, હું મારો દીકરો તમારી પાસે લાવ્યો છું, તેને મૂંગો દુષ્ટાત્મા વળગેલો છે;
ⲓ̅ⲍ̅ⲁⲩⲱ ⲁϥⲟⲩⲱϣⲃ̅ ⲛⲁϥ ⲛ̅ϭⲓⲟⲩⲁ ⲉⲃⲟⲗ ϩⲙ̅ⲡⲙⲏⲏϣⲉ ⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲡⲥⲁϩ ⲁⲓ̈ⲛ̅ⲡⲁϣⲏⲣⲉ ⲉⲣⲁⲧⲕ ⲉⲣⲉⲟⲩⲡ̅ⲛ̅ⲁ̅ ⲛ̅ⲙ̅ⲡⲟ ⲛⲙ̅ⲙⲁϥ.
18 ૧૮ જ્યાં કહી તે તેને પકડે છે, ત્યાં તે તેને પાડી નાખે છે; તે ફીણ કાઢે છે, દાંત ભીડે છે અને તે શરીર કડક થઈ જાય છે. મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું; પણ તેઓ તેને કાઢી શક્યા નહિ,’
ⲓ̅ⲏ̅ⲁⲩⲱ ⲡⲙⲁ ⲉⲧϥ̅ⲛⲁⲧⲁϩⲟϥ ϣⲁϥⲣⲁϩⲧϥ̅ ⲉⲡⲕⲁϩ ⲛϥ̅ⲧⲁⲩⲉⲥϩⲃ̅ⲏⲓ̈ⲧⲉ ⲉⲃⲟⲗ ⲛϥ̅ϩⲣⲁϫⲣⲉϫ ⲛ̅ⲛⲉϥⲟⲃϩⲉ ⲛϥ̅ⲧⲱⲥ. ⲁⲓ̈ϫⲟⲟⲥ ϭⲉ ⲛ̅ⲛⲉⲕⲙⲁⲑⲏⲧⲏⲥ ϫⲉ ⲉⲩⲉⲛⲟϫϥ̅ ⲉⲃⲟⲗ ⲁⲩⲱ ⲙ̅ⲡⲟⲩϣⲛⲟϫϥ̅.
19 ૧૯ પણ ઈસુ જવાબ આપતાં તેઓને કહે છે કે, ‘ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.’”
ⲓ̅ⲑ̅ⲛ̅ⲧⲟϥ ⲇⲉ ⲁϥⲟⲩⲱϣⲃ̅ ⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ ⲛⲁⲩ. ϫⲉ ⲱ̑ ⲧⲅⲉⲛⲉⲁ ⲛ̅ⲁⲧⲛⲁϩⲧⲉ ϣⲁⲧⲛⲁⲩ ⲉⲓ̈ⲛⲁϣⲱⲡⲉ ⲛⲙ̅ⲙⲏⲧⲛ̅. ϣⲁⲧⲛⲁⲩ ⲉⲓ̈ⲛⲁⲁⲛⲉⲭⲉ ⲙ̅ⲙⲱⲧⲛ̅ ⲁⲩⲉⲓⲥϥ ⲛⲁⲓ̈.
20 ૨૦ તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને તેમને જોઈને દુષ્ટાત્માએ તરત તેને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો.
ⲕ̅ⲁⲩⲱ ⲁϥϫⲓⲧϥ̅ ⲛⲁϥ. ⲛ̅ⲧⲉⲣⲉϥⲛⲁⲩ ⲇⲉ ⲉⲣⲟϥ ⲛ̅ϭⲓⲡⲉⲡ̅ⲛ̅ⲁ̅ ⲛ̅ⲁⲕⲁⲑⲁⲣⲧⲟⲛ. ⲛ̅ⲧⲉⲩⲛⲟⲩ ⲁϥⲣⲁϩⲧⲡⲣⲱⲙⲉ ⲉⲡⲕⲁϩ ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲣⲉϥϩⲉ ⲁϥϩⲓⲧⲉ ϩⲓⲡⲉⲥⲏⲧ ⲉϥⲧⲁⲩⲉⲥⲃⲏⲓ̈ⲧⲉ ⲉⲃⲟⲗ.
21 ૨૧ ઈસુએ તેના પિતાને પૂછ્યું કે, ‘તેને કેટલા વખતથી આવું થયું છે?’ તેણે કહ્યું કે, ‘બાળપણથી.’”
ⲕ̅ⲁ̅ⲁϥϫⲛⲟⲩⲡⲉϥⲉ͡ⲓⲱⲧ ⲇⲉ ϫⲉ ⲉⲓⲥⲁⲟⲩⲏⲣ ⲛ̅ⲟⲩⲟⲉⲓϣ ϫⲓⲛⲧⲁⲡⲁⲉⲓ ⲧⲁϩⲟϥ ⲛ̅ⲧⲟϥ ⲇⲉ ⲡⲉϫⲁϥ ϫⲉ ϫⲓⲛⲧⲉϥⲙⲛ̅ⲧⲕⲟⲩⲉⲓ.
22 ૨૨ તેનો નાશ કરવા માટે અશુદ્ધ આત્માએ ઘણી વખત તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે; પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર દયા રાખીને અમને મદદ કરો.’”
ⲕ̅ⲃ̅ⲁⲩⲱ ⲛ̅ϩⲁϩ ⲛ̅ⲥⲟⲡ ⲁϥⲛⲟϫϥ̅ ⲉⲡⲕⲱϩⲧ ⲁⲩⲱ ⲉⲡⲙⲟⲟⲩ ϫⲉ ⲉϥⲉⲙⲟⲟⲩⲧϥ̅. ⲁⲗⲗⲁ ⲃⲟⲏⲑⲉⲓ ⲉⲣⲟⲛ ϩⲙ̅ⲡⲉⲧⲕ̅ⲛⲁϣⲁⲁϥ ⲉⲕϣⲛ̅ϩⲧⲏⲕ ϩⲁⲣⲟⲛ.
23 ૨૩ ઈસુએ તેને કહ્યું કે, ‘જો તમે કરી શકો! વિશ્વાસ રાખનારને તો બધું જ શક્ય છે.’”
ⲕ̅ⲅ̅ⲓ̅ⲥ̅ ⲇⲉ ⲡⲉϫⲁϥ ⲛⲁϥ ϫⲉ ⲉϫⲟⲟⲥ ϫⲉ ⲡⲉⲧⲕⲛⲁϣⲁⲁϥ. ⲟⲩⲛϭⲟⲙ ⲉϩⲱⲃ ⲛⲓⲙ ⲙ̅ⲡⲉⲧⲡⲓⲥⲧⲉⲩⲉ.
24 ૨૪ તરત દીકરાના પિતાએ ઘાંટો પાડતાં કહ્યું કે, ‘હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિષે મને મદદ કરો.’”
ⲕ̅ⲇ̅ⲛ̅ⲧⲉⲩⲛⲟⲩ ⲇⲉ ⲁϥϫⲓϣⲕⲁⲕ ⲉⲃⲟⲗ ⲛ̅ϭⲓⲡⲓⲱⲧ ⲙ̅ⲡϣⲏⲣⲉ ϣⲏⲙ ⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ϯⲡⲓⲥⲧⲉⲩⲉ ⲃⲟⲏⲑⲉⲓ ⲉⲧⲁⲙⲛ̅ⲧⲁⲧⲛⲁϩⲧⲉ.
25 ૨૫ ઘણાં લોકો દોડતા આવે છે, એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને તેને કહ્યું કે, ‘મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે, તેનામાંથી નીકળ. અને ફરી તેનામાં પ્રવેશીશ નહિ.’”
ⲕ̅ⲉ̅ⲛ̅ⲧⲉⲣⲉϥⲛⲁⲩ ⲇⲉ ⲛ̅ϭⲓⲓ̅ⲥ̅ ϫⲉ ⲡⲙⲏⲏϣⲉ ⲡⲏⲧʾ ⲉⲣⲁⲧϥ̅ ⲁϥⲉⲡⲓⲧⲓⲙⲁ ⲙ̅ⲡⲉⲡ̅ⲛ̅ⲁ̅ ⲛ̅ⲁⲕⲁⲑⲁⲣⲧⲟⲛ ⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ ⲛⲁϥ ϫⲉ ⲡⲉⲡ̅ⲛ̅ⲁ̅ ⲛ̅ⲙ̅ⲡⲟ ⲁⲩⲱ ⲛ̅ⲁⲗ ⲁⲛⲟⲕ ⲡⲉ ⲉⲧⲟⲩⲉϩⲥⲁϩⲛⲉ ⲛⲁⲕ ϫⲉ ⲁⲙⲟⲩ ⲉⲃⲟⲗ ⲙ̅ⲙⲟϥ ⲛⲅ̅ⲧⲙ̅ⲕⲟⲧⲕ̅ ⲉⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲣⲟϥ
26 ૨૬ ચીસ પાડીને અને તેને બહુ મરડીને તે નીકળ્યો. અને તે મૂઆ જેવો થઈ ગયો, એવો કે ઘણાંખરાએ કહ્યું કે, ‘તે મરી ગયો છે.’”
ⲕ̅ⲋ̅ⲛ̅ⲧⲉⲣⲉϥϫⲓϣⲕⲁⲕ ⲇⲉ ⲉⲃⲟⲗ ⲁⲩⲱ ⲁϥⲣⲁϩⲧϥ̅ ϩⲓⲡⲕⲁϩ. ⲁϥⲉ͡ⲓ ⲉⲃⲟⲗ ⲙ̅ⲙⲟϥ. ⲁⲩⲱ ⲁϥⲣ̅ⲑⲉ ⲛ̅ⲛⲉⲧⲙⲟⲟⲩⲧ ϩⲱⲥⲧⲉ ⲛ̅ⲧⲉⲟⲩⲙⲏⲏϣⲉ ϫⲟⲟⲥ ϫⲉ ⲁϥⲙⲟⲩ.
27 ૨૭ પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો.
ⲕ̅ⲍ̅ⲓ̅ⲥ̅ ⲇⲉ ⲁϥⲁⲙⲁϩⲧⲉ ⲛ̅ⲧⲉϥϭⲓϫ ⲁϥⲧⲟⲩⲛⲟⲥϥ ⲁϥⲁϩⲉⲣⲁⲧϥ̅.
28 ૨૮ ઈસુ ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું કે, ‘અમે કેમ અશુદ્ધ આત્માને કાઢી ન શક્યા?’”
ⲕ̅ⲏ̅ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲣⲉϥⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲏⲉⲓ. ⲁⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ϫⲛⲟⲩϥ ⲛ̅ⲥⲁⲩⲥⲁ. ϫⲉ ⲉⲧⲃⲉⲟⲩ ⲁⲛⲟⲛ ⲙ̅ⲡⲛ̅ⲉϣⲛⲟϫϥ̅ ⲉⲃⲟⲗ.
29 ૨૯ ઈસુએ કહ્યું કે, ‘પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.’”
ⲕ̅ⲑ̅ⲡⲉϫⲁϥ ⲇⲉ ⲛⲁⲩ ϫⲉ ⲡⲁⲓ̈ⲅⲉⲛⲟⲥ ⲙⲉⲩⲉϣⲛⲟϫϥ̅ ⲉⲃⲟⲗ ⲉⲓⲙⲏⲧⲓ ϩⲙ̅ⲡⲉϣⲗⲏⲗ ⲛⲙ̅ⲧⲛⲏⲥⲧⲓⲁ·
30 ૩૦ ત્યાંથી નીકળીને તેઓ ગાલીલમાં થઈને ગયા અને તે વિષે કોઈ ન જાણે, એવી તેમની ઇચ્છા હતી.
ⲗ̅ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲣⲟⲩⲉ͡ⲓ ⲉⲃⲟⲗ ⲙ̅ⲡⲙⲁ ⲉⲧⲙ̅ⲙⲁⲩ ⲁⲩⲃⲱⲕ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲧⲅⲁⲗⲓⲗⲁⲓⲁ. ⲁⲩⲱ ⲛⲉϥⲟⲩⲱϣ ⲁⲛ ⲉⲧⲣⲉⲗⲁⲁⲩ ⲉⲓⲙⲉ
31 ૩૧ કેમ કે ઈસુ પોતાના શિષ્યોને શીખવતા અને તેઓને કહેતાં કે, ‘માણસના દીકરાની માણસો ધરપકડ કરશે અને તેઓ તેને મારી નાખશે. મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઊઠશે.’”
ⲗ̅ⲁ̅ⲛⲉϥⲧⲥⲁⲃⲟ ⲅⲁⲣ ⲛ̅ⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲡϣⲏⲣⲉ ⲙ̅ⲡⲣⲱⲙⲉ ⲥⲉⲛⲁⲧⲁⲁϥ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲧⲟⲟⲧⲟⲩ ⲛ̅ⲣ̅ⲣⲱⲙⲉ ⲛ̅ⲥⲉⲙⲟⲩⲟⲩⲧϥ̅ ⲁⲩⲱ ⲉϥϣⲁⲛⲙⲟⲩ ⲙ̅ⲙⲛ̅ⲛ̅ⲥⲁϣⲟⲙⲛ̅ⲧ ⲛ̅ϩⲟⲟⲩ ϥⲛⲁⲧⲱⲟⲩⲛ.
32 ૩૨ તેઓ આ વાત સમજ્યા ન હતા અને તેઓ તે વિષે ઈસુને પૂછતાં ગભરાતા હતા.
ⲗ̅ⲃ̅ⲛ̅ⲧⲟⲟⲩ ⲇⲉ ⲙ̅ⲡⲟⲩⲉⲓⲙⲉ ⲉⲡϣⲁϫⲉ ⲁⲩⲱ ⲛⲉⲩⲣ̅ϩⲟⲧⲉ ⲉϫⲛⲟⲩϥ
33 ૩૩ તેઓ કપરનાહૂમમાં આવ્યા અને તે ઘરમાં હતા, ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તમે માર્ગમાં શાની ચર્ચા કરતાં હતા?’”
ⲗ̅ⲅ̅ⲁⲩⲉⲓ ⲇⲉ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲕⲁⲫⲁⲣⲛⲁⲟⲩⲙ ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲣⲉϥⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲏⲉⲓ ⲁϥϫⲛⲟⲩⲟⲩ ϫⲉ ⲉⲣⲉⲧⲛ̅ϣⲁϫⲉ ⲛⲙ̅ⲛⲉⲧⲛⲉⲣⲏⲩ ϩⲛ̅ⲧⲉϩⲓⲏ ⲉⲧⲃⲉⲟⲩ.
34 ૩૪ પણ તેઓ મૌન રહ્યા; કેમ કે માર્ગમાં તેઓ અંદરોઅંદર ચર્ચા કરતાં હતા કે, ‘તેઓમાં મોટો કોણ છે?’”
ⲗ̅ⲇ̅ⲛ̅ⲧⲟⲟⲩ ⲇⲉ ⲁⲩⲕⲁⲣⲱⲟⲩ ⲛⲉⲩϣⲁϫⲉ ⲅⲁⲣ ⲛⲙ̅ⲛⲉⲩⲉⲣⲏⲩ ϩⲛ̅ⲧⲉϩⲓⲏ ϫⲉ ⲛⲓⲙ ⲡⲉ ⲡⲛⲟϭ ⲉⲧⲛ̅ϩⲏⲧⲟⲩ.
35 ૩૫ ઈસુ બેઠા અને બાર શિષ્યોને બોલાવીને તેઓને કહ્યું કે, ‘જો કોઈ પહેલો થવા ચાહે, તો તે સહુથી છેલ્લો તથા સહુનો ચાકર થાય.’”
ⲗ̅ⲉ̅ⲛ̅ⲧⲉⲣⲉϥϩⲙⲟⲟⲥ ⲇⲉ ⲉϩⲣⲁⲉ͡ⲓ ⲁϥⲙⲟⲩⲧⲉ ⲉⲡⲙⲛⲧⲥ̅ⲛⲟⲟⲩⲥ ⲁⲩⲱ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲡⲉⲧⲟⲩⲱϣ ⲉⲣⲛⲟϭ ⲛ̅ϩⲏⲧⲧⲏⲩⲧⲛ̅ ⲉϥⲛⲁⲣ̅ⲕⲟⲩⲓ̈ ⲉⲟⲩⲟⲛ ⲛⲓⲙ. ⲁⲩⲱ ⲛϥ̅ⲇⲓⲁⲕⲟⲛⲓⲟⲩⲟⲛ ⲛⲓⲙ.
36 ૩૬ તેમણે એક બાળકને લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું કે,
ⲗ̅ⲋ̅ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲣⲉϥϫⲓ ⲛ̅ⲟⲩϣⲏⲣⲉ ϣⲏⲙ ⲁϥⲧⲁϩⲟϥ ⲉⲣⲁⲧϥ̅ ϩⲛ̅ⲧⲉⲩⲙⲏⲧⲉ ⲁⲩⲱ ⲛⲧⲉⲣⲉϥⲕⲧⲉⲧⲟⲟⲧϥ̅ ⲉⲣⲟϥ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ
37 ૩૭ ‘જે કોઈ મારે નામે આવાં બાળકોમાંના એકનો સ્વીકાર કરે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમનો સ્વીકાર કરે છે.’”
ⲗ̅ⲍ̅ϫⲉ ⲡⲉⲧⲛⲁϣⲱⲡ ⲉⲣⲟϥ ⲛ̅ⲟⲩⲁ ⲛ̅ⲑⲉ ⲛ̅ⲛⲉⲓ̈ϣⲏⲣⲉ ϣⲏⲙ ϩⲙ̅ⲡⲁⲣⲁⲛ ⲁⲛⲟⲕ ⲡⲉⲧϥ̅ⲛⲁϣⲟⲡⲧ̅ ⲉⲣⲟϥ. ⲁⲩⲱ ⲡⲉⲧⲛⲁϣⲟⲡⲧ ⲉⲣⲟϥ ⲛ̅ⲁⲛⲟⲕ ⲁⲛ ⲡⲉⲧϥ̅ⲛⲁϣⲟⲡⲧ̅ ⲉⲣⲟϥ ⲁⲗⲗⲁ ⲡⲉⲛⲧⲁϥⲧⲛ̅ⲛⲟⲟⲩⲧ.
38 ૩૮ યોહાને ઈસુને કહ્યું કે, ‘ઉપદેશક, અમે એક જણને તમારે નામે દુષ્ટાત્માઓને કાઢતો જોયો અને અમે તેને મના કરી, કારણ કે તે આપણામાંનો નથી.’”
ⲗ̅ⲏ̅ⲡⲉϫⲉⲓ̈ⲱϩⲁⲛⲛⲏⲥ ⲛⲁϥ ϫⲉ ⲡⲥⲁϩ ⲁⲛⲛⲁⲩ ⲉⲟⲩⲁ ⲉϥⲛⲉϫⲇⲁⲓⲙⲟⲛⲓⲟⲛ ⲉⲃⲟⲗ ϩⲙ̅ⲡⲉⲕⲣⲁⲛ ⲁⲩⲱ ⲁⲛⲕⲱⲗⲩ ⲙ̅ⲙⲟϥ ⲉⲃⲟⲗ ϫⲉ ⲛϥ̅ⲙⲟⲟϣⲉ ⲁⲛ ⲛⲙ̅ⲙⲁⲛ.
39 ૩૯ પણ ઈસુએ કહ્યું કે, ‘તેને મના કરો નહિ, કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે પરાક્રમી કામ કરે અને પછી તરત મારી નિંદા કરી શકે.
ⲗ̅ⲑ̅ⲓ̅ⲥ̅ ⲇⲉ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲙ̅ⲡⲣ̅ⲕⲱⲗⲩ ⲙ̅ⲙⲟϥ. ⲙ̅ⲙⲛ̅ⲗⲁⲁⲩ ⲅⲁⲣ ⲉϥⲛⲁⲉⲓⲣⲉ ⲛ̅ⲟⲩϭⲟⲙ ϩⲙ̅ⲡⲁⲣⲁⲛ ⲉϥⲛⲁϭⲙ̅ϭⲟⲙ ⲧⲁⲭⲩ ⲉϫⲉⲡⲁⲡⲉⲑⲟⲟⲩ
40 ૪૦ કેમ કે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષનો છે.’”
ⲙ̅ⲡⲉⲧⲉⲛϥ̅ϯ ⲅⲁⲣ ⲁⲛ ⲛⲙ̅ⲙⲁⲛ ⲉϥϯ ⲉϫⲱⲛ
41 ૪૧ કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમે ખ્રિસ્તનાં છો એ કારણથી જે કોઈ તમને પ્યાલો પાણી પાશે, તે પોતાનું બદલો નહિ ગુમાવે.
ⲙ̅ⲁ̅ⲡⲉⲧⲛⲁⲧⲥⲉⲧⲏⲛⲟⲩ ⲅⲁⲣ ⲛ̅ⲟⲩⲁⲡⲟⲧ ⲙ̅ⲙⲟⲟⲩ ϩⲙ̅ⲡⲁⲣⲁⲛ ϫⲉ ⲛ̅ⲧⲉⲧⲛ̅ⲛⲁⲡⲉⲭ̅ⲥ̅ ϩⲁⲙⲏⲛ ϯϫⲱ ⲙ̅ⲙⲟⲥ ⲛⲏⲧⲛ̅ ϫⲉ ⲛϥ̅ⲛⲁⲥⲱⲣⲙ̅ ⲁⲛ ⲙ̅ⲡⲉϥⲃⲉⲕⲉ.
42 ૪૨ જે નાનાંઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ પાપ કરવા પ્રેરે, તેને માટે તે કરતાં આ સારું છે કે ઘંટીનો પથ્થર તેના ગળે બંધાય અને તે સમુદ્રમાં નંખાય.
ⲙ̅ⲃ̅ⲁⲩⲱ ⲡⲉⲧⲛⲁⲥⲕⲁⲛⲇⲁⲗⲓⲍⲉ ⲛ̅ⲟⲩⲁ ⲛ̅ⲛⲁⲓ̈ⲕⲟⲩⲉ͡ⲓ ⲉⲧⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟⲉ͡ⲓ ⲛⲁⲛⲟⲩⲥ ⲛⲁϥ ⲛ̅ϩⲟⲩⲟ ⲉⲛⲉⲩⲛ̅ⲟⲩⲱⲛⲉ ⲛ̅ⲥⲓⲕⲉ ⲁϣⲉ ⲉⲡⲉϥⲙⲁⲕϩ ⲛ̅ⲥⲉⲛⲟϫϥ̅ ⲉⲧⲉⲑⲁⲗⲁⲥⲥⲁ
43 ૪૩ જો તારો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે હાથ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં જવું પડે (Geenna )
ⲙ̅ⲅ̅ⲁⲩⲱ ⲉⲣϣⲁⲛⲧⲉⲕϭⲓϫ ⲥⲕⲁⲛⲇⲁⲗⲓⲍⲉ ⲙ̅ⲙⲟⲕ ϣⲁⲁⲧⲥ ⲉⲃⲟⲗ ⲙ̅ⲙⲟⲕ ⲛⲁⲛⲟⲩⲥ ⲛⲁⲕ ⲉⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲱⲛϩ ⲉⲕⲟ ⲛ̅ϭⲁⲛⲁϩ ⲉϩⲟⲩⲉⲣⲟⲥ ⲉⲣⲉϭⲓϫ ⲥⲛ̅ⲧⲉ ⲙⲙⲟⲕ ⲛⲅ̅ⲃⲱⲕ ⲉⲧⲅⲉϩⲉⲛⲛⲁ ⲉⲧⲥⲁⲧⲉ ⲉⲙⲉⲥϫⲉⲛⲁ. (Geenna )
44 ૪૪ તે કરતાં હાથ વિનાનો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
ⲙ̅ⲇ̅
45 ૪૫ જો તારો પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે પગ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં નંખાવું પડે (Geenna )
ⲙ̅ⲉ̅ⲁⲩⲱ ⲉⲣϣⲁⲛⲧⲉⲕⲟⲩⲉⲣⲏⲧⲉ ⲥⲕⲁⲛⲇⲁⲗⲓⲍⲉ ⲙ̅ⲙⲟⲕ ϣⲁⲁⲧⲥ ⲉⲃⲟⲗ ⲙ̅ⲙⲟⲕ ⲛⲁⲛⲟⲩⲥ ⲛⲁⲕ ⲉⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲱⲛϩ̅ ⲉⲕⲟ ⲛ̅ϭⲁⲗⲉ ⲉϩⲟⲩⲉⲣⲟⲥ ⲉⲣⲉⲟⲩⲉⲣⲏⲧⲉ ⲥⲛ̅ⲧⲉ ⲙ̅ⲙⲟⲕ ⲛ̅ⲥⲉⲛⲟϫⲕ̅ ⲉⲧⲅⲉϩⲉⲛⲛⲁ (Geenna )
46 ૪૬ તે કરતાં અપંગ થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
ⲙ̅ⲋ̅
47 ૪૭ જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે તો તેને કાઢી નાખ; તને બે આંખ હોવા છતાં નર્કાગ્નિમાં નંખાવું, (Geenna )
ⲙ̅ⲍ̅ⲁⲩⲱ ⲉⲣϣⲁⲛⲡⲉⲕⲃⲁⲗ ⲥⲕⲁⲛⲇⲁⲗⲓⲍⲉ ⲙ̅ⲙⲟⲕ ⲡⲟⲣⲕϥ̅ ⲛⲅ̅ⲛⲟϫϥ̅ ⲉⲃⲟⲗ ⲙ̅ⲙⲟⲕ ⲛⲁⲛⲟⲩⲥ ⲛⲁⲕ ⲉⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲧⲙⲛ̅ⲧⲉⲣⲟ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ ϩⲛ̅ⲟⲩⲃⲁⲗ ⲟⲩⲱⲧʾ ⲉϩⲟⲩⲉⲣⲟⲥ ⲉⲣⲉⲃⲁⲗ ⲥⲛⲁⲩ ⲙ̅ⲙⲟⲕ ⲛ̅ⲥⲉⲛⲟϫⲕ ⲉⲧⲅⲉϩⲉⲛⲛ (Geenna )
48 ૪૮ કે જ્યાં તેઓનો કીડો મરતો નથી અને અગ્નિ હોલવાતો નથી તે કરતાં આંખ વિનાના થઈને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ તારે માટે સારું છે.
ⲙ̅ⲏ̅ⲡⲙⲁ ⲉⲧⲉⲙ̅ⲡⲉⲩϥⲛ̅ⲧ ⲛⲁⲙⲟⲩ ⲁⲛ. ⲁⲩⲱ ⲧⲉⲩⲥⲁⲧⲉ ⲛⲥ̅ⲛⲁϫⲉⲛⲁ ⲁⲛ.
49 ૪૯ કેમ કે અગ્નિથી દરેક શુદ્ધ કરાશે; જે રીતે દરેક યજ્ઞ મીઠાથી શુદ્ધ કરાશે.
ⲙ̅ⲑ̅ⲟⲩⲟⲛ ⲅⲁⲣ ⲛⲓⲙ ⲥⲉⲛⲁϫⲟⲕⲣⲟⲩ ϩⲛ̅ⲧⲥⲁⲧⲉ.
50 ૫૦ મીઠું તો સારું છે; પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય, તો તેને શાથી ખારું કરાશે? પોતાનામાં મીઠું રાખો, અને એકબીજા સાથે સંપ રાખો.
ⲛ̅ⲛⲁⲛⲟⲩⲡⲉϩⲙⲟⲩ ⲉⲣϣⲁⲛⲡⲉϩⲙⲟⲩ ⲇⲉ ⲃⲁⲁⲃⲉ ⲉⲧⲉⲧⲛⲁϫⲟⲕⲣⲉϥ ϩⲛ̅ⲟⲩ. ⲕⲁϩⲙⲟⲩ ϩⲣⲁⲓ̈ ⲛ̅ϩⲏⲧⲧⲏⲩⲧⲛ̅. ⲛ̅ⲧⲉⲧⲛ̅ⲣ̅ⲉ͡ⲓⲣⲏⲛⲏ ⲛⲙ̅ⲛⲉⲧⲛⲉⲣⲏⲩ·