< લૂક 20 >
1 ૧ એક દિવસે એમ થયું કે ઈસુ ભક્તિસ્થાનમાં લોકોને બોધ આપતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો પાસે આવીને ઊભા રહ્યા.
Hypoet taw bawkim awh thlang cawngpyi nawh awithang leek ak khypyi li awh, khawsoeih boeikhqi ingkaw anaa awi cawngpyikungkhqi ce a hqamcakhqi mi a venawh law uhy.
2 ૨ તેમની સાથે વાત કરતાં તેઓએ કહ્યું કે, ‘અમને કહે કે, કયા અધિકારથી તું આ કામો કરે છે? આ અધિકાર તને કોણે આપ્યો છે?’”
Hana kaw saithainaak ing nu vawhkaw ik-oeihkhqi ve na sai? Anik pekung u aw? kqawn lah,” tina uhy.
3 ૩ ઈસુએ તેઓને જવાબ આપતા કહ્યું કે, ‘હું પણ તમને એક વાત પૂછું છું, તે મને કહો
Anih ing, “Cawhtaw awi pynoet awh ni doet khqi lah vang nyng; kqawn law lah uh,
4 ૪ યોહાનનું બાપ્તિસ્મા સ્વર્ગથી હતું કે માણસોથી?’”
Johan a baptisma ve khan ben na kaw nu, am awhtaw thlanghqing ben awhkaw nu?” tinak khqi hy.
5 ૫ તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું કે, ‘જો કહીએ કે સ્વર્ગથી, તો તે કહેશે, તો તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ?
Cawh a mimah ce doet qu uhy, Khan benna kaw,” ni ti man, ‘cawhtaw kawtih amna mik cangnaak,’ tina hlyk khqi vik.
6 ૬ અને જો કહીએ કે ‘માણસોથી’, તો બધા લોકો આપણને પથ્થર મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો.’”
Thlanghqing benna kaw ni,’ ni tinaak bai mantaw, Johan ve tawngha ni tinawh thlangkhqi ing ami sim hawh dawngawh, lung ing nik khawng khqi kaw,” ti uhy.
7 ૭ તેઓએ ઉત્તર આપ્યો કે, ‘તે ક્યાંથી હતું એ અમે નથી જાણતા.’”
Cedawngawh a mingmih ing, “Han benna kaw hy voei nu, am sim unyng,” tina uhy.
8 ૮ ઈસુએ તેઓને કહ્યું કે, “હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું.’”
Jesu ing, “Cawhtaw hana kaw saithainaak ing vawhkaw ik-oeihkhqi ka sai tice ap kqawn hly lawt nyng,” tinak khqi hy.
9 ૯ તે લોકોને આ દ્રષ્ટાંત કહેવા લાગ્યા કે, ‘એક માણસે દ્રાક્ષાવાડી રોપી, અને તે ખેડૂતોને ભાડે આપી, પછી લાંબા સમય સુધી તે પરદેશ જઈને રહ્યો.
Cekcoengawh vawhkaw nyhtahnaak awi ve thlangkhqi venawh kqawn pek khqi poehoei hy. “Thlang pynoet ing misur dum tahy, a dum ce bibikung thlangkhqi venawh vat nawh amah taw khawk hla na cet valh hy.
10 ૧૦ મોસમે તેણે ખેડૂતોની પાસે એક નોકરને મોકલ્યો કે તેઓ દ્રાક્ષાવાડીના ફળનો ભાગ તેને આપે; પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો.
Misur bit tym a pha law awhtaw a tyihzawih thlang pynoet ce misur thaih bit aham dum bibikungkhqi venna tyi hy. Cehlai dum bibikungkhqi ing anih ce vyk unawh kut hqawng na tyi uhy.
11 ૧૧ પછી તેણે બીજા એક ચાકરને મોકલ્યો; તેઓએ તેને પણ મારીને તથા અપમાન કરીને ખાલી હાથે કાઢી મૂક્યો.
Cekcoengawh tyihzawih ak chang ce tyi bai hy, anih ce awm vyk bai unawh, chahqai phyihkawt na ami thekhanaak coengawh kut hqawng na tyi bai uhy.
12 ૧૨ તેણે ત્રીજા નોકરને મોકલ્યો; અને તેઓએ તેને પણ ઘાયલ કરીને કાઢી મૂક્યો.
A tyizoeih a pakthumnaak ce tyi bai hy, anih ce awm a leem kqoengna khawng bai uhy.
13 ૧૩ દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું કે, ‘હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ, તેને જોઈને કદાપિ તેઓ તેનું માન રાખે.’”
Cawh misur dum ak ta kung ing, ‘Kaw ka sai lah voei? Kalung naak ka capa man ka tyih hawh kaw; anih taw kqihchah na kawm uh,’ ti hy.
14 ૧૪ પણ ખેડૂતોએ જયારે તેને જોયો ત્યારે તેઓએ માંહોમાંહે મનસૂબો કરીને કહ્યું કે, આ વારસ છે, ચાલો, આપણે તેને મારી નાખીએ કે વારસો આપણો થાય.
Cehlai dum bibikungkhqi ing ami huh awh, a mimah ingkaw a mimah ce kqawn uhy. ‘Anih ve qo ak pang hly kawi ni; him unawh taw a qo ce ningnih aham awm seh nyng,’ ti uhy.
15 ૧૫ તેઓએ તેને વાડીમાંથી બહાર ધકેલીને મારી નાખ્યો. માટે હવે દ્રાક્ષાવાડીનો માલિક તેઓને શું કરશે?
Cedawngawh anih ce misur dum a ceng na sawi unawh him uhy. Cawhtaw misur dum ak takung ing a mingmih ce ikawmyihna a saikhqi kaw?
16 ૧૬ તે આવીને ખેડૂતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. અને એ સાંભળીને તેઓએ કહ્યું કે, ‘એવું ન થાઓ.’”
Dum bibikungkhqi boeih ce a him coengawh misur dum ce thlak chang a kut awh pe kaw,” tinak khqi hy. Ve ak awi ve thlangkhqi ing a ming zaak awh, “Ve myihna koeh awm seh,” ti uhy.
17 ૧૭ પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું, કે ‘આ જે લખેલું છે તેનો અર્થ શો છે?, એટલે, જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો.
Jesu ing a mingmih ce toek khqi nawh, “Cawhtaw vawhkaw kqawn hyt awi: “Ip sakungkhqi ing ami hoet lung ce a kil awh lung ak leek soeih a khoengna awm hy,’ a tive kaw ak kqawn ngaihnaak hy voei aw?
18 ૧૮ તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.
U awm ce alung awh ak tlu taw kqek kawm saw, a namkhqi khqoet taw a dik a huina coeng kaw,” tinak khqi hy.
19 ૧૯ શાસ્ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તે જ ઘડીએ તેમના પર હાથ નાખવાની કોશિશ કરી; પણ તેઓ લોકોથી બીધા, કેમ કે તેઓ સમજ્યા કે, તેમણે આ દ્રષ્ટાંત આપણા પર કહ્યું છે.
Vawhkaw nyhtahnaak awi ve a mingmih ni ak kqawn sih hy tice ami sim dawngawh, anaa awi cawngpyikung khqi ingkaw khawsoeih boeikhqi ing anih ce tu pahoei aham a lam ce sui uhy. Cehlai thlang kqeeng ce kqih uhy.
20 ૨૦ તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનો દેખાવ કરનારા જાસૂસોને મોકલ્યા, એ સારુ કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને રાજ્યપાલના હવાલામાં તથા અધિકારમાં સોંપી દે.
Ak zoei cana qym nawh a thawlhnaak tu peek thainaak aham, thlak leek na ak sa qu, qymkungkhqi ce a venawh tyi uhy. Jesu ak awi kqawnnaak awh a thawlhnaak tu pe nawh saithainaak ak ta qam ukkung a venawh peek thainaak aham teng uhy.
21 ૨૧ તેઓએ ઈસુને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમે જાણીએ છીએ, કે તમે જે કહો છો અને શીખવો છો સત્ય છે, અને તમે કઈ પણ વાતથી પ્રભાવિત થતા નથી, પણ સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો;
Cedawngawh amah ak qymkungkhqi ing doet uhy: “Cawngpyikung, ak thym kqawn nawh thlang cawngpyi hyk ti, u a hai awm a toek kaana awitak ing Khawsa a lam cawngpyi hyk ti tice sim unyng.
22 ૨૨ તો આપણે કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ?’”
Kaisar a venawh mangmu peek ve ak thym nu, amak thym nu?” tina uhy.
23 ૨૩ પણ તેઓનું કપટ જાણીને ઈસુએ તેઓને કહ્યું કે,
A mingmih a thainaak ce a sim oel oel a dawngawh,
24 ૨૪ ‘મને એક દીનાર સિક્કો દેખાડો; એના પર કોની છાપ તથા કોનો લેખ છે?’ અને તેઓએ કહ્યું કે, ‘કાઈસારનાં.’”
Ami venawh, “Tangka denari ce nim huh lah uh; uang myihlip ingkaw ming nu ak awm?” tinak khqi hy.
25 ૨૫ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તો જે કાઈસારનું છે તે કાઈસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને ચૂકવી આપો.’”
Cekkhqi ing, Karsar, tina uhy. Cekkhqi venawh, “Cawhtaw Kaisar a koe ce Kaisar a venawh pe unawh taw, Khawsa a koe ce Khawsa venawh pe uh,” tinak khqi hy.
26 ૨૬ લોકોની આગળ તેઓ આ વાતમાં ઈસુને પકડી શક્યા નહિ, અને તેમના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ ચૂપ રહ્યા.
Thlang kqeng a haiawh awi ak kqawnnaak awh a thawlhnaak am tu pe thai uhy. Cekkhqi awi am hlatnaak awh ce amik kawpoek kyi nawh, awm hqoeng uhy.
27 ૨૭ સદૂકીઓ જે કહે છે કે પુનરુત્થાન નથી, તેઓમાંના કેટલાકે તેમની પાસે આવીને પૂછ્યું કે,
Thawhtlaihnaak am awm hy amik ti Sadusi thlang vang tloek ing Jesu doet aham law uhy.
28 ૨૮ ‘ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ, તેની પત્ની જીવતી છતાં, સંતાન વિના મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને પરણે અને પોતાના ભાઈને સારુ સંતાન ઉપજાવે.
A venawh, “Cawngpyi kung, Mosi ing taw ve myihna ca qee hy, 'thlang ing cataak kaana a zu ce a thih taak mai mantaw ana ing anih ce lo kawmsaw ak taai aham ca taak pe kaw,' tihy.
29 ૨૯ હવે, સાત ભાઈ હતા; અને પહેલો પત્નીને પરણીને સંતાન વિના મરણ પામ્યો;
Cingnahqui thlang khqih awm uhy. Lamma cyk ing zu lo hlai hy, ca a taak kaana thih tahy.
30 ૩૦ પછી બીજાએ તેને પત્ની કરી અને તેના મરણ પછી
A pakkhihnaak ing zuna tlaih nawh,
31 ૩૧ ત્રીજાએ તેને પત્ની કરી. એમ સાતેય ભાઈઓ નિ: સંતાન મરણ પામ્યા.
cekcoengawh a pakthumnaak ing zuna tlaih bai hy; ca pynoet awm a taak kaana ak khqihna ce thi boeih uhy.
32 ૩૨ પછી તે સ્ત્રી પણ મરણ પામી.
A hukhit nataw cawhkaw nu awm thi lawt hy.
33 ૩૩ તો મરણોત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે તે સાતેયની પત્ની થઈ હતી.’”
Cawhtaw, thawh tlaihnaak khawnghi awh cawhkaw nu ce a u mih a zuna nu a awm kaw, khqih ing zuna boeih u saw?” tina uhy.
34 ૩૪ ઈસુએ તેઓને કહ્યું કે, ‘આ જગતના છોકરાં પરણે છે તથા પરણાવાય છે; (aiōn )
Jesu ing, “Ve khawmdek thlangkhqi ing zu lo va ta uhy; (aiōn )
35 ૩૫ પણ જેઓ જગતને તથા મરેલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતા નથી તથા પરણાવતા નથી; (aiōn )
Cehlai ce a hun awh ak awm kawikhqi taw thlak thi thawh tlaihnaak khawnghi awh zu loh va taak, chungvaa am awm voel hawh kaw, (aiōn )
36 ૩૬ કેમ કે તેઓ ફરીથી મરણ પામી શકતા નથી; કારણ કે તેઓ સ્વર્ગદૂતો સમાન છે; પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે.
thi awm am thi voel kawm uh; khan ceityihkhqi amyihna awm kawm usaw; ak tho tlaih cakhqi na ami awm hawh dawngawh Khawsa cakhqi na awm hawh kawm uh.
37 ૩૭ વળી ‘ઝાડવાં’ નામના પ્રકરણમાં મૂસા પ્રભુને ઇબ્રાહિમનાં ઈશ્વર તથા ઇસહાકના ઈશ્વર તથા યાકૂબના ઈશ્વર કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મૂએલાં ઉઠાડાય છે.
Thlak thi thawhtlaihna a awmnaak hly Mosi ingawm, thingbup akawng lamawh ce, Bawipa ce, 'Abraham a Khawsa, Isak a Khawsa, Jakob a Khawsa,’ a tinaak awh dang sak hy.
38 ૩૮ હવે તે મૂએલાના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે; કેમ કે બધા તેમને અર્થે જીવે છે.’”
Anih taw thlak thi Khawsa na am awm nawh, thlak hqing a Khawsa nani a awm, amah awh thlang boeih ce hqing hy,” tinak khqi hy.
39 ૩૯ શાસ્ત્રીઓમાંના કેટલાકે જવાબ આપતાં કહ્યું કે, ‘ઉપદેશક, તમે સાચું કહ્યું.’”
Anaa awi cawngpyikung thlang vang ing, “Cawngpyikung, nak kqawn ce thym hy,” tina uhy.
40 ૪૦ પછીથી તેમને કશું પૂછવાની તેઓની હિંમત ચાલી નહિ.
Cekcoengawh kawng taw u ingawm awi am doet voel uhy.
41 ૪૧ ઈસુએ તેઓને કહ્યું કે, ‘ખ્રિસ્ત દાઉદ નો દીકરો છે, એમ લોકો કેમ કહે છે?
Cekcoengawh Jesu ing cekkhqi venawh, “Ikawmyihna a mingmih ing Khrih ve David Capa tinawh amik kqawn hy voei?
42 ૪૨ કેમ કે દાઉદ પોતે ગીતશાસ્ત્રમાં કહે છે કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે,
David amah ingtaw Saam cabu awh: Bawipa ing ka Bawipa a venawh:
43 ૪૩ હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.
Na qaalkhqi ce na khawtloeng na ka sai hlan dy taw, kak tang benawh ngawi lah,” tinawh kqawn hy.
44 ૪૪ દાઉદ તો તેમને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય?’”
David ing anih ce ‘Bawipa,’ tinawh khy hy. Cawhtaw ikawmyihna a capa na a awm hly thai?” tinak khqi hy.
45 ૪૫ સઘળા લોકોના સાંભળતાં ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે,
Thlangkhqi ing ak awih kqawn ce a ming ngai huiawh, Jesu ing a hubatkhqi venawh,
46 ૪૬ ‘શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ ઝભ્ભા પહેરીને ફરવાનું, તથા ચોકમાં સલામો પામવાનું તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે;
Anaa awi cawngpyikungkhqi awh ce ngaihtaak lah uh; A mingmih ingtaw hik dung bai unawh khawlakawh aming van lungna uhy, thlang ing ik-oeih a zawihnaak hun awh kqihchahnaak peekkhqi lungna unawh sinakawk awh ngawihnaak ak leek leek ingkaw buh veelnaak kung awh a qyp ak awm ngawihnaakkhqi ce lungna uhy.
47 ૪૭ જેઓ વિધવાઓની મિલકત પડાવી લે છે અને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.’”
Hahqahkhqi im ce hul pe unawh thlang amik huh awh ak dung soeih na cykcah uhy. Vemih ak thlangkhqi ing ve zawk khqoet khqoet kawm uh,” tinak khqi hy.