< લૂક 16 >
1 ૧ પછી ઈસુએ શિષ્યોને પણ કહ્યું કે, ‘એક શ્રીમંત માણસ હતો, તેણે એક કારભારી રાખ્યો; અને શ્રીમંતની આગળ કારભારી પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે, તે તમારી મિલકત ઉડાવી દે છે.
Yesu akabhajobhela bhanafunzi bha muene, “Pajhele ni munu mmonga tajiri ajhe ni meneja, na ataarifibhu jha kujha meneja ojho itapanya mali sya muene.
2 ૨ અને તેણે તેને બોલાવીને કહ્યું કે, આ જે તારે વિષે હું સાંભળું છું તે શું છે? તારા વહીવટનો હિસાબ આપ; કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહિ.
Hivyo tajiri akan'kuta, akan'jobhela, “kiki ekhe kya nikakip'eleka juu jha bhebhe? Bhosiajhi hesabu jha umeneja bhwa jhobhi, kwandabha wibhwesya lepi kuja meneja kabhele.'
3 ૩ કારભારીએ પોતાના મનમાં કહ્યું કે, હું શું કરું? કેમ કે મારો માલિક મારી પાસેથી કારભાર લઈ લે છે. મારામાં મજૂરી કરવાની શકતી નથી; ભીખ માગતાં મને શરમ લાગે છે.
Meneja jhola akajobha mu muoyo bhwa muene, nikhetayi kiki, maana bwana ghwa nene akanibhosya mu kazi jhangu jha umeneja? nijhelepi ni nghofu sya kulema, ni kus'oka nibhona soni.
4 ૪ તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો મારા સાથમાં રહે તે માટે શું કરવું તેની મને સૂઝ પડે છે.
Nimanyili lyaibeta kubhomba ili panibeta kubhosibhwa mu mbombo jhangu jha uwakili bhanu bhanikaribisiajhi mu nyumba sya bhene
5 ૫ તેણે પોતાના માલિકના દરેક કરજદારને બોલાવ્યા. તેમાંના પહેલાને કહ્યું કે, મારા માલિકનું તારે કેટલું દેવું છે?
Hivyo wakili akabhakuta bhadeni bhwa bwana ghwa muene kwa khila mmonga akan'jobhela ghwa kuanza, 'ghwidaibhwa kiasi gani ni bwana bhangu?'
6 ૬ અને તેણે કહ્યું કે, સો માપ તેલ. અને તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને જલદી બેસીને પચાસ લખ.
Akajobha fipemu mia moja fya mafuta akan'jobhela 'tolayi hati jha jhobhi tamayi manyata yandikayi hamsini.'
7 ૭ પછી તેણે બીજાને કહ્યું કે, તારે કેટલું દેવું છે? અને તેણે કહ્યું કે, સો માપ ઘઉં, તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને એંસી લખ.
Kisha akan'jobhela jhongi ni bhebhe widaibhwa kiasi gani?' akajobha 'fipemu mia moja fya sembe ghwa ngano.' Akan'jobhela 'letayi hati jha bhebhe jhandikayi themanini.'
8 ૮ તેના માલિકે અન્યાયી કારભારીનાં વખાણ કર્યાં, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો; કેમ કે આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે. (aiōn )
bwana jhola akan'sifu meneja dhalimu kwa vile kyaabhombili kwa wereu. Kwa kujha bhanu bha ulimwengu obho bherevu bhingi na bhishughulika kwa ujanja ni bhanu bha lubhafu lwa bhene kuliko kya bhajhele bhana bha nuru. (aiōn )
9 ૯ અને હું તમને કહું છું કે, અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારુ મિત્રો કરો, કે જયારે તે થઈ રહે, ત્યારે તેઓ અનંતકાળના રહેઠાણોમાં તમારો અંગીકાર કરે. (aiōnios )
Nani nikabhajobhela mwikibhekayi marafiki kwa mali gha udhalimu ili pajhibeta kukosekana bhabhakaribisiajhi mu makao gha milele. (aiōnios )
10 ૧૦ જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણાંમાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણાંમાં પણ અન્યાયી છે.
Jhaajhe mwaminifu kwa e'le lidebe nesu ijha mwaminifu mu libhaha kabhele. na jhaajhe dhalimu kwa ele lidebe ijha dhahalimu kwa lijhele libhaha kabhele.
11 ૧૧ માટે જો અન્યાયી દ્રવ્યમાં તમે વિશ્વાસુ ન થયા હો, તો ખરું દ્રવ્ય તમને કોણ સોંપશે?
Kama muenga mwajhelepi mwebhaaminifu mu mali gha udhalimu niani jha ibeta kubhaamini mu mali gha bhukweli?
12 ૧૨ જો તમે બીજાના દ્રવ્ય સંબંધી વિશ્વાસુ ન થયા હો, તો જે તમારું પોતાનું તે કોણ તમને સોંપશે?
Na kama mwajhelepi bhaaminifu katika mali gha munu jhongi niani ibeta kubhaamini kwa gha muenga?
13 ૧૩ કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી; કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.
Ajhelepi mtumishi jha ibhwesya kutumikila mabwana bhabhele, kwandabha ibeta kun'dadila mmonga ni kun'gana jhongi, ama ibeta kushikamana ni ojho nikumdharau ojho. Mwibhwesya lepi kun'tumikila K'yara ni mali.”
14 ૧૪ અને ફરોશીઓ જેઓ દ્રવ્યના લોભી હતા તેઓએ તે સઘળી વાતો સાંભળીને ઈસુની મશ્કરી કરી.
Basi Mafarisayo, bhabhasiganili hela bhaghap'eliki agha ghoha na bhan'dhihakili.
15 ૧૫ ઈસુએ તેઓને કહ્યું કે, માણસોની આગળ તમે પોતાને ન્યાયી બતાવો છો, પણ ઈશ્વર તમારાં હૃદય જાણે છે; કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દ્રષ્ટિમાં ધિક્કારપાત્ર છે.
Na akabhajobhela, “Muenga ndo mwamikidayi haki mbele jha bhanadamu, lakini Mungu ajhimanyili mioyo ghya muenga. Kwa kujha lyalitukuiki kwa mwanadamu lijha chukizo kwa K'yara.
16 ૧૬ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાનના સમય સુધી હતા; તે સમયથી ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરાય છે, અને દરેક માણસ તેમાં જબરદસ્તીથી પ્રવેશવા મથે છે.
Sheria ni manabii fyajhele mpaka Yohana bho ahidili. Kuh'omela bhwakati obhu, habari jhinofu jha ufalme bhwa K'yara bhwitangesibhwa ni kila munu ijaribu kwijhingisya kwa nghofu.
17 ૧૭ પણ નિયમશાસ્ત્રની એક પણ માત્રા રદ થાય, તે કરતાં આકાશ તથા પૃથ્વીને જતું રહેવું સહેલ છે.
Lakini rahisi kwa mbingu ni nchi fibhokayi kuliko hata herufi jhimonga jha sheria kukosekana.
18 ૧૮ જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે, અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે.
Kila jhaakandeka nd'ala munu ni kun'gega n'dala jhongi idhinilepi, ni muene jhaakan'gega jha alekibhu ni n'gosi munu izinilepi.
19 ૧૯ એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના વણાયેલા કિંમતી વસ્ત્ર પહેરતો હતો, અને નિત્ય મોજમઝામાં રહેતો હતો.
Pajhele ni munu mmonga tajiri jhaafwalili nghobho sya rangi sya zambarau ni kitani kinofu na akajha furahila kila ligono utajiri bhwa muene mbaha.
20 ૨૦ લાજરસ નામે એક ભિખારી જેને આખા શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડી રહેતો હતો.
Ni maskini mmonga lihina lya muene Lazaro abhekibhu pageti lya muene, na ajhe ni filonda.
21 ૨૧ શ્રીમંતની મેજ પરથી પડેલા ભોંયમાંના કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો; વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા.
Ni muene akajha inoghela kushibishwa kwa makombo ghaghabinili kuh'oma pameza pa jhola tajiri hata mabwa ghakahida kun'yabha filonda fya muene.
22 ૨૨ પછી એમ થયું કે તે ભિખારી મરણ પામ્યો, સ્વર્ગદૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા; અને શ્રીમંત માણસ પણ મરણ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો.
Ikajha maskini jhola afwili na atolibhu ni malaika mpaka pakifua kya Ibrahimu. Tajiri jhola ni muene afwili na asyelibhu.
23 ૨૩ પાતાળમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહિમને તથા તેના ખોળામાં લાજરસને જોયા. (Hadēs )
Ni khola kuzimu paajhele mu malombosi akaghajhinula mihu gha muene akambona Ibrahimu kwa patali ni Lazaro pakifua kya muene. (Hadēs )
24 ૨૪ તેણે બૂમ પાડીને કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, મારા પર દયા કરીને લાજરસને મોકલ, કે તે પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ આગમાં હું વેદના પામું છું.
Akalela akajobha, 'Dadi Ibrahimu, unihurumilayi un'tumayi Lazaro ajhinayi ncha jha kikonji kya muene mumasi, auburudisiajhi lumilu lwa nene; kwandabha nitesibhwa mu muoto obho.
25 ૨૫ પણ ઇબ્રાહિમે તેને કહ્યું, દીકરા, યાદ કર કે તારા જીવનમાં તું સારી સામગ્રી પામ્યો, અને લાજરસ તો તેવું પામ્યો ન હતો; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે, અને તું વેદના પામે છે.
Lakini Ibrahimu akajobha, 'Mwanabhangu khombokayi katika maisha gha jhobhi ghwa ejhapokili mambo gha jhobhi manofu ni Lazaro mebhu akabhili manofu lepi. Ila henu ajhe apa ifarijibhwa ni bhebhe wilamasibhwa.
26 ૨૬ વળી તે સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચ્ચે મોટી ખાઈ આવેલી છે, એ માટે કે જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે, તેઓ ત્યાં આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ બાજુ પણ આવી શકે નહિ.
Ni zaidi jha aghu libhekibhu lilende libhaha na litali kati jha tete, ili bhala bhabhilonda kubhoka khoni kulota kwa jhomu bhasibhwesi wala bhanu bha muenga bhasilobhoki kuhida khoni.'
27 ૨૭ તેણે કહ્યું કે, પિતા, એ માટે હું તમને વિનંતી કરું છું કે, લાજરસને મારા પિતાને ઘરે મોકલો,
Tajiri jhola akajobha, 'Nikus'oka Dadi Ibrahimu, kwamba undaghisiajhi kunyumba kwa dadijhangu
28 ૨૮ કેમ કે મારા પાંચ ભાઈઓ છે. લાજરસ તેઓને સાક્ષી આપે, એમ ન થાય કે તેઓ પર પણ આ પીડા આવી પડે.
kwakujha nijhe nibhalongo bhangu bhahanu ili abhaonyanyi, kwa hofu kujha na bhene kabhele bhibeta kuhida mahali pa mal'ombosi.
29 ૨૯ પણ ઇબ્રાહિમે કહ્યું, તેઓની પાસે મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો છે; તેઓનું તેઓ સાંભળે.
Lakini Ibrahimu akajobha, 'Bhajheni Musa ni manabii. Bhalekayi bhabhapelekesiajhi bhene.
30 ૩૦ અને તેણે કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, એમ નહિ, પણ જો કોઈ મૃત્યુમાંથી સજીવન પામીને તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે.
Tajiri jhola akajobha, 'lepi, Dadi Ibrahimu, lakini kama abhalotili munu jha ih'omela kwa bhafu bhibeta kutubu.'
31 ૩૧ અને ઇબ્રાહિમે તેને કહ્યું કે, જો તેઓ મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનું નહિ સાંભળે, તો પછી મૃત્યુ પામેલાઓમાંથી કોઈ ઊઠીને જાય, તોપણ તેઓ માનવાના નથી.’”
Lakini Ibrahimu akabhajobhela, 'bhakabelayi lubhap'eleka Musa ni manabii bhibeta lepi kushawishibhwa hata munu akafufukayi kwa bhafu.