< યહોશુઆ 18 >
1 ૧ પછી શીલોહમાં સમગ્ર ઇઝરાયલ લોકો ભેગા મળ્યા ને ત્યાં તેઓએ મુલાકાતમંડપ ઊભો કર્યો. અને તેઓએ આખો દેશ જીત્યો.
Israel ca rhoek loh rhaengpuei la Shiloh ah boeih tingtun uh. Te ah te tingtunnah dap te a khueh uh tih amamih mikhmuh ah khohmuen te a khoem.
2 ૨ ઇઝરાયલ લોકોમાં હજી વારસો પામ્યા વગરનાં સાત કુળો હતાં.
Tedae Israel ca rhoek khuikah koca parhih loh amamih kah rho a dang mueh la om pueng.
3 ૩ યહોશુઆએ ઇઝરાયલના લોકોને કહ્યું, “જે દેશ તમારા પિતૃઓના પ્રભુ, યહોવાહે તમને આપ્યો છે તેનો કબજો લેવા જવાને તમે ક્યાં સુધી ઢીલ કરશો?”
Te dongah Israel ca rhoek taengah Joshua loh, “Na pa rhoek kah BOEIPA Pathen loh nangmih taengah m'paek khohmuen te dang ham neh pang ham la mevaeng due lae na tiing uh eh.
4 ૪ તમારા પોતાના માટે દરેક કુળમાંથી ત્રણ પુરુષોને નિમણુંક કરો અને હું તેઓને બહાર મોકલીશ. તેઓ જઈને દેશના રહેવાસીઓની માહિતી મેળવશે. તેમના વારસાનો વિગતવાર અહેવાલ તૈયાર કરે પછી તેઓ મારી પાસે આવે.
Namamih ham te koca khuikah hlang pathum ah tuek uh lamtah amih te ka tueih eh. Te vaengah thoo uh saeh lamtah khohmuen te hip saeh. Te phoeiah a kawng te amamih kah rho tarhing la daek uh saeh lamtah kai taengla ha kun uh saeh.
5 ૫ તેઓ તેના સાત વિભાગ કરે. યહૂદા દક્ષિણમાં પોતાના પ્રદેશની અંદર રહે, યૂસફના પુત્રો ઉત્તરમાં પોતાના પ્રદેશની અંદર રહેવાનું ચાલુ રાખે.
Khoyo te parhih la boe uh lamtah tuithim kah amah khorhi ah Judah loh om saeh. Tlangpuei kah amah khorhi ah Joseph imko om van saeh.
6 ૬ તમે સાત ભાગોનું વર્ણન કરો અને તે કરેલું વર્ણન અહીં મારી પાસે લાવો. પછી આપણા પ્રભુ યહોવાહની આગળ હું અહીં તમારે સારુ ચિઠ્ઠીઓ નાખીને ભાગ પાડી આપીશ.
Te phoeiah khohmuen kawng nangmih loh khoyo parhih la na daek uh te ka taengla hang kuen uh. Te vaengah mamih kah BOEIPA Pathen mikhmuh ah hmulung te nangmih ham ka thuinuet eh.
7 ૭ લેવીઓને તમારી મધ્યે ભાગ મળવાનો નથી, કેમ કે યહોવાહનું યાજકપદ એ જ તેઓનો વારસો છે. યર્દનની પાર ગાદ, રુબેન તથા મનાશ્શાના અર્ધકુળને મૂસાએ વારસો આપેલો છે; તે તેઓએ પ્રાપ્ત કર્યો છે.”
Tedae Levi ham khoyo tah nangmih lakli ah nuet boel saeh. BOEIPA khosoihbi te anih kah rho la om coeng. Gad, Reuben neh Manasseh koca hlangvang long tah BOEIPA kah sal Moses loh amih taengah a paek Jordan khocuk kah rhalvangan ah ni amamih kah rho te a dang uh coeng,” a ti nah.
8 ૮ પછી તે માણસો ઊઠીને ગયા. જેઓ દેશનું વર્ણન કરવાને જતા હતા તેઓને યહોશુઆએ એવી આજ્ઞા આપી હતી કે, “જઈને દેશમાં સર્વત્ર ફરીને તેનું વર્ણન કરો અને મારી પાસે પાછા આવો. પછી શીલોહમાં હું યહોવાહની આગળ તમારે સારુ ચિઠ્ઠીઓ નાખીને ભાગ પાડીશ.”
Te dongah hlang rhoek te thoo uh tih a caeh uh vaengah khohmuen kawng daek ham aka cet rhoek te Joshua loh a uen tih, “Cet uh lamtah khohmuen te hip uh laeh. A kawng te daek uh lamtah kai taengla ham mael puei uh. Te vaengah Shiloh kah BOEIPA mikhmuh ah he hmulung te nangmih ham ka yuek eh?,” a ti nah.
9 ૯ તે માણસો જઈને દેશમાં બધી જગ્યાએ ફરીને નગરો પ્રમાણે સાત ભાગે યાદીમાં તેઓનું વર્ણન કર્યું, દરેક ભાગ પાડીને નગરોની યાદી બનાવી. પછી તેઓ શીલોહની છાવણીમાં યહોશુઆ પાસે પાછા આવ્યા.
Te vaengah hlang rhoek te cet uh tih kho takuem la pawk uh. Khopuei rhoek te cabu dongah khoyo parhih la a daek uh tih Shiloh rhaehhmuen kah Joshua taengla mael uh.
10 ૧૦ પછી યહોશુઆએ તેઓને સારુ શીલોહમાં યહોવાહની આગળ ચિઠ્ઠીઓ નાખી. ત્યાં યહોશુઆએ ઇઝરાયલના લોકોને-તેઓના ભાગ પ્રમાણે વહેંચી આપ્યો.
Te dongah Shiloh kah BOEIPA mikhmuh ah amih ham hmulung te Joshua loh a yueh pah tih amamih boelnah bangla Israel ca rhoek ham khohmuen te Joshua loh pahoi a tael pah.
11 ૧૧ બિન્યામીનના કુળને તેઓના કુટુંબો પ્રમાણે તેમને તે દેશ ભાગ કરવામાં આવ્યો હતો. એટલે જે પ્રદેશ તેમને આપવામાં આવ્યો હતો તે યહૂદાના વંશજો અને યૂસફના વંશજોની વચ્ચે આવેલો હતો.
Benjamin ca rhoek te amah koca kah hmulung a naan vaengah amah huiko tarhing ah amih kah khorhi te hmulung loh Judah ca rhoek neh Joseph ca rhoek laklo ah a nan.
12 ૧૨ ઉત્તર ભાગે તેઓની સીમા યર્દન હતી. તે સીમા યર્દનથી યરીખોની ઉત્તર બાજુએ ગઈ, પછી પશ્ચિમ તરફ પહાડી પ્રદેશમાં તે ગઈ. ત્યાં તે બેથ-આવેનના રણ સુધી પહોંચી.
Amih kah khorhi te Jordan kah tlangpuei kaep ah om. Tlangpuei ah Jerikho tlanghlaep ah khorhi te luei tih khotlak tlang la yoeng. Te phoeiah a hmoi te cet cet tih Bethaven khosoek la pawk.
13 ૧૩ ત્યાંથી આગળ લૂઝ એટલે બેથેલ ની દક્ષિણ બાજુએ તે સરહદ પસાર થઈ. નીચેના બેથ-હોરોનની દક્ષિણમાં જે પર્વત છે તેની પાસે થઈને અટારોથ-આદ્દાર સુધી ઊતરી.
Te lamkah khorhi te Luz la, Luz tlanghlaep tuithim la, Bethel la kat tih tlang ah Atarothaddar khorhi, tuithim ah Bethhoron yung la suntla thuk.
14 ૧૪ એ પર્વત બેથ-હોરોનની સામે દક્ષિણ બાજુ પર આવેલો છે. ત્યાંથી તે સીમાનો છેડો યહૂદાના કુળના નગર કિર્યાથ-બાલ એટલે, કિર્યાથ-યારીમ આગળ આવેલો છે. આ તેની પશ્ચિમ બાજુ હતી.
Te phoeiah khorhi aka hooi te tlang lamkah tuithim tuipuei kil a hil tih tuithim kah Bethhoron imdan la, cet, cet bal tih a hmoi loh tuipuei kil, Judah ca rhoek kah khopuei Kiriathbaal Kiriathjearim la pawk.
15 ૧૫ દક્ષિણ ભાગ કિર્યાથ-યારીમની બહારની બાજુએથી શરૂ થયો. તેની સરહદ ત્યાંથી એફ્રોન, નેફતોઆના પાણીના ઝરા સુધી ગઈ.
Tuithim saa ah Kiriathjearim ngoe lamkah te tuipuei rhi ah a khuen tih Nephtoah tuisih tui ah pawk.
16 ૧૬ તે સરહદ પછી નીચે હિન્નોમના દીકરાની ખીણની સામેના પર્વતની સરહદ સુધી, જે રફાઈઓની ખીણની અંતે ઉત્તર તરફ છે. પછી તે નીચે હિન્નોમની ખીણથી, યબૂસીઓના દક્ષિણ તરફના ઢાળથી, નીચે એન-રોગેલ સુધી ગઈ.
Te phoeiah khorhi kolrhawk rhaldan ah tlang yung la, Rapha kol ah tlangpuei la suntla tih tuithim ah Jebusi tlanghlaep kolrhawk la a rhum phoeiah Enrogel la pawk.
17 ૧૭ તે ઉત્તરથી વળીને, એન-શેમેશની દિશામાં અને ત્યાંથી ગલીલોથ તરફ ગઈ, તે અદુમ્મીમના ઘાટની સામે છે. પછી તે નીચે બોહાનની શિલા તે રુબેનનો પુત્ર હતો સુધી ગઈ.
Te phoeiah tlangpuei la hooi uh tih Enshemesh te a paan phoeiah Adummim kham dan kah Geliloth la pawk tih Reuben koca rhoek kah Bohan lungnu la suntla thuk.
18 ૧૮ તે સરહદ બેથ અરાબાના ઉત્તરના ઢાળથી પસાર થઈને નીચે અરાબા સુધી ગઈ.
Tlangpuei ah kolken rhaldan kah tlanghlaep la cet bal tih kolken la pawk.
19 ૧૯ તે સરહદ બેથ-હોગ્લાના ઉત્તરી ઢાળ પરથી પસાર થઈ. તે સરહદનો છેડો ખારા સમુદ્રની ઉત્તરી ખાડી તરફ, યર્દનની દક્ષિણે આવેલો છે. આ દક્ષિણની સરહદ હતી.
Te phoeiah khorhi te tlangpuei ah Bethhoglah tlanghlaep la kat. Khorhi kah a hmoi a hmoi tah tlangpuei kah lungkaeh tuili longken ah khaw, tuithim rhi ah khaw Jordan tuikung ah om phai.
20 ૨૦ પૂર્વ બાજુએ યર્દન તેની સરહદ હતી. તે બિન્યામીનના કુળનો વારસો હતો, તેઓના દરેકના કુટુંબો પ્રમાણે, ચોતરફની, સરહદ એ હતી.
Jordan loh khothoeng ben ah Benjamin koca rhoek kah rho te amah cako ham rhilung neh a suem pah.
21 ૨૧ હવે બિન્યામીનના કુળનાં નગરો તેઓના કુટુંબો પ્રમાણે આ હતા: એટલે યરીખો, બેથ-હોગ્લા, એમેક-કસીસ,
Te dongah Benjamin ca rhoek kah amah cako ah, Jerikho, Bethhoglah, Emekkeziz,
22 ૨૨ બેથ-અરાબા, સમારાઈમ, બેથેલ,
Bethkolken, Zemaraim, Bethel,
23 ૨૩ આવ્વીમ, પારા, ઓફ્રા,
Avim, Parah, Ophrah,
24 ૨૪ કફાર-આમ્મોની, ઓફની તથા ગેબા. તેઓના ગામો સહિત કુલ બાર નગરો હતાં.
Kepharammoni, Kepharammoni neh Ophni, Geba, khopuei hlai nit neh amih vangca rhoek,
25 ૨૫ ત્યાં આ નગરો પણ હતાં, એટલે, ગિબ્યોન, રામા, બેરોથ,
Gibeon, Ramah, Beeroth,
26 ૨૬ મિસ્પા, કફીરા, મોસા,
Mizpeh, Kephirah, Mozah,
27 ૨૭ રેકેમ, યિર્પેલ, તારલા,
Rekem, Irpeel, Taralah te amih koca rhoek kah khopuei la om.
28 ૨૮ સેલા, હાલેફ, યબૂસી એટલે યરુશાલેમ, ગિબયા, કિર્યાથ. તેઓના ગામો સહિત કુલ ચૌદ નગરો હતાં. બિન્યામીનના કુળના કુટુંબો માટે એ વારસો હતો.
Zelahhaeleph neh Jebusi, Jerusalem, Gibeah khorha kah, khopuei hlai li neh vangca rhoek te Benjamin koca rhoek neh amah cako kah rho la om.