< યહોશુઆ 13 >

1 હવે યહોશુઆ ઘણો વયોવૃદ્ધ થયો, ત્યારે યહોવાહ તેને કહ્યું, “તું વયોવૃદ્ધ થયો છે, પણ વતન કરી લેવાની ઘણી ભૂમિ હજી બાકી છે.
Иисус же состареся прошед дни. И рече Господь ко Иисусу: ты состарелся еси денми, и земля остася многа в наследие:
2 જે પ્રદેશો હજી બાકી રહ્યા છે તે આ છે: પલિસ્તીઓનો અને ગશૂરીઓનો આખો વિસ્તાર.
и сия земля оставшаяся: пределы Филистимли, Гесури и Хананей,
3 જે મિસરની પૂર્વમાં શિહોરથી, ઉત્તરે એક્રોનની સરહદ સુધી. તે કનાનીઓની સંપત્તિ ગણાય છે; પલિસ્તીઓના પાંચ શાસકો ગાઝીઓ, આશ્દોદીઓ, આશ્કેલોનીઓ, ગિત્તીઓ અને એક્રોનીઓનો જે આવ્વીઓના પ્રદેશ છે.
от Необитаемыя, яже от лица Египта даже до предел Аккаронских ошуюю Хананеов, причисляется пятим областем Филистимским: Газеу и Азотию, и Аскалониту и Гетфею, и Аккарониту и Евею:
4 દક્ષિણમાં, આવ્વીઓનો પ્રદેશ, કનાનીઓનો આખો પ્રદેશ અને સિદોનીઓના મારા અને અફેક સુધી એટલે અમોરીઓની સરહદ સુધી;
от Феман и всей земли Ханаанстей прямо Газе, и Сидонии даже до Афека, даже до предел Аморрейских:
5 ગબાલીઓનો દેશ, પૂર્વ તરફ લબાનોન એટલે હેર્મોન પર્વતની તળેટીમાંના બાલ-ગાદથી હમાથ સુધી.
и всю землю Гавли Филистимлю, и весь Ливан от восток солнца, от Галгал под горою Аермон даже до входа Емаф:
6 લબાનોનથી તે દૂર સુધી મિસ્રેફોથ-માઇમ સુધી પર્વતીય દેશના સઘળાં રહેવાસીઓ એટલે સિદોનના સઘળાં લોકો સહિત તેઓને હું ઇઝરાયલના સૈન્યની આગળથી કાઢી મૂકીશ. પણ યાદ રાખ કે મેં જેમ તને આજ્ઞા આપી છે તેમ તે દેશ ઇઝરાયલીઓને વારસા તરીકે તેમનાં કુળ પ્રમાણે વહેંચી આપ.
всяк обитающий в горней от Ливана даже до Масрефофмаима, всех Сидонян Аз потреблю от лица Израилева: но раздай ю во жребий Израилю, якоже заповедах тебе:
7 નવ કુળોને તથા મનાશ્શાના અર્ધ કુળને આ દેશ વારસામાં ફાળવી આપ.”
и ныне раздели землю сию в наследие девяти племеном и полплемени Манассиину от Иордана даже до моря великаго, к западу солнца даси ю: море великое предел будет.
8 મનાશ્શાના બીજા અર્ધ કુળ સાથે રુબેનીઓને તથા ગાદીઓને તેમનો વારસો મળ્યો. મૂસાએ તેઓને યર્દનની પૂર્વ બાજુએ તે હિસ્સો આપ્યો.
Дву же племеном и полуплемени Манассиину, Рувиму и Гаду, даде Моисей об ону страну Иордана: к востоком солнца даде им Моисей раб Господень,
9 તે આર્નોનની ખીણની સરહદ પરના અરોએરથી અને જે નગર ખીણની મધ્યે છે ત્યાંથી, મેદબાનો આખો સપાટ પ્રદેશ, દીબોન સુધી.
от Ароира, иже есть на устии водотечи Арнони, и град иже посреде дебри, и весь Мисор от Медавана:
10 ૧૦ સીહોનનાં બધાં નગરો, અમોરીઓનો રાજા, જે હેશ્બોનમાં રાજ કરતો હતો તેના સઘળાં નગરો, આમ્મોનીઓની સરહદ સુધી;
вся грады Сиона царя Аморрейска, иже царствова во Есевоне, даже до предел сынов Аммоних:
11 ૧૧ ગિલ્યાદ, ગશૂરીઓનો તથા માખાથીઓનો વિસ્તાર, આખો હેર્મોન પર્વત અને આખા બાશાનથી સાલખા સુધી;
и Галаад, и пределы Гесури, и Махафи, всю гору Аермон, и всю Васанитску до Елхи:
12 ૧૨ બાશાનના ઓગનું આખું રાજ્ય, જે આશ્તારોથ અને એડ્રેઇમાં રાજ કરતો હતો આ જે રફાઈઓમાંના બાકી રહેલા હતા તેઓને મૂસાએ તલવારથી મારીને હાંકી કાઢ્યાં હતા.
все царство Огово в Васанитиде, иже царствова во Астарофе и во Едраине: сей остася (един) от Исполинов, и уби его Моисей, и потреби.
13 ૧૩ પણ ઇઝરાયલના લોકોએ ગશૂરીઓને કે માખાથીઓને કાઢી મૂક્યા નહિ. તેના બદલે, ગશૂરીઓ અને માખાથીઓ આજ દિન સુધી ઇઝરાયલ મધ્યે રહ્યા.
И не потребиша сынове Израилевы Гесура и Махафа и Хананеа: и живяше царь Гесури и Махафи в сынех Израилевых даже до сего дне.
14 ૧૪ કેવળ લેવીના કુળને મૂસાએ વારસો આપ્યો નહિ. જેમ યહોવાહ મૂસાને કહ્યું હતું તેમ “ઇઝરાયલના પ્રભુ, યહોવાહને અપાયેલા અર્પણો જે અગ્નિથી કરવામાં આવે છે,” તે જ તેઓનો વારસો છે.
Токмо племени Левиину не дадеся наследие: Господь Бог Израилев, сам наследие их, якоже рече им Господь. И сие разделение, еже раздели Моисей сыном Израилевым (по племеном их) во Аравофе Моавли об ону страну Иордана противу Иерихона.
15 ૧૫ મૂસાએ રુબેનીઓના આખા કુળનાં કુટુંબો પ્રમાણે તેઓને વારસો આપ્યો.
И даде Моисей племени сынов Рувимлих по сонмом их:
16 ૧૬ તેઓની હદ આર્નોનની ખીણની સરહદ પરનું અરોએર તથા જે શહેર તે ખીણની મધ્યે છે, ત્યાંથી મેદબા પાસેના આખા સપાટ પ્રદેશ સુધી હતી.
и быша им пределы от Ароира, иже есть прямо дебри Арнонския, и град, иже есть в дебри Арнонстей,
17 ૧૭ રુબેનીઓને આ પણ પ્રાપ્ત થયું એટલે, હેશ્બોન તથા પર્વતીય પ્રદેશમાંનાં તેના સર્વ નગરો, દીબોન, બામોથ-બાલ તથા બેથ-બાલમેઓન,
и всю землю Мисорску даже до Есевона, и вся грады иже суть в мисоре, и Девор, и Вамоф-Ваал, и домы Веелмони,
18 ૧૮ યાહસા, કદેમોથ તથા મેફાથ,
и Иасса и Кедимофа и Мифааф,
19 ૧૯ કિર્યાથાઈમ, સિબ્માહ, ખીણના પર્વત પરનું સેરેથ-શાહાર.
и Кариафем и Севама, и Сарф и Сиор на горе Енак,
20 ૨૦ બેથ-પેઓર, પિસ્ગાહના ઢોળાવ, બેથ-યશીમોથ,
и Веффогор и Асидоф-Фасга и Вифсимуф,
21 ૨૧ સપાટ પ્રદેશનાં સર્વ નગરો, અમોરીઓના રાજા સીહોનનું આખું રાજ્ય; તે હેશ્બોનમાં રાજ કરતો હતો જેને મૂસાએ માર્યો હતો. અને તે દેશમાં રહેનારા મિદ્યાનના આગેવાનો સાથે, અવી, રેકેમ, સૂર, હૂર, તથા રેબાના શાસકોને અને સીહોનના રાજકુમારોને માર્યા હતા.
и вся грады Мисорски, и все царство Сиона царя Аморрейска, егоже уби Моисей самаго, и старейшины Мадиамли, и Евиа и Рокома, и Сура и Ура и ровека, князи Сиорския, и живущих на земли (той):
22 ૨૨ જેઓને ઇઝરાયલી લોકોએ માર્યા, તેઓમાં બેઓરના દીકરા બલામ શકુન જોનારને પણ તેઓએ તલવારથી મારી નાખ્યો.
и Валаама сына Веорова волхва убиша мечем сынове Израилевы в сражении.
23 ૨૩ યર્દન નદી તથા તેનો કાંઠો એ રુબેનીઓના કુળની સરહદ હતી; આ રુબેનીઓના વતનનાં નગરો તથા ગામો તેઓનાં કુટુંબ પ્રમાણે એ છે.
Быша же пределы Рувимли, Иордан предел. Сие наследие сынов Рувимлих по сонмом их, грады их и села их.
24 ૨૪ અને આ મૂસાએ ગાદનાં કુળને એટલે ગાદપુત્રોને તેના કુટુંબ પ્રમાણે આપ્યો હતો.
Даде же Моисей сыном Гадовым по сонмом их,
25 ૨૫ આ તેમનો વિસ્તાર હતો એટલે યાઝેર તથા ગિલ્યાદના સઘળાં નગરો તથા આમ્મોનીઓનો અડધો દેશ, જે અરોએર સુધી રાબ્બાની પૂર્વમાં છે.
и быша им пределы Иазир: вси гради Галаади и полземли сынов Аммоних до Ароира, иже есть пред лицем Раввафа:
26 ૨૬ અને હેશ્બોનથી તે રામાથ મિસ્પા અને બટોનીમ સુધી, માહનાઇમથી તે દબીરના પ્રદેશ સુધી.
и от Есевона до Рамофа к Масфе, и Вотаниму, и Манаиму до предел Давировых,
27 ૨૭ અને ખીણમાં, બેથ-હારામ તથા બેથ-નિમ્રાહ, સુક્કોથ, અને સાફોન, એટલે હેશ્બોનના રાજા સીહોનનું બાકી રહેલું રાજ્ય, યર્દનનો કિનારો, યર્દન પાર પૂર્વમાં કિન્નેરેથ સમુદ્રના છેડા સુધી મૂસાએ તેઓને આપ્યાં.
и во емеке Вифарам и Вифнамра, и Сохоф и Сафон, и прочее царство Сиона царя Есевонска: и Иордан определяет даже до страны моря Хенереф, об ону страну Иордана от восток.
28 ૨૮ ગાદપુત્રોના વતનનાં નગરો તથા ગામો તેઓના કુટુંબો પ્રમાણે એ છે.
Сие наследие сынов Гадовых по сонмом их и по градом их и селам их.
29 ૨૯ મૂસાએ મનાશ્શાના અડધા કુળને વારસો આપ્યો. તે મનાશ્શાના લોકોના અડધા કુળને, એક એકને તેમના કુળ પ્રમાણે વારસો આપ્યો.
И даде Моисей полуплемени Манассиину по сонмом их,
30 ૩૦ તેઓનો પ્રદેશ માહનાઇમથી હતો, એટલે આખો બાશાન, બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય અને બાશાનમાં યાઈરનાં સર્વ નગરો, એટલે સાઠ નગરો,
и быша пределы их от Манаима, и все царство Васанско, и все царство Ога царя Васанска, и вся веси Иаира, яже суть в Васанитиде, шестьдесят градов:
31 ૩૧ અડધો ગિલ્યાદ તથા આશ્તારોથ તથા એડ્રેઇ, બાશાનમાં ઓગનાં ભવ્ય નગરો. એ મનાશ્શાના પુત્ર માખીરના પુત્રોને માટે એટલે તેઓનાં કુટુંબો પ્રમાણે માખીરના પુત્રોના અડધા ભાગને માટે હતાં.
и пол Галаада, и во Астарофе, и во Едраине, грады царства Огова в Васанитиде: и дашася сыном Махировым, сыном Манассииным, и половине сынов Махировых по сонмом их.
32 ૩૨ યરીખોની પૂર્વ દિશાએ યર્દન પાર, મોઆબના પ્રદેશમાં મૂસાએ વારસા તરીકે સોંપ્યાં તે એ છે.
Сии суть, имже даде наследие Моисей об ону страну Иордана во Аравофе Моавли, прямо Иерихона на востоки.
33 ૩૩ પણ લેવીના કુળને મૂસાએ કંઈ વારસો આપ્યો નહિ. તેણે તેઓને કહ્યું કે, તેઓનો વારસો ઇઝરાયલના પ્રભુ, યહોવાહ, છે.
Племени же Левиину не даде Моисей наследия: понеже Сам Господь Бог Израилев наследие Его есть, якоже глагола им.

< યહોશુઆ 13 >