< યોહાન 3 >
1 ૧ નિકોદેમસ નામે ફરોશીઓમાં એક માણસ હતો, તે યહૂદીઓની સભાનો સભ્ય હતો.
Juda ukkungkhqi ak khuiawh kaw Nikodemu ak mingnaak Farasi thlang pynoet awm hy.
2 ૨ તે માણસે રાત્રે ઈસુની પાસે આવીને કહ્યું કે, ‘ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારિક ચિહ્નો તમે કરો છો તે તે કરી શકે નહિ.’”
Anih ce khawmthan awh Jesu a venna law nawh, “Cawngpyikung, nang ve Khawsa venna kawng ak law cawngpyikung ni tice ni sim nyng. Nang ing na sai kawpoek kyi ik-oeihkhqi ve Khawsa ing ama awm pyi mantaw u ingawm am sai thai ti kaw,” tina hy.
3 ૩ ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી.’”
Jesu ing anih ak awi ce hlat pe nawh, “Awitak ka nik kqawn peek, u awm ama thang tlaih awhtaw Khawsa ram ce am hu thai tikaw,” tina hy.
4 ૪ નિકોદેમસે ઈસુને કહ્યું કે, ‘માણસ વૃદ્ધ હોય તો તે કેવી રીતે જન્મ પામી શકે? શું તે બીજી વાર પોતાની માના ગર્ભમાં પ્રવેશીને જન્મ લઈ શકે?’”
Nikodemu ing, “Ikawmyihna thlang ing a pacawng a hu na a thang tlaihnaak thai kaw? A nu pukkhui na a hih voeinaak na am lut hly thai saw!” tina hy.
5 ૫ ઈસુએ જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય પાણીથી તથા પવિત્ર આત્માથી જનમ્યું ન હોય, તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતું નથી.
Jesu ing, “Awitak ka nik kqawn peek, u awm tui ingkaw Myihla ing ama thang tlaih awhtaw Khawsa qam khuiawh am lut thai kaw.
6 ૬ જે મનુષ્યદેહથી જન્મેલું છે તે મનુષ્યદેહ છે; અને જે પવિત્ર આત્માથી જન્મેલું છે તે આત્મા છે.
Pumsa awh ak thang taw pumsa na awm hy, cehlai Myihla awh ak thang taw Myihla na awm hy.
7 ૭ મેં તને કહ્યું કે, તમારે નવો જન્મ પામવો જોઈએ, તેથી આશ્ચર્ય પામતો નહિ.
'Na thang tlaih aham awm hy,’ ka ti dawngawh nang ngaih a kyi aham am awm hy.
8 ૮ પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, તે તું જાણતો નથી; દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે.’”
Khaw ing a ngaihnaak na hli hy. Khaw hli awi taw za uhyk ti, 'hana kawng law nawh hana a ceh, tice am sim uhyk ti. Cemyihna ni Myihla awh ak thangkhqi ce a awm hy,” tina hy.
9 ૯ નિકોદેમસે તેમને કહ્યું કે, ‘તે બાબતો કેવી રીતે બની શકે?’”
Nikodemu ing, “Ve ve ikawmyihna nu ang coengnaak hly thai?” tina hy.
10 ૧૦ ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘શું તું ઇઝરાયલનો શિક્ષક થઈને આ વિષે જાણતો નથી?
Jesu ing, “Nang ve Israelkhqi cawngpyi kung pynoet na awm hlai hyk ti, vemyihkhqi ve am nang zasim nawh nu?
11 ૧૧ હું તને નિશ્ચે હું છું કે, અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ અને જે જોયું છે તેની સાક્ષી આપીએ છીએ; પણ તમે અમારી સાક્ષી માનતા નથી.
Awitak ka nik kqawn peek, ni sim ve ni nik kqawn nawh, ni huh ceni ni sim pyi, cehlai nangmih ingtaw kaimih a simpyinaak ve am do uhyk ti.
12 ૧૨ જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને સ્વર્ગમાંની વાતો કહું તો તમે કેવી રીતે વિશ્વાસ કરશો?
Khawmdek them akawng kak kqawn zani am zasim thai utik saw; ikawmyihna khan benna kaw themkhqi ce naming zaksim naak pai kaw?
13 ૧૩ સ્વર્ગમાંથી ઊતરેલો માણસનો દીકરો જે સ્વર્ગમાં છે તેમના સિવાય સ્વર્ગમાં કોઈ ઊંચે ગયું નથી.
Khan benna kawng ak law Thlanghqing Capa ti kaana taw, u awm khawk khan na am kai hy.
14 ૧૪ જેમ મૂસાએ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરા ઈસુને ઊંચા કરાવાની જરૂર છે;
Mosi ing kqawng na khqui a tai myihna, Thlanghqing Capa awm tai na awm lawt kaw,
15 ૧૫ જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે. (aiōnios )
amah ce ak cangnaak thlang boeih ing kumqui hqingnaak ce ami taaknaak thai aham. (aiōnios )
16 ૧૬ કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. (aiōnios )
U awm amah ak cangnaak boeih am qeeng kawmsaw kumqui hqingnaak a taaknaak thai aham, Khawsa ing khawmdek a lungnaak awh a Capa a taak dyyn ce pehy. (aiōnios )
17 ૧૭ કેમ કે માનવજગતને દોષિત ઠરાવવા માટે નહિ, પણ તેમનાંથી માનવજગતનો ઉદ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરા ઈસુને દુનિયામાં મોકલ્યા છે.
Khawmdek thawlh sak aham Khawsa ing a Capa ce am tyi law nawh, anih ak caming khawmdek thaawngna a awmnaak aham ni a tyih law hy.
18 ૧૮ તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ગણાઈ ચૂક્યો છે, કેમ કે ઈશ્વરના એકનાએક દીકરા ઈસુના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી.
U awm anih ce ak cangnaak thlang boeih taw thawlh awideng na am awm kaw, cehlai amak cangnaak thlang boeih taw Khawsa Capa a taak dyyn ang ming ce ama mik cangnaak dawngawh thawlh awideng na awm kaw.
19 ૧૯ અપરાધી ઠરાવવાંનું કારણ એ છે કે, દુનિયામાં અજવાળું આવ્યા છતાં લોકોએ અજવાળાંને બદલે અંધારું પસંદ કર્યું; કેમ કે તેઓનાં કામ દુષ્ટ હતાં.
Ve ve thawlh awidengnaak na awm hy: Vangnaak ce khawmdek awh law hawh hy, cehlai thlang ing a ik-oeih saikhqi a set dawngawh, vangnaak anglakawh thannaak ce lungna uhy.
20 ૨૦ કેમ કે જે કોઈ દુષ્ટ કામો કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાનાં કામ ખુલ્લાં ન પડે માટે તે અજવાળા પાસે આવતો નથી.
U awm them che ak sai boeih ingtaw vangnaak ce sawh na uhy, ami them saikhqi ce dang hau kaw ti unawh vangnaak ak khuiawh lut aham am ngaih uhy.
21 ૨૧ પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ ઈશ્વરથી કરાવવામાં આવ્યાં છે એમ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે.’”
Cehlai awitak ing ak hqingkhqi boeih taw vangnaak ak khuiawh ce law uhy, ami them saikhqi ce Khawsa ak caming ni a sai tice ang dangnaak thai aham,” tina hy.
22 ૨૨ આ પછી, ઈસુ પોતાના શિષ્યો સહિત યહૂદિયા પ્રાંતમાં ગયા; ત્યાં તેઓની સાથે રહીને લોકોને બાપ્તિસ્મા આપતા હતા.
Cekcoengawh Jesu ingkaw a hubatkhqi ce Judah qam na cet uhy, ce a hun awh cekkhqi ce awm pyi nawh, baptisma ce pehy.
23 ૨૩ યોહાન પણ સાલીમ પાસે એનોનમાં બાપ્તિસ્મા કરતો હતો, કેમ કે ત્યાં પાણી ઘણું હતું; લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા.
Cawh Johan ingawm Salim a venawh kaw Aenon awh baptisma pe lawt hy, cawh tui khawzah a awm dawngawh, thlangkhqi ce baptisma huh aham a venawh law uhy.
24 ૨૪ કેમ કે હજી સુધી યોહાનને જેલમાં પૂરવામાં આવ્યો ન હતો.
Ve ve Johan thawngim na ang tlaak hlan awhkaw hawh ni.
25 ૨૫ ત્યાં યોહાનના શિષ્યોને એક યહૂદી સાથે શુદ્ધિકરણ વિષે વાદવિવાદ થયો.
Cawh tui ing silhnaak awh Johan a hubatkhqi ingkaw Juda thlang pynoet mi oelh qu uhy.
26 ૨૬ તેઓએ યોહાનની પાસે આવીને તેને કહ્યું કે, ‘ગુરુજી, જે તારી સાથે યર્દન નદીને પેલે પાર હતા, જેને વિષે તેં સાક્ષી પૂરી છે, તે તો બાપ્તિસ્મા આપે છે અને સઘળાં તેની પાસે આવે છે.’”
Cawh Johan a venna law unawh, “Cawngpyikung, Jordan tui caqai awh nang ing nanik awm haih thlang nang dyih pyi ce, anih ing baptisma pek khqi nawh thlangkhqi a venna cet uhy,” tina uhy.
27 ૨૭ યોહાને જવાબ આપ્યો કે, ‘જો કોઈ માણસને સ્વર્ગેથી આપવામાં આવ્યું ન હોય, તો તે કંઈ પામી શકતો નથી.
Joahan ing cekkhqi venawh, “Khawk khan nakawng a peek doeng ce ni thlang ing a huh hy.
28 ૨૮ તમે પોતે મારા સાક્ષી છો કે, મેં કહ્યું તે પ્રમાણે, હું તો ખ્રિસ્ત નથી, પણ તેમની અગાઉ મોકલાયેલો છું.
Kai ve Khrih amni, anih a haiawh a tyih thlang na ni ka awm hy,’ ka tice nangmih ingawm ni sim pyi thai uhyk ti.
29 ૨૯ જેને કન્યા છે તેને જ વર છે; પણ વરનો જે મિત્ર ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરના શબ્દોથી બહુ આનંદ પામે છે; માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે.
Nula be cee na ak awm taw anih ak bekung cadawng a koe hawh ni. Zuk lokung cadawng a pyi ing anih ce qeh nawh ak awi ce ngai pehy, Zuk lokung ak awi ce ang zaak awh zeel soeih hy. Cawhkaw zeelnaak ce kai a zeelnaak ni, tuh awhtaw ce ce soep hawh hy.
30 ૩૦ તે વધતા જાય, પણ હું ઘટતો જાઉં, એ જરૂરનું છે.
Anih cetaw hang bau hlyk khqoet khqoet hy, cehlai kai taw zawi hly hqui khqoet khqoet nyng.
31 ૩૧ જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વોપરી છે; જે પૃથ્વીનો છે તે ઐહિક છે તે પૃથ્વીની વાતો કરે છે; જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વની ઉપર છે.
U awm khan benna kawng ak law taw khan ben thlang na awm nawh; khawmdek benna kawng ak law cetaw khawmdek a koe na awm hy. Khawmdek awhkawng ak law cetaw ik-oeih boeih ak khanawh awm hy.
32 ૩૨ તેમણે જે જોયું અને સાંભળ્યું છે, તેની સાક્ષી તે પૂરે છે પણ તેમની સાક્ષી કોઈ માનતું નથી.
Anih ing a huh ingkaw ang zaak ce dyihpyi hy, cehlai u ingawm ak awih kqawn ce am do pehy.
33 ૩૩ જેણે તેની સાક્ષી માની છે, તેમણે ઈશ્વર સત્ય છે, તે વાત પર મહોર કરી છે.
Ak do ingtaw, “Khawsa taw ak thyym ni,” tice dyihpyi hy.
34 ૩૪ જેને ઈશ્વરે મોકલ્યા છે તે ઈશ્વરનાં શબ્દો બોલે છે; કેમ કે તેઓ માપથી આત્મા નથી આપતા.
Khawsa ing awi ce kqawn hy, kawtih Khawsa ing a qi a mawng a awm kaana Myihla ce pehy.
35 ૩૫ પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે સર્વસ્વ તેમના હાથમાં સોંપ્યું છે.
Pa ing Capa ce lungna nawh a kut awh ik-oeih soepkep ce pehy.
36 ૩૬ દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરા વિષે ન સમજનાર જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.’” (aiōnios )
U awm Capa ak cangnaak thlang ingtaw kumqui hqingnaak ce ta hy, cehlai u awm Capa ak oelh ingtaw hqingnaak ce am hu nawh, Khawsa ak kawsonaak ce ak khanawh awm loet hy,” tinak khqi hy. (aiōnios )