< યોહાન 16 >
1 ૧ ‘કોઈ તમને ગેરમાર્ગે દોરે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે.
Xinbꞌij chiꞌwe ronojel we jastaq riꞌ rech man kakabꞌalaj ta ikꞌuꞌx
2 ૨ તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે; ખરેખર, એવો સમય આવે છે કે જો કોઈ તમને મારી નાખે તો તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.
Kixesax na bꞌik pa taq ri Sinagoga, xuqujeꞌ kuriq na qꞌij chi ri winaq ri kixkamisanik kubꞌij chi xa tajin kuqꞌijilaꞌj ri Dios.
3 ૩ તેઓ પિતાને તથા મને જાણતા નથી, માટે તેઓ એ કામો કરશે.
Jeꞌ waꞌ kenoꞌjin na rumal man ketaꞌmam taj uwach ri Tataxel xuqujeꞌ man ketaꞌm taj nuwach in.
4 ૪ પણ જયારે તે સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે. અગાઉ મેં એ વચનો તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો.
Kinbꞌij we jastaq riꞌ chiꞌwe rech are kuriq ri qꞌij kakꞌulmatajik kanaꞌtaj chiꞌwe chi nubꞌim chik chiꞌwe. Man xinbꞌij ta we riꞌ chiꞌwe pa ri majibꞌal rech ronojel jeriꞌ rumal in kꞌo na iwukꞌ.
5 ૫ પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું; અને તમે ક્યાં જાઓ છો એવું તમારામાંનો કોઈ મને પૂછતો નથી.
Chanim kintzalij rukꞌ ri xintaqow loq, maj jun chiꞌwe katow chwe ¿jawjeꞌ keꞌ wi la?
6 ૬ પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે.
Xane sibꞌalaj kixbꞌison chik rumal ri xinbꞌij chiꞌwe.
7 ૭ તોપણ હું તમને સત્ય કહું છું; મારું જવું તમને હિતકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સહાયક તમારી પાસે આવશે નહીં; પણ જો હું જાઉં, તો હું તેમને તમારી પાસે મોકલી આપીશ.
Qas tzij kinbꞌij chiꞌwe: Are utz we kineꞌek, jeriꞌ rumal we man kineꞌek man kape ta riꞌ ri kubꞌisal kuꞌx iwukꞌ, are kꞌu we kineꞌek, keꞌntaqa loq rech kape iwukꞌ.
8 ૮ જયારે તેઓ આવશે ત્યારે તેઓ પાપ વિષે, ન્યાયીપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે જગતને ખાતરી કરી આપશે;
Are kape ri kubꞌisal kuꞌx, kubꞌan na chi ri winaq aꞌjuwachulew kakichꞌobꞌ ri kimak, ri sukꞌal, xuqujeꞌ ri qꞌatoj tzij.
9 ૯ પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી;
Kaketaꞌmaj chi kꞌo kimak rumal man kekojon ta chwe.
10 ૧૦ ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, અને હવેથી તમે મને જોશો નહિ;
Kaketaꞌmaj na ri sukꞌal, jeriꞌ rumal in kineꞌek rukꞌ ri nuTat, xuqujeꞌ man kixkwin ta chik kiwil nuwach.
11 ૧૧ ન્યાયચુકાદા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય કરવામાં આવ્યો છે.
Kaketaꞌmaj na ri qꞌatoj tzij, jeriꞌ rumal ri kabꞌan rech puꞌwiꞌ ri uwachulew xqꞌat taj tzij puꞌwiꞌ.
12 ૧૨ હજુ પણ મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે સમજી શકો તેમ નથી.
Kꞌi jastaq na kawaj kinbꞌij chiꞌwe, man kiqꞌiꞌ ta kꞌut we kinbꞌij chiꞌwe chanim.
13 ૧૩ તોપણ જયારે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી કહેશે નહિ; પણ જે કંઈ તે સાંભળશે તે જ તે કહેશે; અને જે જે થવાનું છે તે તમને કહી બતાવશે.
Are kape ri Uxlabꞌixel rech tunal, kukꞌam na ibꞌe pa ri tunal, jeriꞌ rumal man xaq ta pa rech wi kachꞌawik, xane are kibꞌij ri kutatabꞌej xuqujeꞌ kutzijoj na ri jastaq ri kape na.
14 ૧૪ તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંથી તે લઈને તમને કહી બતાવશે.
Areꞌ kuya na nuqꞌij jeriꞌ rumal kukꞌam na ri wech in rech kukꞌut chiꞌwech ix.
15 ૧૫ જે પિતાનાં છે, તે સર્વ મારાં છે; માટે મેં કહ્યું કે, મારું જે છે તેમાંથી લઈને તે તમને કહી બતાવશે.
Ronojel ri kꞌo rukꞌ ri Tataxel, we in. Rumal laꞌ xinbꞌij chi ri Uxlabꞌixel kukꞌam na ri wech in rech kukꞌut chiꞌwach ix.
16 ૧૬ થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો.’”
Pa jun janipa qꞌij man kiniwil ta chik, are ikꞌowinaq chi jun janipa qꞌij kiniwil chi na junmul.
17 ૧૭ એથી તેમના શિષ્યોમાંના કેટલાકે એકબીજાને કહ્યું, ‘ઈસુ આપણને કહે છે કે, થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, તે શું હશે?’”
Jujun chike ri utijoxelabꞌ xkibꞌilaꞌ chibꞌil taq kibꞌ: ¿Jas karaj kubꞌij rukꞌ we riꞌ “Pa jun janipa qꞌij man kiniwil ta chik,” kꞌa te riꞌ “Are ikꞌowinaq chi jun janipa qꞌij junmul chik kiniwil na” xuqujeꞌ rukꞌ le “Rumal kineꞌ rukꞌ ri Tataxel”?
18 ૧૮ તેઓએ કહ્યું કે, ‘થોડીવાર પછી, એમ ઈસુ કહે છે તે શું છે? ઈસુ શું કહે છે એ આપણે સમજતા નથી.’”
Kakikoj kichuqꞌabꞌ chi retaꞌmaxik ri xubꞌij, kakibꞌila chibꞌil taq kibꞌ ¿jas karaj kubꞌij rukꞌ ri tzij “xaq pa jun janipa qꞌij chik”? Man qetaꞌm taj jas laꞌ le kubꞌij.
19 ૧૯ તેઓ મને કશું પૂછવા ઇચ્છે છે, એ ઈસુએ જાણ્યું, તેથી તેમણે તેઓને કહ્યું કે, થોડીવાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, એ જે મેં કહ્યું, તે વિષે તમે અંદરોઅંદર શું પૂછો છો?
Ri Jesús xuchꞌobꞌo chi are kakaj kakita we jastaq riꞌ che, rumal riꞌ xubꞌij chike: ¿Tajin kita chibꞌil iwibꞌ jas xwaj xinbꞌij rukꞌ: “Pa jubꞌiqꞌ man kiwil ta chik nuwach, xuqujeꞌ are kikꞌow jun janipa qꞌij kiniwil chi na ri junmul”?
20 ૨૦ હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમે રડશો અને શોક કરશો, પણ આ જગત આનંદ કરશે; તમે ઉદાસ થશો, પણ તમારી ઉદાસી આનંદમાં પલટાઈ જશે.’”
Qas tzij kinbꞌij chiꞌwe: Ri ix kixoqꞌ na rumal ri qꞌoxomal, are kꞌu ri winaq ajuwachulew kekiꞌkot na. Ri ix kixbꞌison na, ri ibꞌis kꞌut kakꞌexkꞌobꞌ na pa kiꞌkotemal.
21 ૨૧ જયારે સ્ત્રીને પ્રસવવેદના થતી હોય છે ત્યારે તેને દુઃખ થાય છે, કેમ કે તેનો સમય આવ્યો હોય છે; પણ બાળકનો જન્મ થયા પછી, દુનિયામાં બાળક જનમ્યું છે તેના આનંદથી તે દુઃખ તેને ફરીથી યાદ આવતું નથી.
Ri ixoq kunaꞌ qꞌoxom are jubꞌiqꞌ karaj kakꞌojiꞌ ri ral, are kakꞌojiꞌ ri ral kasachan che ri qꞌoxom kuchapleꞌj kiꞌkotik rumal cher retaꞌm chi xukꞌam loq jun kꞌakꞌ winaq cho ri uwachulew.
22 ૨૨ હમણાં તો તમે ઉદાસ છો ખરા; પણ હું ફરી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ છીનવી લેનાર નથી.
Je xuqujeꞌ kakꞌulmataj iwukꞌ ix. Kixbꞌison chanim, xa kꞌu kixkiꞌkot na are kixinwil chi na junmul, maj kꞌu jun kesan ri kiꞌkotemal riꞌ chiꞌwe.
23 ૨૩ તે દિવસે તમે મને કંઈ પૂછશો નહિ. હું તમને નિશ્ચે કહું છું કે, જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે.
Che ri qꞌij riꞌ maj jun jastaq chik kita chwe. Jeriꞌ rumal qas tzij kinbꞌij chiꞌwe ri nuTat kuya na chiꞌwe ronojel ri kita pa ri nubꞌiꞌ.
24 ૨૪ હજી સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો અને તમને મળશે, એ માટે તમારો આનંદ સંપૂર્ણ થાય.
Kꞌa kamik maj jun jastaq itom pa ri nubꞌiꞌ. Chitaꞌ rech kikꞌamawaꞌj, rech jeriꞌ katzꞌaqat ri ikiꞌkotemal.
25 ૨૫ એ વાતો મેં તમને દ્રષ્ટાંતોમાં કહી છે; એવો સમય આવે છે કે જયારે હું દ્રષ્ટાંતોમાં તમારી સાથે બોલીશ નહિ, પણ પિતા સંબંધી હું તમને સ્પષ્ટ રીતે કહી સંભળાવીશ.
We jastaq riꞌ xinbꞌij chiꞌwe rukꞌ kꞌambꞌejabꞌal taq noꞌj. Kape kꞌu na ri qꞌotaj are man je ta chi riꞌ kinbꞌan che ichꞌabꞌexik, xane qas kꞌyaqal na kinbꞌan chutzijoxik ri nuTat chiꞌwe.
26 ૨૬ તે દિવસે તમે મારે નામે માગશો; અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને પ્રાર્થના કરીશ;
Che ri qꞌij riꞌ kita na jastaq pa ri nubꞌiꞌ, man kinbꞌochiꞌj ta kꞌu na ri Tataxel rech kixutoꞌo.
27 ૨૭ કારણ કે પિતા પોતે તમારા પર પ્રેમ કરે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને વિશ્વાસ પણ કર્યો છે કે હું પિતાની પાસેથી આવ્યો છું.
Jeriꞌ, rumal tzi are ri Tataxel kixloqꞌanik rumal xiniloqꞌaj ix xuqujeꞌ xikojo chi che ri Dios nupetik wi.
28 ૨૮ હું પિતા પાસેથી આ દુનિયામાં આવ્યો છું અને હવે હું આ દુનિયા ત્યજીને પિતાની પાસે જાઉં છું.’”
Nupetik che ri Tataxel are xinpe choch ri uwachulew; chanim kinya kanoq ri uwachulew kintzalij rukꞌ ri Tataxel.
29 ૨૯ તેમના શિષ્યો કહે છે કે, ‘હવે તમે સ્પષ્ટ રીતે બોલો છો અને કંઈ દ્રષ્ટાંતોમાં બોલતા નથી.
Ri tijoxelabꞌ xkibꞌij che: Chanim man patzkuꞌy taj tajin katzijon la, xane qas kꞌyaqalik.
30 ૩૦ હવે અમે જાણીએ છીએ કે તમે સઘળી બાબતો જાણો છો; અને કોઈ માણસ તમને કંઈ પૂછે એવી અગત્ય નથી; તેથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો.’”
Chanim kaqachꞌobꞌo chi qas etaꞌm la ronojel ri jastaq, xuqujeꞌ man rajawaxik taj kaqata che la jas ubꞌanik. Rumal laꞌ kaqakojo chi che ri Dios petinaq wi la.
31 ૩૧ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘શું હવે તમે વિશ્વાસ કરો છો?
Ri Jesús xubꞌij chike: ¿La kixkojon chwe chanim?
32 ૩૨ જુઓ, એવો સમય આવે છે, હા, હમણાં જ આવ્યો છે કે, તમે દરેક માણસ પોતપોતાની ગમ વિખેરાઈ જશો અને તમે મને એકલો મૂકશો. તે છતાં પણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે.
Kape na ri qꞌotaj, xuqujeꞌ xul waral, are kixtunkin na bꞌik, pa ijujunal kixeꞌ cho taq iwachoch, kiniya kanoq nutukel. Pune jeriꞌ man nutukel taj in kꞌolik, ri Tataxel kꞌo wukꞌ.
33 ૩૩ મેં તમને એ વાતો કહી છે કે, ‘મારામાં તમને શાંતિ પ્રાપ્ત થાય. દુનિયામાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે.’”
Xinbꞌij we jastaq riꞌ chiꞌwe rech kiriq jaꞌmaril rumal we. Kiriq na kꞌax cho ri uwachulew pune jeriꞌ kuꞌl ikꞌuꞌx rumal In xinchꞌeken puꞌwiꞌ ri kwinem rech ri uwachulew.