< અયૂબ 39 >
1 ૧ ડુંગર પરની જંગલી બકરીઓ કેવી રીતે બચ્ચાંને જન્મ આપે છે તે શું તું જાણે છે? શું તું જાણી શકે છે કે જંગલી હરણીઓ બચ્ચાંને જન્મ કેવી રીતે આપે છે?
Znaš li kako se legu divokoze? Vidje li kako se mlade košute?
2 ૨ તેઓના ગર્ભના પૂરા મહિનાની સંખ્યા તું જાણે છે? શું તું જાણે છે કે તેઓ ક્યારે પોતાનાં બચ્ચાંને જન્મ આપે છે?
Izbroji li koliko nose mjeseci, znaš li u koje doba se omlade?
3 ૩ તેઓ નમીને તેઓનાં બચ્ચાંને જન્મ આપે છે, અને પછી તેઓને પ્રસૂતિ પીડાનો અનુભવ થાય છે
Sagnuvši se, polegu lanad svoju i breme usred pustinje odlažu,
4 ૪ તેઓનાં બચ્ચાં મજબૂત અને ખુલ્લાં મેદાનોમાં ઊછરેલાં હોય છે; તેઓ બહાર નીકળે છે અને પાછાં ફરતાં નથી.
a kad im porod ojača, poraste, ostave ga i ne vraćaju mu se.
5 ૫ જંગલી ગધેડાને કોણે છૂટો મૂક્યો છે? તેનાં બંધ કોણે છોડી નાખ્યા છે?
Tko dade divljem magarcu slobodu i tko to oglav skinu njemu s glave?
6 ૬ તેનું ઘર મેં અરાબાહમાં, તથા તેનું રહેઠાણ મેં ખારી જમીનમાં ઠરાવ્યું છે.
U zavičaj mu dadoh ja pustinju i polja slana da ondje živuje.
7 ૭ તે નગરની ધાંધલને તુચ્છ ગણે છે અને હાંકનારની બૂમો તેને સાંભળવી પડતી નથી.
Buci gradova on se podruguje i ne sluša goničevih povika.
8 ૮ જંગલ ગર્દભો પર્વતો પર રહે છે, કે જ્યાં તેઓનું ચરવાનું ઘાસ છે; ત્યાં તેઓ પોતાનો ખોરાક શોધી કાઢે છે.
Luta brdima, svojim pašnjacima, u potrazi za zeleni svakakvom.
9 ૯ શું તારી સેવા કરવામાં જંગલના બળદો આનંદ માણશે ખરા? તેઓ તારી ગભાણમાં રાત્રે આવીને રહેશે?
Možeš li slugom učinit' bivola, zadržat' ga noć jednu za jaslama?
10 ૧૦ શું તું જંગલના બળદને અછોડાથી બાંધીને ખેતરના ચાસમાં ચલાવી શકે છે? શું તે તારા માટે હળ ખેડશે?
Možeš li njega za brazdu prikovat' da ralo vuče po docima tvojim?
11 ૧૧ જંગલના બળદ ખૂબ શક્તિશાળી છે માટે શું તું તેનો ભરોસો કરશે? તારું કામ કરાવવા માટે શું તું તેની અપેક્ષા કરી શકશે?
Možeš li se osloniti na njega jer je njegova snaga prevelika i prepustit' mu težak svoj posao?
12 ૧૨ શું તું તેના પર ભરોસો રાખશે કે તે તારું અનાજ તારા ઘરે લાવશે? અને તારા ખળાના દાણા લાવીને વખારમાં ભરશે?
Misliš li tebi da će se vratiti i na gumno ti dotjerati žito?
13 ૧૩ શાહમૃગ પોતાની પાંખો આનંદથી હલાવે છે, પણ તેની પાંખો અને પીંછાઓ શું માયાળુ હોય છે?
Krilima svojim noj trepće radosno, iako krila oskudnih i perja.
14 ૧૪ કેમ કે તે પોતાનાં ઈંડાં જમીન પર મૂકીને જતી રહે છે અને ધૂળ ઈંડાને સેવે છે.
On svoja jaja na zemlji ostavlja, povjerava ih pijesku da ih grije,
15 ૧૫ કોઈ પગ મૂકીને ઈંડાને છૂંદી નાંખશે અથવા જંગલી પ્રાણીઓ તેમનો નાશ કરી નાખશે તેની તેને ચિંતા હોતી નથી.
ne mareć' što ih zgazit' može noga ili nekakva divlja zvijer zgnječiti.
16 ૧૬ તે પોતાના બચ્ચાં વિષે એવી બેદરકાર રહે છે કે જાણે તે બચ્ચાં તેના પોતાનાં હોય જ નહિ; તેનો શ્રમ નિષ્ફળ જાય છે તોપણ તે ગભરાતી નથી.
S nojićima k'o s tuđima postupa; što mu je trud zaludu, on ne mari.
17 ૧૭ કારણ કે ઈશ્વરે તેને બુદ્ધિહીન સર્જી છે અને તેમણે તેને અક્કલ આપી નથી.
Jer Bog je njega lišio pameti, nije mu dao nikakva razbora.
18 ૧૮ તે જ્યારે કૂદે છે અને દોડવા લાગે છે, ત્યારે તે ઘોડા અને તેના સવાર પર હસે છે.
Ali kada na let krila raširi, tada se ruga konju i konjaniku.
19 ૧૯ શું ઘોડાને બળ તેં આપ્યું છે? શું તેં તેની ગરદનને કેશવાળીથી આચ્છાદિત કરી છે?
Zar si ti konja obdario snagom zar si mu ti vrat grivom ukrasio?
20 ૨૦ શું તેં તેને તીડની જેમ કદી કુદાવ્યો છે? તેના નસકોરાના સુસવાટાની ભવ્યતા ભયજનક હોય છે.
Zar ti činiš da skače k'o skakavac, da u strah svakog nagoni hrzanjem?
21 ૨૧ તેના પંજામાં બળ છે અને તેમાં તે હર્ષ પામે છે; અને તે યુદ્ધમાં ઝડપથી દોડી જાય છે.
Kopitom zemlju veselo raskapa, neustrašivo srlja na oružje.
22 ૨૨ તે ડર ઉપર હસે છે અને તે ડરતો નથી; તે તલવાર જોઈને પાછો હટી જતો નથી.
Strahu se ruga, ničeg se ne boji, ni pred mačem uzmaknuti neće.
23 ૨૩ ભાથો, તીરો તથા ચમકતી બરછી તેના શરીર પર ખખડે છે.
Na sapima mu zvekeće tobolac, koplje sijeva i ubojna sulica.
24 ૨૪ ઘોડો ઉશ્કેરાઈ જાય છે અને તે ખૂબ ઝડપથી જમીન પર દોડે છે; જ્યારે રણશિંગડાનો અવાજ તે સાંભળે છે ત્યારે તે સ્થિર રહી શકતો નથી.
Bijesan i nestrpljiv guta prostore; kad rog zasvira, tko će ga zadržat':
25 ૨૫ જ્યારે પણ તેને રણશિંગડાનો નાદ સંભળાય છે ત્યારે તે કહે છે ‘વાહ!’ તેને દૂરથી યુદ્ધની ગંધ આવી જાય છે, સેનાપતિઓના હુકમો અને ગર્જનાઓ તે સમજી જાય છે.
na svaki zvuk roga on zarže: Ha! Izdaleka on ljuti boj već njuši, viku bojnu i poklič vojskovođa.
26 ૨૬ શું બાજ પક્ષી તારા ડહાપણથી આકાશમાં ઊડે છે, અને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે?
Zar po promislu tvojem lijeće soko i prema jugu krila svoja širi?
27 ૨૭ શું તારી આજ્ઞાથી ગરુડ પક્ષી પર્વતો પર ઊડે છે શું તેં તેને ઊંચે માળો બાંધવાનું કહ્યું હતું?
Zar se na nalog tvoj diže orao i vrh timora gnijezdo sebi vije?
28 ૨૮ ગરુડ પર્વતના શિખર પર પોતાનું ઘર બનાવે છે ખડકનાં શિખર એ ગરુડોના કિલ્લા છે.
Na litici on stanuje i noćÄi, na grebenima vrleti visokih.
29 ૨૯ “ત્યાંથી તે પોતાનો શિકાર શોધી કાઢે છે; તેની આંખો તેને દૂરથી શોધી કાઢે છે.
Odatle na plijen netremice vreba, oči njegove vide nadaleko.
30 ૩૦ તેનાં બચ્ચાં પણ લોહી પીવે છે; અને જ્યાં મૃતદેહો પડ્યા હોય ત્યાં ગીધ એકઠાં થાય છે.”
Krvlju se hrane njegovi orlići; gdje je ubijenih, tamo je i on.”