< ચર્મિયા 47 >
1 ૧ ફારુને ગાઝાને માર્યા પહેલા પલિસ્તીઓ વિષે, યહોવાહનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે આ છે.
The word of the Lord, that was maad to Jeremye, the profete, ayens Palestyns, bifor that Farao smoot Gaza.
2 ૨ યહોવાહ કહે છે કે; જુઓ, ઉત્તરમાંથી પૂર આવી રહ્યું છે; અને પલિસ્તીઓના સમગ્ર દેશ પર તે ફરી વળશે; તે તેઓનાં નગરો તથા તેમાંના સર્વસ્વનો નાશ કરશે. શૂરવીર પુરુષો ભયથી બૂમો પાડશે અને સર્વ પ્રજાજનો પોક મૂકીને રડશે.
The Lord seith these thingis, Lo! watris schulen stie fro the north, and tho schulen be as a stronde flowynge, and tho schulen hile the lond, and the fulnesse therof, the citee, and the dwelleris therof. Men schulen crie, and alle the dwelleris of the lond schulen yelle,
3 ૩ બળવાન ઘોડાઓનાં દાબડાનો અવાજ, રથોનો ધસારો અને તેના પૈડાઓનો ગડગડાટ સાંભળી, પિતાઓ એટલા નિ: સહાય થશે કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે.
for the noise of boost of armed men, and of werriours of hym, and for mouyng of hise cartis, and multitude of hise wheelis. Fadris bihelden not sones with clumsid hondis,
4 ૪ કેમ કે, એવો દિવસ આવશે કે જ્યારે બધા જ પલિસ્તીઓનો સંહાર થશે. તૂર અને સિદોનની સાથે બચી ગયેલા દરેક મદદગારને કાપી નાખવામાં આવશે. કેમ કે યહોવાહ પલિસ્તીઓનો એટલે સમુદ્રકાઠે આવેલા કાફતોરના બચી ગયેલાઓનો સંહાર કરશે.
for the comyng of the dai in which alle Filisteis schulen be destried; and Tirus schal be destried, and Sidon with alle her othere helpis. For the Lord hath destried Palestyns, the remenauntis of the ile of Capadocie.
5 ૫ ગાઝાનું માથું મૂંડેલુ છે. આશ્કલોન એટલે તેઓની ખીણમાનું જે બચી ગયેલું તે નષ્ટ થયું છે. તું ક્યાં સુધી પોતાને કાપીને ઘાયલ કરશે?
Ballidnesse cam on Gaza; Ascolon was stille, and the remenauntis of the valei of tho.
6 ૬ હે યહોવાહની તલવાર, તું ક્યારે શાંત થઈશ? ફરી તું મ્યાનમાં પાછી જા અને આરામ કર અને શાંત રહે.
Hou longe schalt thou falle doun, O! swerd of the Lord, hou long schalt thou not reste? Entre thou in to thi schethe, be thou refreischid, and be stille.
7 ૭ પણ યહોવાહે તને આજ્ઞા આપી છે તો તું શી રીતે શાંત રહી શકે? આશ્કલોન તથા સમુદ્ર કાંઠાની વિરુદ્ધ તેણે તલવાર નિર્માણ કરી છે.”
Hou schal it reste, whanne the Lord comaundide to it ayens Ascalon, and ayens the see coostis therof, and there hath seide to it?