< ચર્મિયા 43 >
1 ૧ તેઓના ઈશ્વર યહોવાહે તેઓની પાસે યર્મિયાને જે વચન કહેવા માટે મોકલ્યો હતો તે સર્વ વચન જ્યારે યર્મિયા લોકોની આગળ બોલી રહ્યો,
Ka Jeremia notieko nyiso ji weche duto mag Jehova Nyasaye Nyasachgi, ma gin gik moko duto ma Jehova Nyasaye ne oore mondo onyisgi,
2 ૨ ત્યારે હોશાયાના દીકરા અઝાર્યાએ અને કારેઆના દીકરા યોહાનાને તથા બીજા અભિમાની માણસોએ યર્મિયાને કહ્યું, “તું જૂઠું બોલે છે. અમે મિસરમાં જઈએ તેવું અમારા ઈશ્વર યહોવાહે તને કહ્યું નથી.’
Azaria wuod Hoshaya gi Johanan wuod Karea kod chwo ma jo-jendeke duto nowachone Jeremia niya, “Iriambo! Jehova Nyasaye Nyasachwa pok oori mondo iwachnwa ni, ‘Kik udhi Misri mondo udag kuno.’
3 ૩ પણ ખાલદીઓ અમને મારી નાખે તથા અમને બાબિલના બંદીવાસમાં લઈ જાય. માટે તેઓના હાથમાં અમને સોંપી દેવા નેરિયાનો દીકરો બારુખ તને અમારી વિરુદ્ધ ઉશ્કેરે છે.”
To Baruk wuod Neria thuyi kodwa mondo ichiw-wa ne jo-Babulon, mondo ginegwa kata terowa e twech Babulon.”
4 ૪ તેથી કારેઆના દીકરા યોહાનાને, સૈન્યના સર્વ સરદારોએ અને સર્વ લોકોએ યહૂદિયામાં રહેવા વિષેનું યહોવાહનું વચન માન્યું નહિ.
Omiyo Johanan wuod Karea kod jotend lweny duto kod ji duto ne ok oluwo chik Jehova Nyasaye mar dak e piny Juda.
5 ૫ જ્યાં યહૂદીઓને નસાડી મૂકવામાં આવ્યા હતા તે સર્વ દેશોમાંથી યહૂદિયામાં રહેવા માટે પાછા આવેલા યહૂદી લોકમાં જે બાકી રહેલા હતા તેઓ,
Kata kamano, Johanan wuod Karea kod jotend lweny duto notelo ne jo-Juda duto mane otony mi odwogo mondo odag e piny Juda koa e pinje duto mane okegie.
6 ૬ સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને રાજાના દીકરીઓને અને સર્વ લોક જેને રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને જે માણસોને શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને સોંપ્યાં હતા, તેઓ સર્વને, તથા યર્મિયા પ્રબોધક, નેરિયાના દીકરા બારુખ એ બધાને લઈને કારેઆનો દીકરો યહોનાન તથા સૈન્યોના સર્વ સરદારો
Bende negitelone chwo duto, mon kod nyithindo gi nyi ruoth mane Nebuzaradan ma jatend lweny noseweyo gi Gedalia wuod Ahikam, ma wuod Shafan, kod Jeremia janabi kod Baruk wuod Neria.
7 ૭ મિસર દેશમાં રહેવા ગયા. તેઓએ યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને તેઓ તાહપાન્હેસ પહોંચ્યા.
Omiyo negidhi Misri ka ok giluoro Jehova Nyasaye ma gichopo nyaka Tapanhes.
8 ૮ તાહપાન્હેસમાં યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે,
E Tapanhes kuno wach Jehova Nyasaye nobiro ne Jeremia niya:
9 ૯ “તું તારા હાથમાં મોટા પથ્થરો લે, તાહપાન્હેસમાં ફારુનના મહેલના પ્રવેશદ્વાર આગળ ફરસબંધીમાં યહૂદાના દેખતાં એ મોટા પથ્થરને ચૂનાથી રંગી સંતાડી દે.
“Kane jo-Yahudi ne pod rango, kaw kite moko madongo mondo iyik gi lowo e kind matafare mochan e dhoranga dala Farao man Tapanhes.
10 ૧૦ પછી યહૂદિયાના માણસોને આ પ્રમાણે કહે, “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે; ‘જુઓ, હું મારા દાસ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને સંદેશવાહક મોકલીને બોલાવીશ. જે પથ્થરો મેં સંતાડ્યા છે તેના પર હું તેનું રાજ્યાસન સ્થાપન કરીશ. તેના પર તે પોતાનો ભવ્ય મંડપ ઊભો કરશે.”
Eka iwachnegi ni, ‘Ma e gima Jehova Nyasaye Maratego, ma Nyasach Israel, wacho: Analuong jatichna Nebukadneza ruodh Babulon, kendo anaket kom duongʼne ewi kitegi maseiko kae; mi ogur hembe e wigi.
11 ૧૧ તે આવીને મિસર પર હુમલો કરશે; મરણને માટે નિર્માણ થયેલા તેઓ માર્યા જશે અને બંદીવાસને માટે નિર્માણ થયેલા બંદીવાસમાં જશે, તલવારને સારુ નિર્માણ થયેલા તેઓ તલવારથી માર્યા જશે.
Enobi kendo omonj Misri, konego jogo monego negi, komako jogo monego maki, kendo konego gi ligangla jogo monego negi gi ligangla.
12 ૧૨ હું મિસરના દેવોનાં મંદિરોને અગ્નિથી બાળીને ભસ્મ કરીશ, તે લોકોને બંદીવાન બનાવી લઈ જશે. જેમ ભરવાડ પોતાનું વસ્ત્ર ઓઢે છે તેમ તે મિસર દેશની લૂંટથી પોતાને શણગારશે. અને ત્યાંથી તે વિજયી બનીને પાછો જશે.
Obiro moko mach kuom hekalu mag nyiseche mag Misri; enowangʼ hekalu mag-gi kendo enoter nyisechigi e twech. Kaka jakwath tweyo lepe e nungone, e kaka notwe Misri kuome owuon kendo noa kanyo ma ok ohinyore.
13 ૧૩ મિસરમાંના બેથ-શેમેશના સ્તંભોને તે તોડી પાડશે; અને મિસરનાં દેવસ્થાનોને આગ લગાડી બાળી મૂકશે.
Enomuk sirni mowal milamo mag hekalu mar chiengʼ man Misri kendo enowangʼ hekalu mag nyiseche jo-Misri.’”