< ચર્મિયા 12 >
1 ૧ “હે યહોવાહ, જ્યારે હું તમારી સાથે વાદવિવાદ કરું છું ત્યારે તમે ન્યાયી ઠરો છો. તેમ છતાં તમારી આગળ મારી ફરિયાદ રજૂ કરીશ; “દુષ્ટ માણસો કેમ સમૃદ્ધિ પામે છે? વિશ્વાસઘાતીઓ કેમ સુખી હોય છે?
Woyɛ ɔtreneeni bere biara, Awurade, sɛ mede asɛm to wʼanim a. Nso me ne wo bɛkasa afa wʼatɛntrenee ho: Adɛn nti na amumɔyɛfo kwan si wɔn yiye? Adɛn nti na wɔn a wonni gyidi ho dwo wɔn?
2 ૨ તમે તેઓને રોપો છો અને તેઓનાં મૂળ ઊંડાં જાય છે. વળી તેઓ ફળ આપે છે. તમે તેઓના મોમાં છો. પણ તેઓના હૃદયથી તમે દૂર છો.
Woadua wɔn, na wɔagye ntin; wonyinyin na wɔsow aba. Wɔbɔ wo din bere biara nanso wɔn koma mmɛn wo.
3 ૩ પણ હે યહોવાહ, તમે મને જાણો છો અને મને જુઓ છો અને તમે મારા અંત: કરણને પારખો છો. તેઓને ઘેટાંની પેઠે કાપવા માટે કાઢો. તથા હિંસાના દિવસને સારુ તૈયાર કરો.
Nanso wunim me, Awurade; wuhu me, na wosɔ mʼadwene a mewɔ wɔ wo ho no hwɛ. Twe wɔn kɔ sɛ nguan a wɔrekotwitwa wɔn mu! Yi wɔn si nkyɛn ma okumda!
4 ૪ ક્યાં સુધી ભૂમિ શોક કરશે અને ખેતરમાંની વનસ્પતિ કરમાઈ જશે? દેશના રહેવાસીઓની દુષ્ટતાને કારણે, પશુ તથા પક્ષી નષ્ટ થયાં છે. તેમ છતાં, લોકો કહે છે, “આપણને શું થાય છે તે ઈશ્વર જાણતા નથી.’
Asase no nkyen nkosi da bɛn na prama so sare nguan nkosi da bɛn? Esiane sɛ wɔn a wɔte so no yɛ amumɔyɛfo nti mmoa ne nnomaa a wɔwɔ so awuwu. Na nnipa no da so ka se, “Ɔrenhu nea ɛba yɛn so.”
5 ૫ માટે જો તું પાયદળો સાથે દોડયો અને તેઓએ તને થકવ્યો, પછી તું ઘોડાઓ સાથે શી રીતે હોડમાં ઊતરશે? જો કે તું સલામત પ્રદેશમાં નિર્ભય છે, તોપણ યર્દનના જંગલમાં તારું શું થશે?
“Sɛ wo ne mmarima atu mmirika ama woabrɛ a, ɛbɛyɛ dɛn na wo ne apɔnkɔ besi mmirikakan? Sɛ wuhintiw wɔ asase petee so a, ɛno de, dɛn na wobɛyɛ wɔ Yordan ho nkyɛkyerɛ mu?
6 ૬ કેમ કે તારા પોતાના ભાઈઓ અને તારા પિતાના કુટુંબે પણ તને દગો દીધો છે. તેઓ તારી પીઠ પાછળ મોટી બૂમો પાડે છે. તેઓ ગમે તેટલાં મીઠા શબ્દોથી તારી સાથે વાત કરે, છતાં પણ તેઓનો વિશ્વાસ કરીશ નહિ.
Wo nuabarimanom, wʼankasa abusuafo, wɔn mpo ayi wo ama; wɔteɛ mu dennen tia wo. Mfa wo ho nto wɔn so, sɛ mpo wɔka wo ho asɛm pa a.
7 ૭ મેં મારું ઘર છોડ્યું છે; મારા વારસાનો મેં ત્યાગ કર્યો છે. મારી પ્રાણપ્રિયાને મેં શત્રુઓને સ્વાધીન કરી છે.
“Megyaw me fi, ato mʼagyapade asaworam; mede nea medɔ no no bɛhyɛ nʼatamfo nsa.
8 ૮ મને તો મારો વારસો જંગલમાંના સિંહની જેમ થઈ પડ્યો છે; તે મારી સામે ભયંકર ગર્જનાઓ કરે છે, તેથી મેં તેનો તિરસ્કાર કર્યો છે.
Mʼagyapade ayɛ me sɛ gyata a ɔwɔ kwae mu. Ɔbobɔ mu gu me so; ɛno nti metan no.
9 ૯ શું મારો વારસો કાબરચીતરાં બાજ જેવો છે કે જેની ચારેબાજુએ શિકારી પક્ષીઓ ફરી વળ્યાં છે? ચાલો, સર્વ વન પશુઓને એકઠા કરો અને ખાવાને લાવો.
So mʼagyapade nyɛɛ me sɛ anomaa a nkekae sisi ne ho a ɔkyere mmoa na nnomaa foforo a wɔkyere mmoa atwa ne ho ahyia resosɔw no ana? Monkɔboaboa nkekaboa nyinaa ano. Momfa wɔn mmra na wonkum wɔn.
10 ૧૦ ઘણા ભરવાડોએ મારી દ્રાક્ષવાડીનો નાશ કર્યો છે અને મારો ભાગ પગ તળે ખૂંદી નાખ્યો છે. તેઓએ મારો રળિયામણો ભાગ ખેદાનમેદાન બનાવી દીધો છે.
Nguanhwɛfo bebree bɛsɛe me bobeturo, na wɔatiatia me mfuw so; wɔbɛdan me mfuw fɛɛfɛ no ayɛ no asase hunu a ɛda mpan.
11 ૧૧ તેઓએ આખી ભૂમિને વેરાન કરી નાખી છે, આખો દેશ ઉજ્જડ થયો છે; માટે હું શોક કરું છું. બધા દેશોએ તેને ઉજ્જડ કરી નાખ્યો છે, તેની દરકાર કોઈ રાખતું નથી.
Ɛbɛyɛ asase a ada mpan a, awo wosee na ɛda hɔ kwa wɔ mʼanim; asase no nyinaa bɛda mpan efisɛ obiara nni hɔ a ɔhwɛ so.
12 ૧૨ જંગલમાની સર્વ ઉજ્જડ ટેકરીઓ પર નાશ કરનારા ચઢી આવ્યા છે. કેમ કે યહોવાહની તલવાર દેશના એક છેડાથી બીજા છેડા સુધી ખાઈ જાય છે. પ્રાણી માત્રને શાંતિ નથી.
Nkoko wosee a ɛwɔ nweatam no nyinaa so no na asɛefo bɛba abegu bebree, Awurade afoa bekunkum wɔn afi asase ano de akosi ano nohɔ; obiara remfa ne ho nni.
13 ૧૩ તેઓએ ઘઉં વાવ્યા છે અને કાંટા લણ્યા છે. તેઓએ મહેનત તો ઘણી કરી છે, પણ કશું પ્રાપ્ત થયું નથી. પણ યહોવાહના ઉગ્ર રોષને લીધે તેઓ પોતાના ખેતરની ફસલથી લજ્જિત થશે.
Wobedua atoko, nso wobetwa nsɔe; wɔbɛbrɛ wɔn ho nanso wɔrennya hwee. Wɔn ani bewu wɔ wɔn nnɔbaetwa ho. Awurade abufuwhyew nti.”
14 ૧૪ જે વારસો મેં મારી પ્રજાને, એટલે કે ઇઝરાયલને આપ્યો છે, તેને જે મારા દુષ્ટ પડોશીઓ આંચકી લેવા માંગે છે, તેઓ સર્વ વિષે યહોવાહ કહે છે, જુઓ, હું તેઓની ભૂમિમાંથી તેઓને ઉખેડી નાખીશ. અને હું તેઓના હાથમાંથી યહૂદિયાને ખૂંચવી લઈશ.
Nea Awurade se ni: “Na me yɔnkonom amumɔyɛfo a wɔfa agyapade a, mede maa me nkurɔfo Israelfo no de, metu wɔn afi wɔn nsase so na metu Yudafi afi wɔn mu.
15 ૧૫ વળી તેઓને ઉખેડ્યા બાદ, હું તેઓના પર દયા દર્શાવીશ તથા તેઓમાંના દરેકને તેઓના પોતાના વારસામાં અને પોતાના દેશમાં પાછા લાવીશ.
Na sɛ mitu wɔn wie a, mehu wɔn mmɔbɔ bio, na mede wɔn mu biara bɛba nʼagyapade, ne nʼasase so.
16 ૧૬ જેવી રીતે તેઓએ મારી પ્રજાને બઆલના સમ ખાતા શીખવ્યું, “તેમ યહોવાહ જીવંત છે,” એવા મારા નામના સમ ખાતા તેઓ શીખશે. અને મારા લોકના માર્ગો તેઓ ખરેખર શીખશે, તો તેઓ મારા લોકો વચ્ચે ફરીથી સ્થપાશે.
Na sɛ wosua me nkurɔfo akwan yiye na wɔbɔ me din ka ntam se, ‘Nokware sɛ Awurade te ase yi’ a, ɛwɔ mu sɛ mmere bi wɔkyerɛɛ me nkurɔfo ma wɔde Baal kaa ntam de, nanso wɔn ase betim wɔ me nkurɔfo mu.
17 ૧૭ પરંતુ જો તેઓ સાંભળશે નહિ, તો હું તે પ્રજાને જડમૂળથી ઉખેડી નાખીશ. અને તેનો નાશ કરીશ. એમ યહોવાહ કહે છે.”
Nanso sɛ ɔman bi antie a, metu nʼase, na masɛe no korakora,” Awurade na ose.