< ચર્મિયા 10 >
1 ૧ “હે ઇઝરાયલના લોકો, જે વચન યહોવાહ તમને કહે છે તે સાંભળો.
Aw Israel imthung takoh, Angraeng mah thuih ih lok to tahngai oh,
2 ૨ યહોવાહ આ પ્રમાણે કહે છે કે, વિદેશીઓને રસ્તે જશો નહિ, અને આકાશોના ચિહ્નોથી ભયભીત થશો નહિ. કેમ કે પ્રજાઓએ તેઓથી ભયભીત થયા છે.
Angraeng mah hae tiah thuih; Sithaw panoek ai kaminawk ih tuinuen to amtuk o hmah, van ah kaom Sithaw panoek ai kaminawk mah zit o ih, angmathaih doeh zii o hmah.
3 ૩ કેમ કે તે લોકોની ધર્મક્રિયા વ્યર્થ છે. કુહાડાથી વનમાં કાપેલા ઝાડનાં લાકડાં પર કારીગર પોતાના હાથથી કામ કરે છે.
Kaminawk ih khosakhaih tuinuen loe azom pui ni; kami maeto mah taw ah thing to pakhruk, bantok sak kop kami mah, caka hoiah a khuek moe, krang to a sak,
4 ૪ એ મૂર્તિને તેઓ સોનારૂપાથી શણગારે છે. અને તે હાલે નહિ, માટે તેને હથોડાથી ખીલા મારીને બેસાડે છે.
to krang to sui maw, sumkanglung hoiah maw pathoep het; angthuih thaih han ai ah, sumdik hoiah takhing o caeng.
5 ૫ તે કાકડીની વાડીના સ્તંભ જેવી છે. મૂર્તિઓ બોલતી નથી, તેઓને ઉપાડવી પડે છે. કેમ કે તેઓ ચાલી શકતી નથી. તેઓથી ન બીઓ. કેમ કે તેઓ ભૂંડું કરી શકે નહિ. તેમ જ ભલું પણ કરી શકતી નથી.
To krangnawk loe ungsikung baktiah cak o, lok apae o thai ai; angmah koeh ah caeh thai ai, phawh han angaih. To krangnawk to zii o hmah; nihcae loe kasae hmuen sah o thai ai, kahoih hmuen doeh sah o thai ai.
6 ૬ હે યહોવાહ, તમારા જેવા બીજા કોઈ ઈશ્વર નથી. તમે મહાન છો અને સામર્થ્યમાં તમારું નામ મોટું છે.
Aw Angraeng, nang hoi kanghmong mi doeh om ai; nang loe na lensawk, na hmin loe lensawk moe, thacak.
7 ૭ હે સર્વ પ્રજાઓના રાજા, તમારો ભય કોને નહિ લાગે? કેમ કે રાજ્ય તમારું છે. વળી વિદેશીઓના સર્વ જ્ઞાનીઓમાં અને બધા રાજ્યોમાં તમારા જેવું કોઈ નથી.
Aw kaminawk boih ih Siangpahrang, nang loe zit han krak, kaminawk boih hoi prae thung boih ah, nang hoi kanghmong palungha kami mi doeh om ai.
8 ૮ તેઓ સર્વ નિર્બુદ્ધ અને મૂર્ખ છે. મૂર્તિઓ પાસેથી જે શિખામણ મળે છે તે માત્ર લાકડું જ છે.
Nihcae loe panoekhaih tawn o ai, amthu o boih; nihcae loe tidoeh avang ai thing hoiah sak ih krang mah ni patuk lat.
9 ૯ તેઓ તાર્શીશમાંથી રૂપાનાં પતરાં લાવે છે. અને ઉફાઝમાંથી સોનું લાવે છે. કારીગર તથા સોની તે પર કામ કરે છે. તેઓના વસ્ત્ર નીલરંગી તથા જાંબુડિયાં છે. તે સઘળું નિપુણ માણસોનું કામ છે.
Krang loe thing tok sah kop kami hoi sum daeng thaih kami mah ni ban hoiah sak. Sumkanglung tui pazut ih sabaenawk loe Tarshish hoiah sinh o, sui loe Uphaz hoi ah sinh o; rong kahing hoi kamling hoiah krang to khuk o; to hmuennawk boih loe bantok sah kop kaminawk mah ni sak o.
10 ૧૦ પરંતુ યહોવાહ સત્ય ઈશ્વર છે, તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના રોષથી ધરતી ધ્રૂજી ઊઠે છે. અને તેમનો ક્રોધ પ્રજાઓ ખમી શકતા નથી.
Toe Angraeng loe Sithaw tangtang ah oh, Anih loe kahing Sithaw, dungzan siangpahrang ah oh; Anih palungphui naah long to anghuenh, prae kaminawk boih mah anih palungphuihaih pauep o thai ai.
11 ૧૧ તેઓને કહો કે, જે દેવોએ આકાશ તથા પૃથ્વી બનાવ્યાં નથી તેઓ પૃથ્વી પરથી તથા આકાશ તળેથી નાશ પામશે.’”
Nihcae khaeah, Long hoi vannawk sah thai ai sithawnawk loe, hae vannawk tlim ih, long hoiah anghma angtaa o tih, tiah thui paeh, tiah ang naa.
12 ૧૨ ઈશ્વરે પોતાના સામર્થ્યથી પૃથ્વીને ઉત્પન્ન કરી છે, પોતાના ડહાપણથી પૃથ્વીને સ્થાપી છે અને પોતાના કૌશલ્યથી આકાશને વિસ્તાર્યું છે.
Sithaw loe a thacakhaih hoiah long to sak; palung a hahaih hoiah long hae a caksak moe, a kophaih hoiah van to kakawk ah payuengh boeh.
13 ૧૩ તે ગર્જના કરે છે ત્યારે આકાશમાં પાણીનો ઘુઘવાટ થાય છે. અને પૃથ્વીને છેડેથી તે વાદળાં ચઢાવે છે. તે વરસાદને માટે વીજળીને ચમકાવે છે અને પોતાના ભંડારમાંથી વાયુઓને કાઢે છે.
A lok pathok naah, van ah pop parai tuinawk to oh; long boenghaih hoiah tamai to amzamsak tahang, kho angzosak moe, tangphra doeh a pueksak; hmuenmae suekhaih im hoiah takhi to a songsak.
14 ૧૪ બધા માણસો મૂર્ખ અને અજ્ઞાની થઈ ગયા છે. દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઈને લજ્જિત થયો છે, કેમ કે તેની ગાળેલી મૂર્તિ અસત્ય છે; તેઓમાં શ્વાસ નથી.
Kaminawk loe amthu o boih moe, panoekhaih tawn o ai; krang sah kaminawk loe krang hoiah azathaih tongh o boeh; a sak o ih krangnawk loe azom pui ni; anghahhaih takhi doeh tawn o ai.
15 ૧૫ તેઓ વ્યર્થ છે, તેઓ ભ્રાંતિરૂપ છે. તેઓના શાસનના સમયે તેઓ નાશ પામશે.
To krangnawk loe azom pui ni; alinghaih hmuen ah ni oh o; lokcaekhaih ani phak naah loe anghma o boih tih.
16 ૧૬ પણ યાકૂબનો હિસ્સો તેમના જેવો નથી; યાકૂબના ઈશ્વર તો આખી સૃષ્ટિના સર્જનહાર છે અને ઇઝરાયલીઓને તેમના વારસા ના કુળ તરીકે ગણે છે; તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે.
Jakob ih taham loe nihcae hoi anghmong ai; anih loe hmuennawk boih sahkung ah oh, Israel caanawk loe angmah ih qawktoep acaeng ah oh o moe, ahmin loe misatuh Angraeng, tiah oh.
17 ૧૭ હે કિલ્લામાં રહેનારી તારો સરસામાન બાંધ અને દેશમાંથી નીકળી જા.
Misa abuephaih long khaw thungah kaom kami, prae thung hoiah hmuennawk to pakhueng o boih ah.
18 ૧૮ કેમ કે યહોવાહ કહે છે કે; જુઓ, આ વખતે હું દેશના રહેવાસીઓને ગોફણના ગોળાની જેમ બહાર ફેંકી દઈશ અને તેઓને ખબર પડે તે માટે, હું તેઓને દુઃખી કરીશ.’
Angraeng mah hae tiah thuih; Khenah, prae thungah kaom kaminawk to vaihi roe ka vah han; misanawk ban ah phak o thai hanah, raihaih ka phaksak han.
19 ૧૯ અમારા ઘાને લીધે અફસોસ! મને ભારે જખમ લાગ્યો છે. તેથી મેં કહ્યું, ‘ખરેખર આ તો મારું દુઃખ છે અને મારે તે સહન કરવું જોઈએ.’
Ahmaa ka caak pongah khosak bing! Kai ih ahmaa loe nung parai; toe ka tong ih raihaih to ka pauep nganga han, tiah ka thuih.
20 ૨૦ મારો તંબુ નષ્ટ થયો છે અને મારા સર્વ દોરડાં તૂટી ગયાં છે; તેઓએ અમારા દીકરાઓને અમારી પાસેથી લઈ લીધા છે. હવે તેઓ અહીં નથી. અમારો તંબુ ફરી ઊભો કરનાર કે એના પડદા બાંધનાર કોઈ નથી.
Kai ih kahni im loe amro boeh; kai ih quinawk doeh apet boih boeh; ka caanawk doeh kai khae hoi tacawt o boih boeh, maeto doeh om o ai boeh; kai ih kalen kahni im to payuengh moe, kai ih imkhaan pakaahaih sak hanah kami maeto doeh om ai boeh.
21 ૨૧ કેમ કે પાળકો મૂર્ખ થઈ ગયા છે. તેઓ યહોવાહને અનુસરતા નથી. તેથી તેઓ સફળ થતા નથી; અને તેઓનાં બધાં ટોળાં વેરવિખેર થઈ ગયાં છે.
Tuucaa zaehoikungnawk doeh panoekhaih tawn o ai, Angraeng to pakrong o ai; to pongah khosak hoih o mak ai, anih ih tuunawk loe amhet o phang tih.
22 ૨૨ જુઓ, બુમાટાનો અવાજ પાસે આવ્યો છે; તે આવે છે. ઉત્તર તરફથી મોટો કોલાહલ સંભળાય છે. જેથી યહૂદિયાનાં નગરો ઉજ્જડ થઈ જાય અને તેમાં શિયાળવાં વસે.
Khenah, thaisakhaih lok phak boeh, Judah ih vangpuinawk to amrosak boeh moe, tasui ih akhaw ah angcoengsak hanah aluek bang prae hoiah kalen parai atuen to tacawt boeh.
23 ૨૩ હે યહોવાહ, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ તેના હાથમાં નથી. માણસ પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી.
Aw Angraeng, kami hinghaih loe angmah ih na ai ni; a caehhaih khok tangkannawk doeh lam patuek thai ai, tiah ka panoek.
24 ૨૪ હે યહોવાહ ન્યાયની રૂએ મને શિક્ષા કરો, રોષમાં નહિ, રખેને તમે અમને નાબૂદ કરો.
Angraeng, palungphuihaih hoi na ai ah, toenghaih hoiah mah na thuitaek ah; to tih ai nahaeloe azom pui ah ni ka om tih boeh.
25 ૨૫ જે વિદેશીઓ તમને માનતા નથી, જે કુળો તમારું નામ લેતાં નથી. તેઓના પર તમારો કોપ રેડી દો કેમ કે તેઓ યાકૂબને ખાઈ ગયા છે, તેમણે તેમનો અંત આણ્યો છે અને તેમના દેશને વેરાન બનાવી દીધો છે.”
Nang panoek ai, Gentel kaminawk hoi na hmin kawk ai imthung takohnawk nuiah palung na phuihaih to krai ah; nihcae mah Jakob to caak o boih boeh, anih to amro o sak moe, paaeh o boih boeh; a ohhaih ahmuen doeh phraek pae o boih boeh.