< યશાયા 17 >
1 ૧ દમસ્કસ વિષે ઈશ્વરવાણી. જુઓ, દમસ્કસ નગર નહિ કહેવાય એવું થઈ જશે, તે ખંડિયેરનો ઢગલો થશે.
Ma e wach mane okor kuom Damaski: “Neuru, Damaski ok nochak obed dala maduongʼ, to obiro bedo pidhe mag gik mokethi.
2 ૨ અરોએરનાં નગરો ત્યજી દેવામાં આવશે, તેઓ ઘેટાંનાં ટોળાને માટે સૂવાનું સ્થાન થશે અને કોઈ તેમને ડરાવશે નહિ.
Mier madongo mag Aroer nodongʼ gunda nodongʼ kar nindo jamni kendo onge ngʼama nobwog-gi.
3 ૩ એફ્રાઇમમાંથી કિલ્લાવાળાં નગરો અને દમસ્કસમાંથી રાજ્ય અદ્રશ્ય થશે અને અરામના શેષનું ગૌરવ ઇઝરાયલના ગૌરવ જેવું થશે, સૈન્યોના યહોવાહનું આ વચન છે.
Dala maduongʼ mochiel nolal nono koa Efraim nyaka kom loch man Damaski; jo-Aram manok modongʼ tekogi norum mana kaka mar jo-Israel norumo,” Jehova Nyasaye Maratego ema owacho.
4 ૪ “તે દિવસે યાકૂબની વૈભવમાં કમી થશે અને તેના શરીરની પુષ્ટતા ઘટી જશે.
“E kindeno duongʼ mar Jakobo nolal; kendo nodok manok.
5 ૫ કાપણી કરનાર ઊગેલા સાંઠાને એકત્ર કરી હાથથી કણસલા ભાંગે છે, તે પ્રમાણે થશે; રફાઈમના નીચાણના પ્રદેશમાં કોઈ કણસલાં વીણી લે છે તે પ્રમાણે થશે.
Nochal mana ka jakeyo mabeto cham choko kamoro achiel bangʼe okayogi gi lwete mana kaka jahulo, hulo cham e Holo mar Refaim.
6 ૬ પણ ઝુડાયેલાં જૈતૂન વૃક્ષ પ્રમાણે, તેમાં કંઈ વીણવાનું બાકી રહેશે: ટોચની ડાળીને છેડે બે ત્રણ ફળ, ઝાડની ડાળીઓ પર ચારપાંચ ફળ રહી જશે” ઇઝરાયલના ઈશ્વર યહોવાહનું આ વચન છે.
Kaka cham dongʼ e puodho bangʼ hulo, e kaka olembe mag zeituni nodongʼ e yath kosepon, olembe ariyo kata adek nyalo dongʼ ewi bede yath mamalo kendo olembe angʼwen kata abich nyalo dongʼ e bedene monyaa,” Jehova Nyasaye ma Nyasach Israel ema owacho.
7 ૭ તે દિવસે માણસ પોતાના કર્તાની તરફ નિહાળશે અને તેઓની નજર ઇઝરાયલના પવિત્રની તરફ જોશે.
E kindeno ji nongʼi Jachwechgi kendo gichom wengegi kuom Jal Maler mar Israel.
8 ૮ પોતાના હાથથી બનાવેલી વેદીઓ તરફ તે જોશે નહિ, પોતાની આંગળીઓએ જે બનાવ્યું તેને, એટલે અશેરીમના સ્તંભોને તથા સૂર્યમૂર્તિઓને તે નિહાળશે નહિ.
Ok gini ngʼi kende mag misango, kata kuom tije mag lwetgi, kendo ok ginibed gi luor ne sirni mag Ashera kata ne kende miwangʼoe ubani ma lwetgi oloso.
9 ૯ તે દિવસે તેઓનાં કિલ્લેબંદીવાળાં નગરો વનમાંની તથા પર્વતના શિખર પરની જે જગાઓ તેઓએ ઇઝરાયલીઓની બીકથી તજી દીધી હતી તે ઉજ્જડ થઈ જશે.
E kindeno miechgi madongo mochiel motegno, mane giweyo nikech jo-Israel, biro chalo gi kuonde mojwangʼ motimo bunge kod buya kendo giduto ginidongʼ gunda.
10 ૧૦ કેમ કે તું પોતાના તારણમાં ઈશ્વરને ભૂલી ગયો છે, અને તારું રક્ષણ કરનાર ખડકનું સ્મરણ કર્યું નથી; તેથી તું સુખદ રોપા રોપે છે અને તેમાં વિદેશી કલમ મેળવે છે.
Wiyi osewil gi Nyasachi ma jaresni; adier ok iseparo Lwanda ma en ohingani. Kuom mano kata ka ipidho cham mabeyo kendo ipidho mzabibu migolo e pinje ma oko,
11 ૧૧ તે જ દિવસે તું રોપે છે અને વાડ કરે છે અને ખેતી કરે છે, થોડા જ સમયમાં તારા બીજ ખીલી ઊઠે છે; પણ શોક તથા અતિશય દુઃખને દિવસે તેનો પાક લોપ થઈ જશે.
kata obedo ni chiengʼ mipidhogieno ema gidongoe kendo okinyi ma ipidhogieno ema gichiewoe, onge gima niyudi to makmana chandruok kod rem ma ok rum.
12 ૧૨ અરે, ઘણા લોકોનો સમુદાય, સમુદ્રની ગર્જનાની જેમ ગર્જે છે; અને લોકોનો ઘોંઘાટ, પ્રચંડ પાણીના પ્રવાહના ઘુઘવાટની જેમ તેઓ ઘોંઘાટ કરે છે!
Yaye, winjuru mahu mar ogendini mangʼeny, giwuo mana ka apaka mar nam! Yaye, winjuru koko mar ji, ka gimor mana ka apaka mar nam!
13 ૧૩ લોકો પ્રચંડ પાણીના પ્રવાહના ઘુઘવાટની જેમ ઘોંઘાટ કરશે, પણ ઈશ્વર તેઓને ઠપકો આપશે, તેઓ દૂર નાસી જશે અને પવનની સામે પર્વત પર ફોતરાંની જેમ અને વંટોળિયાની આગળ ઊડતી ધૂળની જેમ તેઓને નસાડવામાં આવશે.
Kata obedo ni gimor mana ka pi mogingore, to ka akwerogi to giniring ma gidhi mabor, mana machal gi mihudhwe mipiedho e gode ma yamo tero, kata ka yamo mar kalausi.
14 ૧૪ સંધ્યા સમયે, ભય જણાશે! અને સવાર થતાં પહેલાં તેઓ નષ્ટ થશે; આ અમારા લૂંટનારનો ભાગ છે, અમને લૂંટનાર ઘણા છે.
Kochopo odhiambo, kibaji nogogi apoya nono! To kapok piny oru, to ginilal nono! Ma e pok mar joma mayowa, kendo en e pok mar joma yakowa.