< યશાયા 16 >
1 ૧ અરણ્યને માર્ગે સેલાથી સિયોનની દીકરીના પર્વતની પાસે દેશના અમલદારને માટે હલવાન મોકલો.
Thumelani iwundlu kumbusi welizwe lilisusa eSela lisiya enkangala, entabeni yendodakazi yeZiyoni.
2 ૨ માળા તોડી પાડ્યાને લીધે ભટકતા પક્ષી જેવી મોઆબની સ્ત્રીઓ આર્નોન નદીના કિનારા પર આવશે.
Ngoba kuzakuthi, njengenyoni ezulazulayo exotshwe esidlekeni, azakuba njalo amadodakazi akoMowabi emazibukweni eArinoni.
3 ૩ “સલાહ આપો, ઇનસાફ કરો; બપોરે તારી છાયા રાતના જેવી કર; કાઢી મૂકેલાઓને સંતાડ; ભટકનારાઓનો વિશ્વાસઘાત કરીશ નહિ.
Lethani iseluleko, lenze isinqumo; wenze isithunzi sakho sibe njengobusuku phakathi kwemini, ufihle abaxotshiweyo, ungavezi obalekayo.
4 ૪ મોઆબના કાઢી મૂકેલાઓને તારી પાસે રહેવા દે, તેઓનો વિનાશ કરનારાઓથી તેઓનું સંતાવાનું સ્થાન થા.” કેમ કે જુલમનો અંત આવશે અને વિનાશ બંધ થઈ જશે, જેઓ દેશને પગતળે છૂંદી નાખનારા હતા તેઓ દેશમાંથી ચાલ્યા ગયા હશે.
Abaxotshiweyo bami kabahlale njengabezizwe phakathi kwakho, Mowabi; ube yisiphephelo kibo ebusweni bomchithi; ngoba umcindezeli usekucineni, ukuchitheka sekunyamalele, lonyathezela phansi usephelile elizweni.
5 ૫ ત્યારે કૃપામાં એક સિંહાસન સ્થાપિત કરવામાં આવશે; અને દાઉદના તંબુમાંથી તે પર એક સત્યનિષ્ઠ પુરુષ વિશ્વાસુપણે બિરાજશે. જેમ તે ન્યાય ચાહે છે તેમ તે ઇનસાફ કરશે અને પ્રામાણિકપણે વર્તશે.
Njalo kuzamiswa isihlalo sobukhosi ngomusa, njalo ahlale kiso ngobuqotho ethenteni likaDavida, esahlulela, lodinga isahlulelo, lophangisisa ukulunga.
6 ૬ અમે મોઆબના ઘમંડ, તેના અહંકાર, તેની બડાઈ અને તેના ક્રોધ વિષે સાંભળ્યું છે. પણ તેની બડાશો ખાલી બકવાસ જ છે.
Sizwile ngokuziphakamisa kukaMowabi, uyazigqaja kakhulu; ukuzikhukhumeza kwakhe, lokuziqhenya kwakhe, lolaka lwakhe, ukuwumana kwakhe kakunjalo.
7 ૭ તેથી મોઆબ મોઆબને માટે વિલાપ કરશે, તેઓમાંના દરેક વિલાપ કરશે. ઘણો માર ખાઈને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષવાડીઓને માટે તમે શોક કરશો.
Ngakho uMowabi uzaqhinqela uMowabi isililo, bonke baqhinqe isililo; libubulele izisekelo zeKiri-Haresethi; isibili batshayiwe.
8 ૮ કેમ કે હેશ્બોનનાં ખેતરો અને સિબ્માહની દ્રાક્ષવાડીઓ કસ વગરની થઈ ગઈ છે. દેશના અધિપતિઓએ ઉત્તમ દ્રાક્ષાને પગ તળે ખૂંદી નાખી છે, તેઓ યાઝેર સુધી પહોંચતી, અરણ્યમાં ફેલાવો પામતી. તેની ડાળીઓ વિદેશમાં પસરી જતી, તેઓ સમુદ્રને પાર જતી.
Ngoba amasimu eHeshiboni ayabuna, ivini leSibima; amakhosi ezizwe atshayele phansi amahlukuzo evini awo; afinyelele eJazeri, azulazule enkangala, ingatsha zawo zeluliwe, zachapha ulwandle.
9 ૯ તેથી યાઝેરના રુદનની સાથે હું સિબ્માહની દ્રાક્ષવાડીને માટે રડીશ; હે હેશ્બોન તથા એલઆલેહ, હું તને મારાં આંસુઓથી સિંચીશ. કેમ કે તારા ઉનાળાંનાં ફળ પર તથા તારી ફસલ પર હર્ષનાદ થયો છે.
Ngenxa yalokho ngizakhala inyembezi ngokukhala kweJazeri ngevini leSibima; ngikuthambise ngezinyembezi zami, Heshiboni, lawe Eleyale; ngoba ukujabulela izithelo zakho zehlobo lesivuno sakho sekuwile.
10 ૧૦ ફળવંત ખેતરમાંથી આનંદ તથા હર્ષ જતાં રહ્યાં છે; દ્રાક્ષવાડીઓમાં ગીત ગવાશે નહિ, હર્ષનાદ થશે નહિ. દ્રાક્ષકુંડોમાં કોઈ ખૂંદનાર દ્રાક્ષારસ કાઢશે નહિ; મેં હર્ષનાં ગાયન બંધ કર્યાં છે.
Intokozo lenjabulo sekususiwe ensimini ethelayo, lezivinini kakuhlatshelwa ngoma; kakulakumemeza; kakulamnyatheli onyathela iwayini ezikhamelweni zewayini; ngimisile ukumemeza kwenjabulo.
11 ૧૧ તેથી મારું હૃદય મોઆબને માટે વીણાની જેમ વાગે છે અને કીર-હેરેસને માટે મારી આંતરડી કકળે છે.
Ngenxa yalokho imibilini yami iyakhala njengechacho ngoMowabi, lengaphakathi yami ngeKiri-Haresi.
12 ૧૨ જ્યારે મોઆબ દેખાશે અને ઉચ્ચસ્થાનો પર ચઢતાં થાકી જશે, અને પોતાના સભાસ્થાનમાં પ્રાર્થના કરવા માટે જશે, ત્યારે તેની પ્રાર્થનાથી કંઈ પ્રાપ્ત થશે નહિ.
Kuzakuthi sekubonakele ukuthi uMowabi uzidinisile endaweni ephakemeyo, khona ezangena endlini yakhe engcwele ukukhuleka, kodwa kayikuphumelela.
13 ૧૩ યહોવાહે મોઆબ વિષે જે વાત અગાઉથી કહી હતી તે એ છે.
Leli yilizwi iNkosi elikhulume ngoMowabi kusukela kulesosikhathi.
14 ૧૪ ફરીથી યહોવાહે આ પ્રમાણે કહ્યું, “ત્રણ વર્ષની અંદર મોઆબનું ગૌરવ અદ્રશ્ય થઈ જશે; તેના ઘણા લોકો તુચ્છ ગણાશે અને તેનો શેષ બહુ થોડો તથા વિસાત વગરનો રહેશે.”
Kodwa khathesi iNkosi ikhuluma isithi: Phakathi kweminyaka emithathu, njengeminyaka yoqhatshiweyo, udumo lukaMowabi luzadelelwa, elaleloxuku lonke elikhulu; lensali izakuba nlutshwana, incane, ingelamandla.