< હિબ્રૂઓને પત્ર 7 >

1 આ મેલ્ખીસેદેક, શાલેમનો રાજા અને પરાત્પર ઈશ્વરનો યાજક હતો, જયારે ઇબ્રાહિમ રાજાઓની હત્યા કરીને પાછો આવ્યો, ત્યારે તેણે તેને મળીને આશીર્વાદ આપ્યો;
Jo šis Melhizedeks bija Salemes ķēniņš, Dieva tā visu augstākā priesteris, kas Ābrahāmam, kad tas pārnāca no tās ķēniņu kaušanas, gāja pretī un viņu svētīja;
2 અને ઇબ્રાહિમે લડાઈમાં જે મેળવ્યું હતું તેનો દસમો ભાગ તેને આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો ‘ન્યાયીપણાનો રાજા,’ પછી ‘શાલેમનો રાજા,’ એટલે ‘શાંતિનો રાજા’ છે.
Tam Ābrahāms arī deva to desmito tiesu no visa. Tas pirmā kārtā top tulkots: taisnības ķēniņš, - bet tad arīdzan: Salemes ķēniņš, tas ir, miera ķēniņš;
3 તે પિતા વગરનો, માતા વગરનો અને વંશાવળી વગરનો હતો, તેના આરંભનો સમય કે આયુષ્યનો અંત ન હતો, પણ તે ઈશ્વરના પુત્રના જેવો સદા યાજક રહે છે.
Bez tēva, bez mātes, bez radu raksta; kam nav nedz dienu iesākuma, nedz dzīvības gala, bet Dieva Dēlam līdzināts viņš paliek priesteris mūžam.
4 તો જેને આદિપિતા ઇબ્રાહિમે લૂટમાંનો દસમો ભાગ આપ્યો, તે કેવો મહાન હશે એનો વિચાર કરો.
Bet lūkojiet, cik liels šis ir, ka pats Ābrahāms, tas vectēvs, viņam desmito tiesu no tā laupījuma devis.
5 અને ખરેખર, લેવીના સંતાનમાંના જેઓ યાજકપદ પામે છે, તેઓને લોકોની પાસેથી એટલે ઇબ્રાહિમથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી, નિયમશાસ્ત્ર પ્રમાણે દસમો ભાગ લેવાની આજ્ઞા છે ખરી;
Un tiem Levja bērniem, kas to svēto amatu dabū, ir gan viens likums, desmito tiesu ņemt no tiem ļaudīm pēc bauslības, tas ir, no saviem brāļiem, jebšu tie cēlušies no Ābrahāma gurniem;
6 પણ જે તેઓની વંશવાળીનો ન હતો, તેણે ઇબ્રાહિમની પાસેથી દસમો ભાગ લીધો અને જેને વચનો મળ્યાં હતાં તેને તેણે આશીર્વાદ આપ્યો.
Bet viņš, kas nebija cēlies no viņu cilts, to desmito tiesu ir ņēmis no Ābrahāma un svētījis to, kam tās apsolīšanas bija.
7 હવે, મોટો નાનાને આશીર્વાદ આપે છે તેમાં તો કંઈ પણ વાંધો નથી.
Bet nu bez nekādas pretī runāšanas tas mazākais top svētīts no tā lielākā.
8 અહીંયાં યહૂદી યાજકો જેઓ મૃત્યુપાત્ર છે તે આ દસમો ભાગ લે છે; પણ ત્યાં જેનાં સંબંધી સાક્ષી આપેલી છે, કે તે જીવંત છે, તે લે છે.
Un še mirstīgi cilvēki ņem to desmito tiesu, bet tur tas, par ko liecība top dota, ka tas dzīvo.
9 અને એમ પણ કહેવાય છે કે, જે લેવી દસમો ભાગ લે છે, તેણે પણ ઇબ્રાહિમની મારફતે દસમો ભાગ આપ્યો;
Un (tā sakot): arī Levi, kas to desmito tiesu ņem, to desmito tiesu ir devis caur Ābrahāmu.
10 ૧૦ કેમ કે જયારે મેલ્ખીસેદેક તેના પિતાને મળ્યો, ત્યારે તે પોતાના પિતાનાં અંગમાં હતો.
Jo viņš vēl bija tēva gurnos, kad Melhizedeks šim gāja pretī.
11 ૧૧ એ માટે જો લેવીના યાજકપણાથી પરિપૂર્ણતા થઈ હોત, કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો હારુનના નિયમ પ્રમાણે ગણાયેલો નહિ, એવો બીજો યાજક મેલ્ખીસેદેકના નિયમ અનુસાર ઉત્પન્ન થાય એની શી અગત્ય હતી?
Ja tad nu tā pilnība būtu caur to priestera amatu no Levja cilts, (jo līdz ar to tie ļaudis bauslību ir dabūjuši), kam tad vēl vajadzēja citam priesterim celties pēc Melhizedeka kārtas, un netikt sauktam pēc Ārona kārtas?
12 ૧૨ કેમ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલાવાની જરૂર છે.
Jo kad priesteru amats tiek pārcelts, tad arīdzan bauslībai jātiek pārceltai.
13 ૧૩ કેમ કે જે સંબંધી એ વાતો કહેવાયેલી છે, તે અન્ય કુળનો છે, તેઓમાંના કોઈએ યજ્ઞવેદીની સેવા કરી નથી.
Jo Tas, par ko tas sacīts, piederēja pie citas cilts, no kuras neviens nebija kalpojis pie altāra.
14 ૧૪ કેમ કે એ સ્પષ્ટ છે, કે યહૂદાના કુળમાં આપણા પ્રભુનો જન્મ થયો, તે કુળમાંના યાજકપદ સંબંધી મૂસાએ કશું કહ્યું નથી.
Jo tas ir zināms, ka mūsu Kungs cēlies no Jūda cilts un uz šo cilti Mozus neko nav runājis par priesteru amatu.
15 ૧૫ હવે જે મેલ્ખીસેદેકના જેવો, એટલે કે જગિક આજ્ઞાના ધારા ધોરણ પ્રમાણે નહિ પણ અવિનાશી જીવનનાં સામર્થ્ય પ્રમાણે;
Un tas vēl jo skaidri ir zināms, ja pēc Melhizedeka līdzības cits priesteris ceļas,
16 ૧૬ બીજો એક યાજક ઊભો થયો છે, તો આ બાબત વિષે સ્પષ્ટ થાય છે.
Kas tāds tapis ne pēc miesīga likuma bauslības, bet pēc neiznīcīgas dzīvības spēka.
17 ૧૭ કેમ કે એવી સાક્ષી આપવામાં આવેલી છે કે, મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે ‘તમે સનાતન યાજક છો.’” (aiōn g165)
Jo Viņš apliecina: Tu esi priesteris mūžīgi pēc Melhizedeka kārtas. (aiōn g165)
18 ૧૮ કેમ કે અગાઉની આજ્ઞા અશક્ત તથા નિરુપયોગી હતી તે માટે તે રદ કરવામાં આવે છે.
Jo iepriekšēja baušļa atcelšana notiek tāpēc, ka tas nespēcīgs un nederīgs.
19 ૧૯ કેમ કે નિયમશાસ્ત્રથી કશું પરિપૂર્ણ થયું નથી, અને જેને બદલે જેનાંથી આપણે ઈશ્વરની પાસે જઈ શકીએ, એવી વધારે સારી આશાનો ઉદભવ થાય છે.
Jo bauslība neko nav darījusi pilnīgu, bet tā labākas cerības ievešana, caur ko mēs tuvu nākam pie Dieva.
20 ૨૦ પણ આ તો સમ વગર આપવામાં આવ્યું નહોતું. બીજા તો સમ વગર યાજક થયા છે તે વિશેષ સારું છે કેમ કે તે વિશેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું,
Un kad tas nav noticis bez zvērēšanas, -
21 ૨૧ પણ આ તો સમથી થાય છે, એટલે જેમણે તેમને કહ્યું કે, ‘પ્રભુએ સમ ખાધા, અને તે પસ્તાવો કરનાર નથી, કે તું સનાતન યાજક છે, આવી રીતે તે તેમનાંથી યાજક થયા.’” (aiōn g165)
(Jo viņi bez zvērēšanas palikuši par priesteriem, bet Šis ar zvērēšanu, caur To, kas uz Viņu saka: Tas Kungs ir zvērējis - un tas Tam nebūs žēl - Tu esi priesteris mūžīgi pēc Melhizedeka kārtas) - (aiōn g165)
22 ૨૨ તે જ પ્રમાણે ઈસુ સારા કરારની ખાતરી થયા છે.
Tad Jēzus par vienas daudz labākas derības galvinieku ir palicis.
23 ૨૩ જેઓ યાજક થયા તેઓ પુષ્કળ પ્રમાણમાં હતા ખરા, કેમ કે મૃત્યુને લીધે તેઓ સદા રહી શક્યા ન હતા.
Un viņi gan daudzi ir tapuši par priesteriem, tāpēc ka nāve tiem neļāva palikt.
24 ૨૪ પણ ઈસુ તો સદાકાળ રહે છે, માટે તેમનું યાજકપદ અવિકારી છે. (aiōn g165)
Bet Šim caur to, ka Viņš mūžīgi paliek, ir neiznīcīgs priestera amats. (aiōn g165)
25 ૨૫ માટે જેઓ તેમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓનો સંપૂર્ણ ઉદ્ધાર કરવાને ઈસુ સમર્થ છે. કેમ કે દરેકને માટે મધ્યસ્થી કરવાને તેઓ સદા જીવંત રહે છે.
Tādēļ Viņš arī pilnīgi var izglābt tos, kas caur Viņu pie Dieva nāk, vienmēr dzīvodams, ka Viņš tos aizstāvētu.
26 ૨૬ તેમના જેવા પ્રમુખ યાજકની આપણને જરૂર હતી, તે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી તદ્દન અલગ છે, અને તેમને આકાશ કરતાં વધારે ઉચ્ચસ્થાને બિરાજવામાં આવેલા છે.
Jo tāds augsts priesteris mums arī pienācās, kas ir svēts, nenoziedzīgs, neapgānīts, atšķirts no grēciniekiem un augstāks pār debesīm;
27 ૨૭ પ્રથમ પ્રમુખ યાજકોની માફક તે પોતાના પાપોને સારુ, પછી લોકોના પાપોને સારુ નિત્ય બલિદાન આપવાની તેમને અગત્ય નથી; કેમ કે તેમણે, પોતાનું અર્પણ કરીને એક જ વખતમાં એ કાર્ય પૂર્ણ કર્યું છે.
Kam nevajag, tā kā tiem augstiem priesteriem, ikdienas upurus nest papriekš par saviem pašu grēkiem un pēc par tiem ļaužu grēkiem; jo to Viņš ir darījis vien' reiz, kad Viņš pats Sevi upurējis.
28 ૨૮ કેમ કે નિયમશાસ્ત્ર નબળા માણસોને પ્રમુખ યાજકો ઠરાવે છે; પણ નિયમશાસ્ત્ર પછી જે સમનું વચન છે તે તો સદાને માટે સંપૂર્ણ કરેલા પુત્રને પ્રમુખ યાજક ઠરાવે છે. (aiōn g165)
Jo bauslība ieceļ par augstiem priesteriem cilvēkus, kam ir vājība, bet tas zvērēšanas vārds, kas nāca pēc bauslības, tas To Dēlu ieceļ mūžīgi pilnīgu. (aiōn g165)

< હિબ્રૂઓને પત્ર 7 >