< હિબ્રૂઓને પત્ર 5 >
1 ૧ કેમ કે દરેક પ્રમુખ યાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે ઈશ્વર સંબંધીની બાબતોમાં માણસોને સારું નીમેલો છે, એ માટે કે તે પાપોને સારુ અર્પણો તથા બલિદાન આપે;
୧ଇଚିହିଁ ବାରେ କାଜା ପୂଜେରାଙ୍ଗା ଜାହାରା ଲ଼କୁ ତା଼ଣାଟି ଆ଼ଚ୍ୱି ଆ଼ନେରି, ଏ଼ୱାସି ଏ଼ୱାରି ୱାକିଟି ପା଼ପୁ ମ୍ଣେକ୍ହାଲି ପୂଜା ଅ଼ଡ଼େ ଦା଼ନା ହେର୍ପାନା ମାହାପୂରୁତି ସେ଼ବା କିନେସି ।
2 ૨ તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે. તેથી તે અજ્ઞાનીઓની તથા ભૂલ કરનારાઓની સાથે સહાનુભૂતિથી વર્તી શકે છે.
୨ଏ଼ୱାସି ବୁଦି ହିଲାଆ ଗାଟାରି ଅ଼ଡ଼େ ନା଼ଡ଼ିକିୱି ଆ଼ହିମାନି ଲ଼କୁଣି ଅ଼ର୍ହିନାଣି ତ଼ସାଲି ଆ଼ଡିନାସି, ଇଚିହିଁ ଏ଼ୱାସି ତା଼ନୁଏ ଜିକେଏ ବା଼ଡ଼୍ୟୁ ହିଲାଆଗାଟାସି;
3 ૩ તેથી તેણે જેમ લોકોને માટે તેમ પોતાને સારું પણ પાપોને લીધે અર્પણ કરવું જોઈએ.
୩ଅ଼ଡ଼େ ୱାର୍ଇ ଏଟ୍କା ଲ଼କୁତି ପା଼ପୁ ତାକି ଏ଼ୱାସି ପୂଜା କିହାଲି ଆ଼ନେ ଏ଼ଦି ଆ଼ଏ ସାମା ତାନି ପା଼ପୁ ତାକି ଜିକେଏ ତା଼ନୁ ପୂଜା କିହାଲି ଆ଼ନେ ।
4 ૪ હારુનની માફક જેને ઈશ્વરે બોલાવ્યો હોય તેના વિના અન્ય કોઈ પોતાને માટે આ સન્માન લેતો નથી.
୪ଅ଼ଡ଼େ ଆମ୍ବାଆରି ଈ କାଜା ପୂଜେରା ପା଼ଣାତି ତା଼ମ୍ବୁଏ ଅ଼ହାକଡାଲି ଆ଼ଡଅରି, ସାମା ହାରଣ ଏ଼ନିକିଁ ଆ଼ଚ୍ୱି ଆ଼ହାମାଚେସି, ଏଲେକିହିଁଏ ମାହାପୂରୁ ତା଼ଣାଟି ଏ଼ୱାସି ଆ଼ଚ୍ୱି ଆ଼ନାୟି ମାନେ ।
5 ૫ એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખ યાજક થવાનું માન પોતે લીધું નહિ, પણ જેણે તેમને કહ્યું કે, તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે,’ તેમણે તેમને તે સન્માન આપ્યું.
୫ଏଲେକିହିଁଏ କ୍ରୀସ୍ତ ଜିକେଏ କାଜା ପୂଜେରା ପା଼ଣାତି ଗାୱୁରମି ତା଼ନୁଏ ପାରା ହିଲାଆତେସି, ସାମା ମାହାପୂରୁ ଏ଼ୱାଣାକି ଏ଼ ଗାୱୁରମି ପା଼ଣା ହୀହାମାଚେସି, ଇଚିହିଁ ଏ଼ୱାସି ଏ଼ୱାଣାଇଁ ଏଲେଇଞ୍ଜାମାଚେସି, “ନୀନୁ ନା଼ ମୀର୍ଏଣାତି; ନୀଞ୍ଜୁ ନା଼ନୁ ନୀ ତାଞ୍ଜି ଆ଼ହାମାଇଁ ।”
6 ૬ વળી તે પ્રમાણે પણ બીજી જગ્યાએ પણ તે કહે છે કે, ‘મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે, ‘તમે સનાતન યાજક છો.’” (aiōn )
୬ଏଲେକିହିଁଏ ଅ଼ଡ଼େ ର଼ ତା଼ଣା ଜିକେଏ ଏଲେଇଞ୍ଜି ମାନେସି, “ନୀନୁ ମଲ୍କିସେଦକ ଲେହେଁ କା଼ଲେଏତି ପୂଜେରା ଆ଼ଦି ।” (aiōn )
7 ૭ તેઓ મનુષ્યદેહધારી હતા એ સમયે પોતાને મૃત્યુમાંથી છોડાવવાને જે સર્વશક્તિમાન હતા, તેઓની પાસે મોટે અવાજે, આંસુસહિત પ્રાર્થના તથા વિનંતી કર્યાં અને તેમણે અધીનતાથી ઈશ્વરની વાતોને મહિમા આપ્યો, માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી;
୭ଆମ୍ବାଆସି ଏ଼ୱାଣାଇଁ ହା଼କିଟି ନୀଟ୍ହାଲି ଆ଼ଡିମାନେସି, ଏ଼ୱାସି ତାନି ଆଙ୍ଗା ତଲେ ନୀଡା ମାଚାଟି, ମାହାପୂରୁ ନ଼କିତା ହା଼ରେକା ଡ଼ୀହି ଡ଼ୀହିଁ ଅ଼ଡ଼େ କାଣ୍ତ୍ରୁତଲେ ପ୍ରା଼ତାନା ଅ଼ଡ଼େ ବାତିମା଼ଲିହିଁ ହେର୍ପା ମାଚେସି, ଇଞ୍ଜାଁ ତା଼ନୁଏ ଜାହାରାଇଁ ଊଣା କିହାକଡିନାସି ଅ଼ଡ଼େ ତୀରିତାସି ମାଚାକି ମାହାପୂରୁ ଏ଼ୱାଣି ରୀସ୍ତାଣି ୱେଚେସି,
8 ૮ તે પુત્ર હતા તે છતાં પણ પોતે જે જે સંકટો સહ્યાં તેથી તે ખ્રિસ્ત આજ્ઞાપાલન શીખ્યા.
୮ଏ଼ୱାସି ମାହାପୂରୁ ମୀର୍ଏସି ଆ଼ତିଜିକେଏ ଦୁକୁତି ଅ଼ର୍ହାନା ମା଼ନୱି ଆ଼ହାଲି ଜା଼ପିତେସି ।
9 ૯ અને પરિપૂર્ણ થઈને પોતાની આજ્ઞાનું પાલન કરનારા સઘળાંને માટે અનંત ઉદ્ધારનું કારણ બન્યા. (aiōnios )
୯ଇଲେଆ଼ହିଁ ତୀରିଆ଼ହାନା ତାନି ହୁକୁମି ମା଼ନୱି ଆ଼ନାରାକି କା଼ଲେଏ ଗେଲ୍ପିନାସି ଆ଼ନେସି; (aiōnios )
10 ૧૦ ઈશ્વરે તેમને મેલ્ખીસેદેકનાં નિયમ પ્રમાણે પ્રમુખ યાજક જાહેર કર્યાં.
୧୦ଏ଼ଦାଆଁତାକି ଏ଼ୱାସି ମାହାପୂରୁ ତା଼ଣାଟି ମଲ୍କିସେଦକତି ମେ଼ରାଲେହେଁ କାଜା ପୂଜେରା ଇଞ୍ଜିଁ ଅଦିକାରା ବେଟା ଆ଼ତେସି ।
11 ૧૧ આ મેલ્ખીસેદેક વિષે અમારે ઘણી બાબતો કહેવાની છે, પણ અર્થ સમજાવવો અઘરો છે, કેમ કે તમે સાંભળવામાં ધીમા છો.
୧୧ଜୀସୁ କ୍ରୀସ୍ତତି କାତା ମାଙ୍ଗେ ହା଼ରେକା ୱେହ୍ନାୟି ମାନେ, ସାମା ମିଙ୍ଗେ ତେଲ୍ହି କିୟାଲି ହା଼ରେକା କସ୍ତ, ଇଚିହିଁ ମୀ ଜୀୱୁତା ୱେନାୟି ହା଼ରେ ଊଣା ବା଼ଡ଼୍ୟୁ ମାନେ ।
12 ૧૨ કેમ કે આટલા સમયમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો ઈશ્વરનાં વચનનાં પાયાના સિદ્ધાંત શાં છે, એ કોઈ તમને ફરી શીખવે એવી જરૂર ઊભી થઈ છે; અને તમે એવા બાળક જેવા થયા છો કે જેને દૂધની અગત્ય છે અને જે ભારે ખોરાક પચાવી શકે તેમ નથી.
୧୨ଇଚିହିଁ ଇଚର ଦିନା ବିତ୍ରା ମୀରୁ ଜା଼ପ୍ନାତେରି ଆ଼ନାୟି ମାଚେ, ଆ଼ତିଜିକେଏ ମାହାପୂରୁତି ବ଼ଲୁ ଏଟ୍କା ଲ଼କୁ ଜା଼ପ୍ହାଲି ତାକି ମିଙ୍ଗେ ଲ଼ଡ଼ା ଆ଼ହିମାଞ୍ଜାନେ; ୱାଜିତି ରା଼ନ୍ଦା ଲ଼ଡ଼ା କିଆନା ପା଼ଲୁ ମିଙ୍ଗେତାକି ଲ଼ଡ଼ା ଆ଼ହିମାଞ୍ଜାନେ ।
13 ૧૩ કેમ કે જે દરેક દૂધ પીએ છે તે ન્યાયીપણાની બાબતો સંબંધી બિનઅનુભવી છે, કેમ કે આત્મિક જીવનમાં તે હજી બાળક છે.
୧୩ଆମ୍ବାଆସି ପା଼ଲୁ ଗହ୍ନାସି ଏ଼ୱାସି ନେହାଁଣି ଲାଗେଏତି କାତା ପୁଞ୍ଜାଲି ଆ଼ଡଅସି, ଇଚିହିଁ ଏ଼ୱାସି ଊଣା କକାସି ।
14 ૧૪ પણ બીજી બાજુ જેઓ પુખ્ત છે, એટલે કે જેઓ સાચું અને ખોટું પારખવામાં હોશિયાર છે, તેઓને માટે ભારે ખોરાક છે.
୧୪ସାମା ପାଡାଆ଼ତି ଲ଼କୁ, ଇଚିହିଁ ଆମ୍ବାଆରି ବୁଦିତଲେ ନେହାଁଣି ଲାଗେଏତାଣି ଆ଼ଚାଲି ଆ଼ଡିନେରି, ଏ଼ୱାରାକି ୱାଜିତି ରା଼ନ୍ଦା ଲ଼ଡ଼ାମାନେ ।