< એસ્તેર 10 >
1 ૧ અહાશ્વેરોશ રાજાએ દેશ ઉપર તથા સમુદ્રના ટાપુઓ ઉપર કર નાખ્યો.
Ruoth Ahasuerus noketo osuru e lochne duto nyaka e dho nembe man mabor.
2 ૨ તેના પરાક્રમના તથા તેના સાર્મથ્યનાં સર્વ કૃત્યો તથા જે ઉચ્ચ પદવીએ રાજાએ મોર્દખાયને સ્થાન આપ્યું હતું, તેની સંપૂર્ણ માહિતી ઇરાનના તથા માદાયના રાજાઓનાં કાળવૃત્તાંતોના પુસ્તકમાં લખેલી છે.
Weche duto mag ruoth gi tekone kod timbene madongo kaachiel gi duongʼ mane omiyo Modekai ondiki e kitabu mag loch mag ruodhi Media gi Pasia.
3 ૩ કેમ કે યહૂદી મોર્દખાય અહાશ્વેરોશ રાજાથી બીજા દરજ્જાનો તથા યહૂદીઓમાં મહાન પુરુષ ગણાતો હતો. તે પોતાના દેશબંધુઓનો માનીતો હતો, કારણ કે તે પોતાના લોકોનું હિત જાળવતો હતો. અને તેઓ વધારે સફળ થાય માટે યત્ન કરતો હતો.
Modekai ma ja-Yahudi ne en jalup ruoth Ahasuerus, noyudo duongʼ mongʼere e kind jo-Yahudi; kendo ogandane mangʼeny nohere, nikech notiyo matek mondo jo-Yahudi duto odag maber.