< એફેસીઓને પત્ર 5 >
1 ૧ એ માટે તમે પ્રભુનાં પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુસરણ કરનારા થાઓ;
୧ଆପେ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ଦୁଲାଡ଼୍ ହନ୍କ ତାନ୍ପେ, ଏନାତେ ଆପେ ଆୟାଃ ଲେକା ହବାଅଃପେ ।
2 ૨ અને પ્રેમમાં ચાલો. જેમ ખ્રિસ્ત ઈસુએ તમારા પર પ્રેમ રાખ્યો અને ઈશ્વરની સમક્ષ સુવાસને અર્થે, આપણે સારુ સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું, તેમ.
୨ଖ୍ରୀଷ୍ଟ୍ ଆବୁକେ ଦୁଲାଡ଼୍କେଦ୍ବୁଆ ଆଡଃ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ସୁକୁଆନ୍ ଲେକା ଆବୁଆଃ ନାଗେନ୍ତେ ଆୟାଃ ଜୀଦାନ୍କେ ବୁଗିନ୍ ସହାନ୍ ଲେକା ଦାନ୍ ଆଡଃ ଦାଣେଁ ରାକାବ୍ୟାନା, ଆପେୟାଃ ଜୀଦାନ୍ରେୟ ଏନ୍ଲେକାଗି ଦୁଲାଡ଼୍ରେ ତାଇନ୍ପେ ।
3 ૩ વ્યભિચાર તથા સર્વ પ્રકારની અશુદ્ધતા અથવા દ્રવ્યલોભનાં નામ પણ સરખાં તમારે કદી ન લેવાં, કેમ કે સંતોને એ જ શોભે છે;
୩ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ହଡ଼କ ହବାୟାନ୍ତେ, ଆପେ ଥାଲାରେ ଆପାଙ୍ଗିର୍ କାମି, ସତ୍ରା ଚାଏ ଖୁର୍ଜିକରେୟାଃ ହାୟା ଆଲକା ହବାଅଃକା । ନେଆଁ ସାଧୁ ହଡ଼କ ନାଗେନ୍ତେୟ ରିକା କା ଲାଗାତିଙ୍ଗ୍ୟାଁଃ ।
4 ૪ જે અશોભનીય છે એવી નિર્લજ્જ તથા મૂર્ખતાભરેલી વાત અથવા હસીમજાક તમારામાં ન થાય પણ તેના બદલે આભારસ્તુતિ કરવી.
୪ଆଡଃ ଆପେୟାଃ ଥାଲାରେ ଗିହୁଃ କାଜିକ, ଡଣ୍ଡ କାଜିକ, ଆଡଃ ଲାନ୍ଦା କାଜିକ ଆଲକା ହବାଅଃକା । ମେନ୍ଦ ଆପେକେ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ଧାନ୍ୟାବାଦ୍ ଏମ୍ ଲାଗାତିଙ୍ଗ୍ୟାଁଃ ।
5 ૫ કેમ કે તમે સારી રીતે જાણો છો કે, વ્યભિચારી, અશુદ્ધ, દ્રવ્યલોભી, એટલે મૂર્તિપૂજકોને ખ્રિસ્તનાં તથા ઈશ્વરના રાજ્યમાં વારસો નથી.
୫ନେଆଁଁ ସାର୍ତି ତାନାଃ ମେନ୍ତେ ଆଟ୍କାର୍କାପେ, ଜେତାଏ ଆପାଙ୍ଗିର୍ନିଃ, ସତ୍ରାନିଃ ଆଡଃ ଖୁର୍ଜିକରେୟାଃ ହାୟାନିଃ ଚାଏ ମୁରୁତ୍ ସେୱାନିଃ ଚିଉଲାଅ ଖ୍ରୀଷ୍ଟ୍ ଆଡଃ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ରାଇଜ୍ରେୟାଃ ଜେତାନ୍ ହାନାଟିଙ୍ଗ୍ କାଏ ନାମେୟାଁ ।
6 ૬ તમને વ્યર્થ વાતોથી કોઈ ભુલાવે નહિ; કેમ કે એવાં કામોને લીધે ઈશ્વરનો કોપ આજ્ઞાભંગ કરનારા પર આવે છે.
୬ଜେତାଏ ଆପେକେ ସାମାକାଜିକତେ ଆଲକାଏ ବେଦାପେକା, ନେ ସବେନାଃ ନାଗେନ୍ତେ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ଆନ୍ଚୁକେ କା ମାନାତିଙ୍ଗ୍ତାନ୍ ହଡ଼କଆଃ ଚେତାନ୍ରେ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ଖିସ୍ ହିଜୁଃଆ ।
7 ૭ એ માટે તમે તેઓના સહભાગી ન થાઓ.
୭ଏନାତେ ନେ ଲେକାନ୍ ହଡ଼କଲଃ ଜେତାନ୍ ନାତା ଆଲ୍ପେ ଦହଏୟା ।
8 ૮ કેમ કે તમે પહેલાં અંધકારમાં હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો; પ્રકાશનાં સંતોને ઘટે એ રીતે ચાલો.
୮ଚିୟାଃଚି ଆପେୟଗି ମୁସିଙ୍ଗ୍ ନୁବାଃରେପେ ତାଇନ୍କେନା । ମେନ୍ଦ ନାହାଁଃ ଆପେ ପ୍ରାଭୁଆଃ ହଡ଼କ ହବାକାନ୍ ହରାତେ ମାର୍ସାଲ୍ରେ ମେନାପେୟା । ଏନାତେ ଆପେ ମାର୍ସାଲ୍ରେନ୍ ହଡ଼କ ଲେକା ସେସେନ୍ପେ ।
9 ૯ કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારના સદાચારમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.
୯ଚିୟାଃଚି ମାର୍ସାଲ୍ରେଗି ତାଇନଃରେ ସବେନ୍ ଲେକାନ୍ ବୁଗିନାଃ ଧାର୍ମାନ୍ ଆଡଃ ସାନାର୍ତିରେୟାଃ କାମି ହବାଅଃଆ ।
10 ૧૦ પ્રભુને શું પસંદ પડે છે, તે પારખી લો.
୧୦ପ୍ରାଭୁଆଃ ଚିକ୍ନାଃ ସୁକୁଆନ୍ତେୟାଃ ତାନାଃ, ଏନାକେ ଆଟ୍କାର୍ଉରୁମ୍ ଲାଗାତିୟାଁ ।
11 ૧૧ અંધકારનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ; પણ તેઓને વખોડો.
୧୧ସାମାରେୟାଃ କାମି ନୁବାଃରେ କାମିତାନ୍ ହଡ଼କଲଃ ଆଲ୍ପେ ମେସାନା, ମେନ୍ଦ ଇନ୍କୁଆଃ କାଜିକାମିକ ମାର୍ସାଲ୍ରେ ଉଦୁବେପେ ।
12 ૧૨ કેમ કે તેઓ ગુપ્તમાં એવા કામ કરે છે કે, જે કહેતાં પણ શરમ લાગે છે.
୧୨ଇନ୍କୁ ଉକୁକେଦ୍ତେ କାମିତାନ୍ ବିଷାଏକେ କାଜିତେୟାଃ ପୁରାଃ ଗିହୁଃଗିୟା ।
13 ૧૩ જે સર્વ વખોડાયેલું, તે પ્રકાશથી પ્રગટ થાય છે; કેમ કે જે પ્રગટ કરાયેલું છે, તે પ્રકાશરૂપ છે.
୧୩ମେନ୍ଦ ଚିମ୍ତା ଏନ୍ ସବେନାଃ ମାର୍ସାଲ୍ତେ ଆଉଃଆ, ଇମ୍ତା ଏନାରେୟାଃ ସାର୍ତି ସଭାବ୍ ପୁରା ଉଦୁବଃଆ,
14 ૧૪ માટે કહેલું છે કે, ઊંઘનાર, જાગ, ને મૂએલાંમાંથી ઊઠ, અને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.
୧୪ଚିୟାଃଚି ମାର୍ସାଲ୍ରେ ସବେନାଃ ପୁରା ନେଲଃଆ । ଏନାତେ ନେ'ଲେକା କାଜିକାନା, “ଏ ଦୁଡ଼ୁମ୍ତାନ୍ନିଃ, ଏୟନଃମେ ଆଡଃ ଗଜାକାନ୍କଏତେ ଜୀଉବିରିଦ୍ମେ! ଆଡଃ ଖ୍ରୀଷ୍ଟ୍ ଆମ୍କେ ମାର୍ସାଲ୍ ଏମାମେୟାଁଏ ।”
15 ૧૫ તો સાંભળો કે તમે નિર્બુદ્ધોની જેમ નહિ, પણ ચોકસાઈથી બુદ્ધિવંતોની રીતે ચાલો;
୧୫ଏନାତେ ଆପେ ଚିଲ୍କାପେ ସେସେନା ଏନା ଚିର୍ଗାଲାକାନ୍ ତାଇନ୍ପେ । କା ସେଣାଁଁନ୍ ଲେକା କା ହବାକେଦ୍ତେ ସେଣାଁଁନ୍ ଲେକା ହବାଅଃପେ ।
16 ૧૬ સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે.
୧୬ସବେନ୍ ସୁଯୋଗ୍କେ ବୁଗିଲେକା ବେଭାରେପେ, ଚିୟାଃଚି ଦିପିଲିକଦ ଏତ୍କାନ୍ଗିୟା ।
17 ૧૭ તેથી તમે અણસમજુ ન થાઓ, પણ ઈશ્વરની ઇચ્છા શી છે તે સમજો.
୧୭ଡଣ୍ଡକଆଃ ଲେକା ଆଲ୍ପେ ହବାଅଃଆ, ମେନ୍ଦ ପ୍ରାଭୁଆଃ ଇଛାସାନାଙ୍ଗ୍ ଆଟ୍କାର୍ଉରୁମେପେ ।
18 ૧૮ દ્રાક્ષારસ પીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ;
୧୮ଆପେୟାଃ ଜିୟନ୍ ରିକାଏତାନ୍ ଇଲିଆର୍ଖିରେ ଆଲ୍ପେ ବୁଲଃଆ, ମେନ୍ଦ ଆତ୍ମାତେ ପେରେଜଃପେ ।
19 ૧૯ ગીતોથી, સ્ત્રોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે પ્રભુની વાતો કરીને તમારાં હૃદયમાં પ્રભુનાં ભજનો તથા ગીતો ગાઓ;
୧୯ଦୁରାଙ୍ଗ୍, ଭାଜାନ୍ ଆଡଃ ଆତ୍ମାତେ ଦୁରାଙ୍ଗ୍ତାନ୍ଲଃ ମିହୁଡ଼ ଆଡଃମିହୁଡ଼୍କେ ରାସ୍କାଇପେ । ମନ୍ସୁରୁଦ୍ରେୟାଃ ଦୁରାଙ୍ଗ୍ତେ ପ୍ରାଭୁଆଃ ନୁତୁମ୍ତେ ଦୁରାଙ୍ଗ୍ୟେଁପେ ।
20 ૨૦ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે, ઈશ્વર પિતાની આભારસ્તુતિ સર્વને સારુ નિત્ય કરજો.
୨୦ସବେନ୍ ଇମ୍ତା ସବେନାଃ ନାଗେନ୍ତେ ପ୍ରାଭୁ ୟୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ୍ଆଃ ନୁତୁମ୍ତେ ଆବା ପାର୍ମେଶ୍ୱାର୍କେ ଧାନ୍ୟାବାଦ୍ ଏମାଇପେ ।
21 ૨૧ ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.
୨୧ଆପେ ଖ୍ରୀଷ୍ଟ୍କେ ବରଭାକ୍ତିତାନ୍ଲଃ ମିହୁଡ଼୍ ଆଡଃମିହୁଡ଼୍ତାଃରେ ଜିମାନ୍ପେ ।
22 ૨૨ પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન થાઓ;
୨୨କୁଡ଼ିକ, ଆପେ ପ୍ରାଭୁତାଃରେ ଜିମାନ୍ତାନ୍ ଲେକାଗି ଆପାନ୍ କଡ଼ାକତାଃରେ ଜିମାନ୍ପେ ।
23 ૨૩ કેમ કે પતિ પત્નીનું શિર છે. જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તે શરીરનાં ઉદ્ધારક છે.
୨୩କାଲିସିୟା ଚେତାନ୍ରେ ଖ୍ରୀଷ୍ଟ୍ଆଃ ଆକ୍ତେୟାର୍ ମେନାଃ ଲେକା କୁଡ଼ି ଚେତାନ୍ରେ କଡ଼ାରାଃ ଆକ୍ତେୟାର୍ ମେନାଃ, ଆଡଃ ଖ୍ରୀଷ୍ଟ୍ଗି ଆୟାଃ ହଡ଼୍ମ ଲେକାନ୍ କାଲିସିୟାରେୟାଃ ବାଞ୍ଚାଅନିଃ ତାନିଃ ।
24 ૨૪ જેમ વિશ્વાસી સમુદાય ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓએ સર્વ બાબતમાં પોતાના પતિઓને આધીન રહેવું.
୨୪କାଲିସିୟା ଆଇଃକ୍ଗି ଖ୍ରୀଷ୍ଟ୍ତାଃରେ ଜିମାନ୍ତାନ୍ ଲେକାଗି, କୁଡ଼ିକହ ଆକଗି ଆକଆଃ ଆପାନ୍ କଡ଼ାକତାଃରେ ଜିମାନ୍ ଲାଗାତିଙ୍ଗ୍ୟାଁଃ ।
25 ૨૫ પતિઓ, પોતાની પત્નીઓ પર પ્રેમ કરો, જેમ ખ્રિસ્ત ઈસુએ પોતાના વિશ્વાસી સમુદાય પર પ્રેમ રાખ્યો અને તેને સારું પોતાનું સ્વાર્પણ કર્યુ તેમ;
୨୫କଡ଼ାକ, ଖ୍ରୀଷ୍ଟ୍ କାଲିସିୟାକେ ଦୁଲାଡ଼୍କେଦ୍ତେ, ଏନା ନାଗେନ୍ତେ ଜୀଉ ଏମ୍କେଦାଏ ଏନ୍ ଲେକାଗି ଆପେ ଆପେୟାଃ କୁଡ଼ିକକେ ଦୁଲାଡ଼୍କପେ ।
26 ૨૬ એ સારુ કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, ખ્રિસ્ત વિશ્વાસી સમુદાયને પવિત્ર કરે,
୨୬ଖ୍ରୀଷ୍ଟ୍ କାଲିସିୟାକେ ଆୟାଃ ବାଚାନ୍ ଆଡଃ ଦାଆଃତେ ଫାର୍ଚିକେଦ୍ତେ ନିୟାର୍କେଦା ଆଡଃ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ନାଗେନ୍ତେ ପାବିତାର୍ କାମି ନାଙ୍ଗ୍ ଜିମାକେଦାଏ,
27 ૨૭ અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય; પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવા વિશ્વાસી સમુદાય તરીકે પોતાની આગળ ગૌરવી સ્વરૂપે રજૂ કરે.
୨୭ଆଡଃ କାଲିସିୟାକେ ପାବିତାର୍, ବେଗାର୍ ଚିଟାଃଅ, ବେଗାର୍ ଦାଗିୟଃ ଲେକା ପୁରାଃ ସୁଗାଡ଼ାନ୍ଗି ବାଇକେଦ୍ତେ ଆଇଃକ୍ଗି ତେଲାକେଦା ।
28 ૨૮ એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ કરવો; જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે, તે પોતા પર પ્રેમ કરે છે;
୨୮କଡ଼ାକ ଆପାନ୍ ହଡ଼୍ମ ଲେକାଗି ଆଟ୍କାର୍କେଦ୍ତେ ଆପ୍ନାଃ କୁଡ଼ିକେ ଦୁଲାଡ଼୍ ଲାଗାତିଙ୍ଗ୍ୟାଁଃ । ଜେତାଏ ଆପ୍ନାଃ କୁଡ଼ିକେ ଦୁଲାଡ଼ିନିଃ, ଆପାନ୍କେଗି ଦୁଲାଡ଼ାଃଏ ।
29 ૨૯ કેમ કે કોઈ માણસ પોતાના શરીરનો કદી દ્વેષ કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે. જેમ ખ્રિસ્ત પણ વિશ્વાસી સમુદાયનું પોષણ કરે છે તેમ,
୨୯ଜେତାଏ ଆପ୍ନାଃ ହଡ଼୍ମକେ ଚିଉଲାଅ କାଏ ହିଲାଙ୍ଗ୍ଆଁ । ମେନ୍ଦ ହଡ଼୍ମରେୟାଃ ଲାଗାତିଙ୍ଗ୍ତେୟାଃକ ଜଗାଅ ପୁରାତାନ୍ଲଃ ଏନାକେ ଜାତ୍ନାଅଏୟା, ଜେ'ଲେକାଚି ଖ୍ରୀଷ୍ଟ୍ କାଲିସିୟାକେ ଜାତ୍ନାଅଆ,
30 ૩૦ કેમ કે આપણે તેમના ખ્રિસ્તનાં શરીરનાં અંગો છીએ.
୩୦ଚିୟାଃଚି ଆବୁ ସବେନ୍କ ଆୟାଃ ହଡ଼୍ମରେନ୍ ହିସା ତାନ୍ବୁ ।
31 ૩૧ એ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બન્ને એક દેહ થશે.
୩୧ଧାରାମ୍ପୁଥିରେ କାଜିକାନା, “ନେଆଁଁ ନାଗେନ୍ତେ ହଡ଼ ଏଙ୍ଗା ଆଡଃ ଆପୁକେ ବାଗିକେଦ୍ତେ ଆପ୍ନାଃ କୁଡ଼ିଲଃ ମେସାନାଃଏ ଆଡଃ ଏନ୍ ବାରାନ୍କିନ୍ ମିଆଁଦ୍ ହଡ଼୍ମକିନ୍ ହବାଅଃଆ ।”
32 ૩૨ આ ગહન રહસ્ય છે; પણ હું ખ્રિસ્ત તથા વિશ્વાસી સમુદાય સંબંધી એ કહું છું.
୩୨ନେଆଁଁରେ ଧାରାମ୍ପୁଥିରେୟାଃ ମିଆଁଦ୍ ଉକୁଆକାନ୍ ସାର୍ତି କାଜି ଉନୁଦୁବ୍କାନା: ଏନା ଖ୍ରୀଷ୍ଟ୍ ଆଡଃ କାଲିସିୟା ନାଗେନ୍ତେ ଲାଗାତିଙ୍ଗ୍ୟାଁଃ ମେନ୍ତେଇଙ୍ଗ୍ ଆଟ୍କାର୍ଉରୁମେ ତାନା ।
33 ૩૩ તોપણ તમારામાંના દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ કરે; અને પત્ની પોતાના પતિનું માન જાળવે.
୩୩ମେନ୍ଦ ନେଆଁଁ ଆପେ ନାଗେନ୍ତେୟଗି ଲାଗାତିୟାଁ । ମିମିଆଦ୍ କଡ଼ା ଆପ୍ନାଃ କୁଡ଼ିକେ ଆପ୍ନାଃ ଲେକାଗି ଦୁଲାଡ଼ିକାଏ ଆଡଃ ମିମିଆଦ୍ କୁଡ଼ି ଆପ୍ନାଃ କଡ଼ାକେ ମାଇନ୍ ଲାଗାତିଙ୍ଗ୍ୟାଁଃ ।