< એફેસીઓને પત્ર 3 >

1 એ કારણથી, હું પાઉલ તમો બિનયહૂદીઓને માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન,
ⲁ̅ⲉⲧⲃⲉⲡⲁⲓ̈ ⲁⲛⲟⲕ ⲡⲁⲩⲗⲟⲥ ⲡⲉⲧⲙⲏⲣ ⲛ̅ⲧⲉⲡⲉⲭ̅ⲥ̅ ϩⲁⲣⲱⲧⲛ̅ ⲛ̅ϩⲉⲑⲛⲟⲥ.
2 ઈશ્વરની જે કૃપા તમારે સારુ મને આપવામાં આવી છે, તેના કારભાર વિષે તમે સાંભળ્યું હશે કે.
ⲃ̅ⲉϣϫⲉⲁⲧⲉⲧⲛ̅ⲥⲱⲧⲙ̅ ⲉⲧⲟⲓⲕⲟⲛⲟⲙⲓⲁ ⲛ̅ⲧⲉⲭⲁⲣⲓⲥ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ ⲉⲛⲧⲁⲩⲧⲁⲁⲥ ⲛⲁⲓ̈ ⲉϩⲟⲩⲛ ⲉⲣⲱⲧⲛ̅.
3 પ્રકટીકરણથી તેમણે ઈશ્વરે મને જે મર્મ સમજાવ્યો, તે વિષે મેં અગાઉ સંક્ષિપ્તમાં લખ્યું;
ⲅ̅ϫⲉ ⲕⲁⲧⲁⲟⲩϭⲱⲗⲡ̅ ⲉⲃⲟⲗ ⲁⲩⲧⲁⲙⲟⲓ̈ ⲉⲡⲙⲩⲥⲧⲏⲣⲓⲟⲛ. ⲕⲁⲧⲁⲑⲉ ⲉⲛⲧⲁⲓ̈ⲥϩⲁⲓ̈ ⲛ̅ϣⲟⲣⲡ̅ ϩⲛ̅ⲟⲩⲕⲟⲩⲓ̈
4 તે વાંચીને તમે ખ્રિસ્તનાં મર્મ વિષેની મારી માહિતી જાણી શકશો.
ⲇ̅ⲡⲣⲟⲥⲑⲉ ⲉⲧⲉⲧⲛⲁϣϭⲙ̅ϭⲟⲙ ⲙ̅ⲙⲟⲥ ⲉⲧⲉⲧⲛ̅ⲱϣ ⲉⲛⲟⲓ̈ ⲛ̅ⲧⲁⲙⲛ̅ⲧⲥⲁⲃⲉ ϩⲙ̅ⲡⲙⲩⲥⲧⲏⲣⲓⲟⲛ ⲙ̅ⲡⲉⲭ̅ⲥ̅.
5 જેમ અગાઉની પેઢીના માણસોના દીકરાઓને જાણવામાં આવ્યું ન હતું જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને પવિત્ર આત્મામાં પ્રગટ થયેલા છે.
ⲉ̅ⲡⲁⲓ̈ ⲉⲧⲙ̅ⲡⲟⲩⲟⲩⲟⲛϩϥ̅ ⲉⲃⲟⲗ ϩⲛ̅ϩⲉⲛⲕⲉⲅⲉⲛⲉⲁ ⲛ̅ϣⲏⲣⲉ ⲛ̅ⲛ̅ⲣⲱⲙⲉ. ⲛ̅ⲑⲉ ⲉⲛⲧⲁⲩϭⲟⲗⲡϥ̅ ⲉⲃⲟⲗ ⲧⲉⲛⲟⲩ ⲛ̅ⲛⲉϥⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ ⲉⲧⲟⲩⲁⲁⲃ. ⲙⲛ̅ⲛⲉⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ϩⲙ̅ⲡⲉⲡ̅ⲛ̅ⲁ̅.
6 એટલે કે બિનયહૂદીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા, અમારા સાથી વારસો, તથા શરીરનાં સાથી અવયવો, તથા તેમના આશાવચનના સહભાગીદાર છે;
ⲋ̅ⲉⲧⲣⲉⲛ̅ϩⲉⲑⲛⲟⲥ ϣⲱⲡⲉ ⲛ̅ⲥⲩⲛⲕⲗⲏⲣⲟⲛⲟⲙⲟⲥ ⲙⲛ̅ⲟⲩⲥⲱⲙⲁ ⲛ̅ⲟⲩⲱⲧ. ⲁⲩⲱ ⲛ̅ⲥⲩⲙⲙⲉⲧⲟⲭⲟⲥ ⲙ̅ⲡⲉⲣⲏⲧ ⲙ̅ⲡⲉⲭ̅ⲥ̅ ⲓ̅ⲥ̅ ϩⲓⲧⲙ̅ⲡⲉⲩⲁⲅⲅⲉⲗⲓⲟⲛ.
7 ઈશ્વરના સામર્થ્યના પરાક્રમથી તથા તેમના આપેલા કૃપાદાન પ્રમાણે, હું આ સુવાર્તાનો સેવક થયેલો છું.
ⲍ̅ⲡⲁⲓ̈ ⲉⲛⲧⲁⲓ̈ϣⲱⲡⲉ ⲛⲁϥ ⲛ̅ⲇⲓⲁⲕⲟⲛⲟⲥ. ⲕⲁⲧⲁⲧⲇⲱⲣⲉⲁ ⲛ̅ⲧⲉⲭⲁⲣⲓⲥ ⲉⲛⲧⲁⲩⲧⲁⲁⲥ ⲛⲁⲓ̈. ⲕⲁⲧⲁⲧⲉⲛⲉⲣⲅⲓⲁ ⲛ̅ⲧⲉϥϭⲟⲙ.
8 હું સંતોમાં નાનામાં નાનો હોવા છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે કે, હું બિનયહૂદીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું;
ⲏ̅ⲁⲩϯ ⲛⲁⲓ̈ ⲛ̅ⲧⲉⲉⲓⲭⲁⲣⲓⲥ ⲡⲉⲗⲁⲭⲓⲥⲧⲟⲥ ⲛ̅ⲛⲉⲧⲟⲩⲁⲁⲃ ⲧⲏⲣⲟⲩ. ⲉⲧⲣⲁⲉⲩⲁⲅⲅⲉⲗⲓⲍⲉ ⲛ̅ⲛ̅ϩⲉⲑⲛⲟⲥ ⲛ̅ⲧⲙⲛ̅ⲧⲣⲙ̅ⲙⲁⲟ ⲉⲧⲛⲁϣⲱⲥ ⲙ̅ⲡⲉⲭ̅ⲥ̅.
9 અને ઈશ્વર જેમણે સર્વનું સર્જન કર્યું છે, તેમનાંમાં આરંભથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શો છે તે હું સર્વને જણાવું. (aiōn g165)
ⲑ̅ⲁⲩⲱ ⲉⲧⲁⲙⲉⲟⲩⲟⲛ ⲛⲓⲙ ϫⲉ ⲟⲩ ⲧⲉ ⲧⲟⲓⲕⲟⲛⲟⲙⲓⲁ ⲙ̅ⲡⲙⲩⲥⲧⲏⲣⲓⲟⲛ ⲉⲑⲏⲡ ϫⲓⲛⲉⲛⲉϩ ϩⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ ⲡⲉⲛⲧⲁϥⲥⲛⲧ̅ⲛ̅ⲕⲁ ⲛⲓⲙ. (aiōn g165)
10 ૧૦ એ સારુ કે જે સનાતન કાળનો ઇરાદો તેણે આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં રાખ્યો,
ⲓ̅ϫⲉ ⲉⲩⲉⲟⲩⲱⲛϩ̅ ⲧⲉⲛⲟⲩ ⲉⲃⲟⲗ ⲛ̅ⲛⲁⲣⲭⲏ. ⲙⲛ̅ⲛ̅ⲉⲝⲟⲩⲥⲓⲁ ϩⲛ̅ⲙ̅ⲡⲏⲩⲉ. ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ̅ⲧⲉⲕⲕⲗⲏⲥⲓⲁ ⲧⲥⲟⲫⲓⲁ ⲛ̅ⲁⲧⲉⲥⲙⲟⲧ ⲛ̅ⲧⲉⲡⲛⲟⲩⲧⲉ.
11 ૧૧ તે સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન વિશ્વાસી સમુદાયદ્વારા જણાય. (aiōn g165)
ⲓ̅ⲁ̅ⲕⲁⲧⲁⲡⲧⲱϣ ⲛ̅ⲛⲁⲓⲱⲛ. ⲧⲁⲓ̈ ⲉⲛⲧⲁϥⲧⲁⲁⲥ ϩⲙ̅ⲡⲉⲭ̅ⲥ̅ ⲓ̅ⲥ̅ ⲡⲉⲛϫⲟⲉⲓⲥ (aiōn g165)
12 ૧૨ તેઓ ખ્રિસ્ત ઈસુ માં તેમના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ છે.
ⲓ̅ⲃ̅ⲡⲁⲓ̈ ⲉⲧⲉⲩⲛ̅ⲧⲁⲛⲧⲡⲁⲣϩⲏⲥⲓⲁ ⲛ̅ϩⲏⲧϥ̅ ⲙⲛ̅ⲡϩⲱⲛ ⲉϩⲟⲩⲛ ϩⲙ̅ⲡⲛⲁϩⲧⲉ ϩⲓⲧⲛ̅ⲧⲉϥⲡⲓⲥⲧⲓⲥ·
13 ૧૩ એ માટે હું માંગુ છું કે, તમારે માટે મને જે વિપત્તિ પડે છે તેથી તમે નાહિંમત થશો નહિ કેમ કે તે વિપત્તિ તો તમારો મહિમા છે.
ⲓ̅ⲅ̅ⲉⲧⲃⲉⲡⲁⲓ̈ ϯⲁⲓⲧⲉⲓ ⲉⲧⲙ̅ⲉⲅⲕⲁϭⲉⲓ ϩⲛ̅ⲛⲁⲑⲗⲓⲯⲓⲥ ϩⲁⲣⲱⲧⲛ̅ ⲉⲧⲉⲡⲁⲓ̈ ⲡⲉ ⲡⲉⲧⲛ̅ⲉⲟⲟⲩ·
14 ૧૪ એ કારણથી પિતા,
ⲓ̅ⲇ̅ⲉⲧⲃⲉⲡⲁⲓ̈ ϯⲕⲱⲗϫ̅ ⲛ̅ⲛⲁⲡⲁⲧ ⲙ̅ⲡⲉⲓⲱⲧ
15 ૧૫ જેમનાં નામ પરથી સ્વર્ગનાં તથા પૃથ્વી પરનાં સર્વ કુટુંબને નામ આપવામાં આવે છે,
ⲓ̅ⲉ̅ⲡⲁⲓ̈ ⲉϣⲁⲩⲧⲁⲩⲉⲙⲛ̅ⲧⲉⲓⲱⲧ ⲛⲓⲙ ⲉⲃⲟⲗ ⲙ̅ⲙⲟϥ ϩⲛ̅ⲙ̅ⲡⲏⲩⲉ. ⲁⲩⲱ ϩⲓϫⲙ̅ⲡⲕⲁϩ.
16 ૧૬ તે પિતા ની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું, કે તે ઈશ્વર પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે તેમના પવિત્ર આત્મા દ્વારા તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે.
ⲓ̅ⲋ̅ϫⲉⲕⲁⲥ ⲉϥⲉϯ ⲛⲏⲧⲛ̅ ⲕⲁⲧⲁⲧⲙⲛ̅ⲧⲣⲙ̅ⲙⲁⲟ ⲙ̅ⲡⲉϥⲉⲟⲟⲩ. ⲉⲡⲧⲁϫⲣⲉⲧⲏⲩⲧⲛ̅ ϩⲛ̅ⲟⲩϭⲟⲙ ϩⲓⲧⲙ̅ⲡⲉϥⲡ̅ⲛ̅ⲁ̅.
17 ૧૭ અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત વસે; જેથી તમારાં મૂળ પ્રેમમાં રોપીને અને તેનો પાયો દૃઢ કરીને,
ⲓ̅ⲍ̅ⲉⲧⲣⲉⲡⲉⲭ̅ⲥ̅ ⲟⲩⲱϩ ϩⲙ̅ⲡⲣⲱⲙⲉ ⲉⲧϩⲓϩⲟⲩⲛ ϩⲓⲧⲛ̅ⲧⲡⲓⲥⲧⲓⲥ ϩⲛ̅ⲛⲉⲧⲛ̅ϩⲏⲧ.
18 ૧૮ સર્વ સંતોની સાથે ખ્રિસ્તનાં પ્રેમની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે તમે સમજી શકો,
ⲓ̅ⲏ̅ⲉⲧⲉⲧⲛ̅ϫⲉⲛⲟⲩⲛⲉ ⲉⲃⲟⲗ ϩⲓⲥⲛ̅ⲧⲉ ϩⲛ̅ⲟⲩⲁⲅⲁⲡⲏ. ϫⲉⲕⲁⲥ ⲉⲧⲉⲧⲛⲁϣϭⲙ̅ϭⲟⲙ ⲉⲉⲓⲙⲉ ⲙⲛ̅ⲛⲉⲧⲟⲩⲁⲁⲃ ⲧⲏⲣⲟⲩ. ϫⲉ ⲟⲩ ⲡⲉ ⲡⲟⲩⲱϣⲥ̅ ⲙⲛ̅ⲡⲉϣⲓⲁⲓ̈. ⲙⲛ̅ⲡϫⲓⲥⲉ ⲙⲛ̅ⲡϣⲓⲕⲉ.
19 ૧૯ ખ્રિસ્તનો પ્રેમ જે માણસની સમજશક્તિની મર્યાદાની બહાર છે તે પણ તમે સમજી શકો; કે તમે ઈશ્વરની પરિપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.
ⲓ̅ⲑ̅ⲉⲥⲟⲩⲛ̅ⲡⲉϩⲟⲩⲟ ⲛ̅ⲧⲁⲅⲁⲡⲏ ⲙ̅ⲡⲥⲟⲟⲩⲛ ⲙ̅ⲡⲉⲭ̅ⲥ̅. ϫⲉⲕⲁⲥ ⲉϥⲉϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲛ̅ϭⲓⲡϫⲱⲕ ⲧⲏⲣϥ̅ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ.
20 ૨૦ હવે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં, જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે, આપણે સારુ પુષ્કળ કરી શકે છે,
ⲕ̅ⲡⲉⲧⲉⲩⲛ̅ϭⲟⲙ ⲇⲉ ⲙ̅ⲙⲟϥ ⲉⲉⲓⲣⲉ ⲛ̅ϩⲟⲩⲉϩⲱⲃ ⲛⲓⲙ. ⲉϩⲟⲩⲉⲛⲉⲧⲛ̅ⲁⲓⲧⲓ ⲙ̅ⲙⲟⲟⲩ ⲏ̅ ⲛⲉⲧⲛ̅ⲛⲟⲓ̈ ⲙ̅ⲙⲟⲟⲩ. ⲕⲁⲧⲁⲧϭⲟⲙ ⲉⲧⲉⲛⲉⲣⲅⲉⲓ ⲛ̅ϩⲏⲧⲛ̅.
21 ૨૧ તેમને ઈશ્વરને ખ્રિસ્ત ઈસુમાં તથા વિશ્વાસી સમુદાયમાં સર્વકાળ પેઢી દરપેઢી મહિમા હો. આમીન. (aiōn g165)
ⲕ̅ⲁ̅ⲡⲉⲟⲟⲩ ⲛⲁϥ ϩⲛ̅ⲧⲉⲕⲕⲗⲏⲥⲓⲁ ϩⲙ̅ⲡⲉⲭ̅ⲥ̅ ⲓ̅ⲥ̅ ⲉϫⲱⲙ ⲛⲓⲙ ϣⲁⲉⲛⲉϩ ⲛⲉⲛⲉϩ ϩⲁⲙⲏⲛ· (aiōn g165)

< એફેસીઓને પત્ર 3 >