< એફેસીઓને પત્ર 1 >
1 ૧ એફેસસમાં જે સંતો તથા ખ્રિસ્ત ઈસુમાં જેઓ વિશ્વાસુ છે તેઓને, ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થયેલો પાઉલ લખે છે:
୧ପା଼ୱୁଲ, ମାହାପୂରୁତି ଅଣ୍ପୁ ତଲେ କ୍ରୀସ୍ତ ଜୀସୁତି ପାଣ୍ତ୍ୱି ଆ଼଼ହାମାନାତେଏଁ, ଏପିସିୟତା ମାନି ମାହାପୂରୁ ଲ଼କୁ ଇଞ୍ଜାଁ କ୍ରୀସ୍ତ ଜୀସୁ ତା଼ଣା ନାମୁତା ମାନି ଲ଼କୁତାକି ଈ ଆ଼କୁ ରା଼ଚିମାଇଁ ।
2 ૨ ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત હો.
୨ମା଼ ଆ଼ବା ମାହାପୂରୁ ଇଞ୍ଜାଁ ପ୍ରବୁ ଜୀସୁ କ୍ରୀସ୍ତ ତା଼ଣାଟି କାର୍ମାମେହ୍ନାୟି ଅ଼ଡ଼େ ହିତ୍ଡ଼ି ଜୀୱୁ ମିଙ୍ଗେତାକି ଆୟାପେ ।
3 ૩ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પિતા અને ઈશ્વરની સ્તુતિ હો; તેમણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદોથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે;
୩ମା଼ ପ୍ରବୁ ଜୀସୁ କ୍ରୀସ୍ତତି ମାହାପୂରୁ ଅ଼ଡ଼େ ଆ଼ବାଇଁ ଜହରା ଆ଼ପେ । ଏ଼ୱାସି କ୍ରୀସ୍ତ ତା଼ଣା ମାଙ୍ଗେ ବାରେ ଜୀୱୁତି ବ଼ର ତଲେ ଲାକପୂରୁ ବ଼ର ହୀହାମାଞ୍ଜାନେସି ।
4 ૪ એ પ્રમાણે ઈશ્વરે સૃષ્ટિના સર્જન અગાઉ આપણને તેમનાંમાં ઈસુ ખ્રિસ્તમાં પસંદ કર્યા છે, એ સારુ કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ.
୪ମା଼ର ଏ଼ନିକିଁ ମାହାପୂରୁ ନ଼କିତା ସୁଦୁ ଅ଼ଡ଼େ ଦ଼ହ ହିଲାଆଗାଟାତାୟି ଆ଼ନାୟି ଏ଼ଦାଆଁତାକି ଏ଼ୱାସି ଦାର୍ତି ଗା଼ଡ଼ି ଆ଼ଆ ନ଼କେଏ ତାନି ତା଼ଣା ମାଙ୍ଗେ ଆ଼ଚାମାଞ୍ଜାତେସି ।
5 ૫ તેમણે ઈશ્વરપિતાએ પોતાની ઇચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે, પોતાને સારુ, આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમના ઈશ્વરના પુત્રો તરીકે ગણાવાને અગાઉથી નિર્માણ કર્યા
୫ଅ଼ଡ଼େ ଏ଼ୱାସି ମାଙ୍ଗେ କ୍ରୀସ୍ତ ଜୀସୁ ତା଼ଣାଟି ତାଙ୍ଗେତାକି ମୀର୍କା ମା଼ସ୍କା କିୟାଲି ତା଼ନୁଏ ତଲିଏ ତୀରି କିତେସି; ଈଦି ଏ଼ୱାଣି ରା଼ହାଁ ଅ଼ଡ଼େ ଅଣ୍ପୁ ।
6 ૬ કે, તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય; એ કૃપા તેમણે પોતાના વહાલા પુત્ર ઈસુ દ્વારા આપણને મફત આપી છે.
୬ମାହାପୂରୁତି କାର୍ମାମେହ୍ନାଣି ତାକି ଇଞ୍ଜାଁ ତାନି ମୀର୍ଏଣାଇଁ ଉଜେଏ ବେଟାଆ଼ନି ଦା଼ନା ଲେହେଁ ବେଟାଆ଼ହାମାନାକି, ମା଼ର ମାହାପୂରୁଇଁ ଜହରା କିହିମାନାୟି ।
7 ૭ ઈસુ ખ્રિસ્તનાં રક્તદ્વારા, તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે.
୭କ୍ରୀସ୍ତ ହା଼ତି ତା଼ଣାଟି ମା଼ର ଗେଲ୍ପି ଆ଼ହାମାନାୟି, ଇଚିହିଁ ମା଼ ବାରେ ପା଼ପୁ ମେଣ୍ଙ୍ଗାମାନେ, ମାହାପୂରୁତି କାର୍ମା ଏଚେକା କାଜାୟି ।
8 ૮ સર્વ જ્ઞાનમાં તથા વિવેકમાં તેમણે આપણા પર એ કૃપાની બહુ વૃદ્ધિ કરી છે.
୮ଏ଼ୱାସି ଏ଼ କାର୍ମାମେହ୍ନାଣି ବାରେ ବୁଦି ଅ଼ଡ଼େ ଅଣ୍ପୁ ମାଙ୍ଗେ ହା଼ରେକା ହୀହାମାଞ୍ଜାନେସି ।
9 ૯ તેમણે ઈસુ ખ્રિસ્તમાં પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્નતા પ્રમાણે, પોતાની ઇચ્છાનો મર્મ આપણને જણાવ્યો,
୯ନ଼କେଏ ଅଣ୍ପାମାନି ତାନି କାର୍ମାତଲେ ଏ଼ୱାସି ମାଙ୍ଗେ ତାନି ଅଣ୍ପୁ ତଲେ ଡ଼ୁଗାମାନି ଅଣ୍ପୁତି ତ଼ସାମାଞ୍ଜାନେସି ।
10 ૧૦ કે, સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં, સ્વર્ગમાંના તથા પૃથ્વી પરનાં સર્વનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે, હા ખ્રિસ્તમાં.
୧୦ଏ଼ନିକିଁ କା଼ଲାତି ତାନି ଅଣ୍ପୁ ତଲେ ଲାକପୂରୁ କି ଦାର୍ତିତା ମାନାଣି ବାରେ ଏ଼ୱାସି ତାଙ୍ଗେତାକି କ୍ରୀସ୍ତ ତା଼ଣା ରଣ୍ତେଏ କିନେସି ।
11 ૧૧ જેમનાંમાં આપણે તેમના વારસો નિમાયા અને જે પોતાની ઇચ્છા પ્રમાણે સર્વ કરે છે, તેમના સંકલ્પ પ્રમાણે, આપણે અગાઉથી નિર્મિત થયા હતા;
୧୧ମା଼ର ଜିକେଏ ଏ଼ୱାଣି ତା଼ଣା ଅଦିକାରା ଲେହେଁ ଆ଼ହାମାନାୟି, ଇଚିହିଁ ଏମିନି ମାହାପୂରୁ ତାନି ମ଼ନତି ଅଣ୍ପୁ ତଲେ ବାରେ କାତା ତୀରି କିନେସି, ଇଞ୍ଜାଁ ଏ଼ୱାସି ତଲିଟିଏ ମ଼ନତା ତୀରି କିହାମାଚିଲେହେଁ ମା଼ର ନ଼କେଏ ଆ଼ଚ୍ୱି ଆ଼ତାୟି
12 ૧૨ જેથી ખ્રિસ્ત પર પહેલાંથી આશા રાખનારા અમે તેમના મહિમાની સ્તુતિને સારુ થઈએ.
୧୨ମା଼ର ଏ଼ନିକିଁ କ୍ରୀସ୍ତ ତା଼ଣା ନ଼କେଏ ବା଼ର୍ସୁ କିହା ମାଚାୟି, ମା଼ର ବାରେତାୟି ମାହାପୂରୁ ଗାୱୁରମିତି ଜହରା କିନାତାୟି ଆ଼ନ ।
13 ૧૩ તમે પણ, સત્યનું વચન એટલે તમારા ઉદ્ધારની સુવાર્તા સાંભળીને, અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને, તેમનાંમાં આશાવચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા;
୧୩ଏ଼ୱାଣି ତା଼ଣାଟି ମୀରୁ ଜିକେଏ ସାତା ବ଼ଲୁ ଇଚିହିଁ ମିଙ୍ଗେ ଗେଲ୍ପାନି ନେହିଁ କାବ୍ରୁ ୱେଞ୍ଜାନା ନାମାହାଁ ଆ଼ଞ୍ଜାମାନି ସୁଦୁଜୀୱୁ ତଲେ ବୁଟୁ ମୁଦ୍ରା ଆ଼ହାମାଞ୍ଜେରି;
14 ૧૪ ઈશ્વરના આત્મા પોતાના દ્રવ્યરૂપી લોકના ઉદ્ધારના સંબંધમાં પ્રભુના મહિમાને અર્થે આપણા વારસાની ખાતરી છે.
୧୪ମାହାପୂରୁ ତାନି ଲ଼କୁତାକି ଏ଼ନାଆଁ ହୀହାଲି ଆ଼ଞ୍ଜାମାନେସି ଏ଼ ବାରେ ମା଼ର ବେଟାଆ଼ନାୟି ସୁଦୁଜୀୱୁ ତାନି ବା଼ୟିଦା ଲେହେଁ । ମାହାପୂରୁ ତାନି ଲ଼କୁତାକି ଗେଲ୍ପି ଆ଼ନାଣି ହୀନେସି ଈ ବାରେତାକି ମାହାପୂରୁତି ଗାୱୁରମି କିନ ।
15 ૧૫ એ માટે હું પણ, પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા તમામ સંતો પ્રત્યે તમારા પ્રેમ વિષે સાંભળીને,
୧୫ଈଦାଆଁତାକି, ପ୍ରବୁ ଜୀସୁ ତା଼ଣା ମୀ ନାମୁ ଇଞ୍ଜାଁ ବାରେ ମାହାପୂରୁ ଲ଼କୁତାକି ଜୀୱୁନ଼ନାୟି ମାନେ,
16 ૧૬ તમારે સારુ આભાર માનવાનું ચૂકતો નથી; મારી પ્રાર્થનાઓમાં તમને યાદ કરીને માગુ છું કે.
୧୬ଏ଼ କାତା ୱେଞ୍ଜାନା ମିଙ୍ଗେତାକି ନା଼ ପ୍ରା଼ତାନାତା ମାହାପୂରୁଇଁ ଜହରା କିହିମାଇଁ ।
17 ૧૭ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાના વિષેના ડહાપણને સારુ બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે;
୧୭ମା଼ ପ୍ରବୁ ଜୀସୁ କ୍ରୀସ୍ତତି ମାହାପୂରୁ, ଗାୱୁରମିଗାଟି ଆ଼ବା, ଏ଼ୱାସି ମିଙ୍ଗେ ସୁଦୁଜୀୱୁତି ହିୟାନେସି ଏ଼ ଜୀୱୁ ମିଙ୍ଗେ ବୁଦି ହିୟାନେ, ଅ଼ଡ଼େ ମାହାପୂରୁଇଁ ମୀ ତା଼ଣା ତ଼ଞ୍ଜି କିୟାନେ, ଆତିହିଁ ମୀରୁ ଏ଼ୱାଣାଇଁ ପୁଞ୍ଜେରି ।
18 ૧૮ અને તમારાં અંતર્નયનો પ્રકાશિત થઈ ગયા હોવાથી તેમના આમંત્રણની આશા અને સંતોમાં તેમના વારસાના મહિમાની સંપત્તિ શી છે.
୧୮ଏମ୍ବାଟିଏ ମୀ ହିୟାଁତି କାଣ୍କା ଦେପି ଆ଼ତିସାରେ, ତା଼ନୁ ହା଼ଟାମାଞ୍ଜାନି ବା଼ର୍ସୁ ଏ଼ନାୟି, ମାହାପୂରୁ ଲ଼କୁତା଼ଣା ତାନି ଅଦିକାରାତି ଗାୱୁରମିଗାଟି ଦ଼ନ ଏ଼ନାୟି,
19 ૧૯ અને તેમની મહાન શક્તિના પરાક્રમ પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેમની શક્તિ શી છે, તે તમે સમજો.
୧୯ତାନି ଲ଼କୁତାକି ତାନି ଆ଼ଞ୍ଜାମାନାୟି ହା଼ରେକା କାଜା ବ଼ର ଅ଼ଡ଼େ ନାମିମାନାତାୟି ମା଼ର, ତାନି ବା଼ଡ଼୍ୟୁତି କାମା କିନାତାୟି, ଇଞ୍ଜାଁ ମାଙ୍ଗେତାକି ତାନି ବା଼ଡ଼୍ୟୁ ଏଚେକା କାଜାୟି ଈ ବାରେ ପୁଞ୍ଜାଲି ଆ଼ଡିଦେରି;
20 ૨૦ ઈશ્વરે તે પરાક્રમ ખ્રિસ્તમાં બતાવીને ઈસુને મૂએલાંમાંથી સજીવન કર્યા,
୨୦ଏ଼ ବା଼ଡ଼୍ୟୁ କ୍ରୀସ୍ତ ତା଼ଣା ତ଼ସାନା ଏ଼ୱାଣାଇଁ ହା଼ତାରି ତା଼ଣାଟି ନିକ୍ହାନା ଲାକପୂରୁ ତାନି ଟିଃନି ଟଟତା କୁଗି କିହାମାନେସି ।
21 ૨૧ અને સર્વ રાજ્યસત્તા, અધિકાર, પરાક્રમ, આધિપત્ય તથા પ્રત્યેક નામ જે કેવળ આ કાળમાંનું નહિ, પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડયા. (aiōn )
୨୧କ୍ରୀସ୍ତ ଲାକପୂରୁ ବାରେ ସା଼ଲୱି କିନାସି, କାଜାପା଼ଣା, ବା଼ଡ଼୍ୟୁ, ମୁସ୍ତାଦାରିୟାଁ ଲାକ ସା଼ଲୱି କିନାସି, ଈ ଜୁଗୁତା ଅ଼ଡ଼େ ଏ଼ ଜୁଗୁତା ଏଚେକା ଦ଼ର୍କା ୱେ଼ଙ୍ଗା ମାନୁ, ଏ଼ ବାରେତି ମୁହେଁ ଏ଼ୱାଣି ପା଼ଣା କାଜାୟି । (aiōn )
22 ૨૨ અને સઘળાંને તેમણે તેમના પગ નીચે રાખ્યાં, અને તેમને સર્વ પર વિશ્વાસી સમુદાયના શિરપતિ તરીકે નિર્માણ કર્યા;
୨୨ମାହାପୂରୁ ବାରେ କ୍ରୀସ୍ତତି କଡାୟାଁ ଡ଼଼ଇ ଇଟିତେସି, ଇଞ୍ଜାଁ ଏ଼ୱାଣାଇଁ ବାରେତି କିହାଁ କାଜାସି କିହାନା କ୍ରୀସ୍ତାନା କୁଲମିକା ହେର୍ପା ମାନେସି ।
23 ૨૩ વિશ્વાસી સમુદાય તો ખ્રિસ્તનું શરીર છે, ખ્રિસ્ત તેમાં સંપૂર્ણ રીતે વસેલા છે; તે સર્વમાં સર્વ છે.
୨୩ଏ଼ କୁଲମିକା କ୍ରୀସ୍ତତି ଆଙ୍ଗା ଲେହେଁ, ଇଚିହିଁ ଆମ୍ବାଆସି ବାରେ କାମାତି ବାରେ ତା଼ଣା ପୂରା କିନେସି ।