< પુનર્નિયમ 5 >
1 ૧ મૂસાએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેઓને કહ્યું, “હે ઇઝરાયલ, જે કાનૂનો તથા નિયમો હું તમને આજે કહી સંભળાવું છું તે સાંભળો, કે તમે તે શીખો અને તેને પાળો.
I svolal Mojžíš všecken lid Izraelský, a řekl jim: Slyš, Izraeli, ustanovení a soudy, kteréž já dnes mluvím v uši vaše; naučte se jim, a v skutku jich ostříhejte.
2 ૨ યહોવાહ આપણા ઈશ્વરે હોરેબમાં આપણી સાથે કરાર કર્યો હતો.
Hospodin Bůh náš učinil s námi smlouvu na Orébě.
3 ૩ યહોવાહે આપણા પિતૃઓ સાથે આ કરાર કર્યો નહિ પણ આપણી સાથે, એટલે કે આપણે બધા આજે અહીં હયાત છીએ તેઓની સાથે કર્યો.
Ne s otci našimi učinil Hospodin tu smlouvu, ale s námi, kteříž zde jsme nyní my všickni živí.
4 ૪ યહોવાહ પર્વત પર તમારી સાથે અગ્નિજ્વાળામાંથી પ્રત્યક્ષ બોલ્યા હતા,
Tváří v tvář mluvil Hospodin s vámi na té hoře z prostředku ohně,
5 ૫ તે સમયે યહોવાહનું વચન તમને સંભળાવવા હું તમારી અને યહોવાહની મધ્યે ઊભો રહ્યો હતો, કેમ કે, તમને અગ્નિથી ભય લાગતો હતો અને તમે પર્વત પર ગયા ન હતા. યહોવાહે કહ્યું.
(Já jsem pak stál mezi Hospodinem a mezi vámi toho času, abych oznámil vám řeč Hospodinovu; nebo jste se báli ohně, a nevstoupili jste na horu), řka:
6 ૬ ‘ગુલામીના ઘરમાંથી એટલે મિસર દેશમાંથી જ્યાં તમે ગુલામ તરીકે રહેતા હતા ત્યાંથી તમને બહાર કાઢી લાવનાર હું ઈશ્વર તારો યહોવાહ છું.
Já jsem Hospodin Bůh tvůj, kterýž jsem tě vyvedl z země Egyptské z domu služby.
7 ૭ મારી સમક્ષ તારે કોઈ પણ અન્ય દેવો હોવા જોઈએ નહિ.
Nebudeš míti bohů jiných přede mnou.
8 ૮ તું પોતાના માટે કોતરેલી મૂર્તિની પ્રતિમા ન બનાવ, ઉપર આકાશમાંની કે નીચે પૃથ્વીમાંની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની પ્રતિમા ન બનાવ.
Neučiníš sobě rytiny, ani jakého podobenství těch věcí, kteréž jsou na nebi svrchu, ani těch, kteréž na zemi dole, ani těch, kteréž jsou u vodách pod zemí.
9 ૯ તું તેઓની આગળ નમીશ નહિ કે તેઓની પૂજા કરીશ નહિ. કેમ કે, હું યહોવાહ, તમારો ઈશ્વર, ઈર્ષ્યાળુ ઈશ્વર છું. જેઓ મારો તિરસ્કાર કરે છે, તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી પિતૃઓના અન્યાયની શિક્ષા સંતાનો પર લાવનાર,
Nebudeš se jim klaněti, ani jich ctíti. Nebo já jsem Hospodin Bůh tvůj, Bůh silný, horlivý, navštěvující nepravost otců na synech do třetího i čtvrtého pokolení těch, kteříž nenávidí mne,
10 ૧૦ અને જે લોકો મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે, તેઓની હજારો પેઢી સુધી મારા કરાર અનુસાર તેઓના પર દયા દર્શાવનાર છું.
A činící milosrdenství nad tisíci těch, kteříž mne milují, a ostříhají přikázaní mých.
11 ૧૧ તું યહોવાહ તારા ઈશ્વરનું નામ વ્યર્થ ન લે, કેમ કે, જે કોઈ યહોવાહનું નામ વ્યર્થ લે છે તેને તેઓ નિર્દોષ ગણશે નહિ.
Nevezmeš jména Hospodina Boha svého nadarmo, neboť nenechá bez pomsty Hospodin toho, kdož by bral jméno jeho nadarmo.
12 ૧૨ યહોવાહ તારા ઈશ્વરે આજ્ઞા આપી તે મુજબ વિશ્રામવારના દિવસને પવિત્ર પાળવાને તું ધ્યાન રાખ.
Ostříhej dne sobotního, abys jej světil, jakož přikázal tobě Hospodin Bůh tvůj.
13 ૧૩ છ દિવસ તું પરિશ્રમ કર અને તારું બધું કામ કર;
Šest dní pracovati budeš, a dělati všeliké dílo své;
14 ૧૪ પણ સાતમો દિવસ યહોવાહ તારા ઈશ્વરનો વિશ્રામવાર છે. તેમાં તારે કોઈ પણ કામ કરવું નહિ, તું, તારો દીકરો કે તારી દીકરી, તારા દાસ કે તારી દાસી, તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ અન્ય જાનવર, તારા દરવાજામાં વસતા કોઈ પણ પરદેશી આ દિવસે કશું કામ ન કરે. જેથી તારા દાસ કે દાસીઓને પણ તારી જેમ આરામ મળે.
Ale dne sedmého odpočinutí jest Hospodina Boha tvého. Nebudeš dělati žádného díla, ty i syn tvůj i dcera tvá, i služebník tvůj i děvka tvá, vůl i osel tvůj i všeliké hovado tvé, i příchozí tvůj, kterýž jest v branách tvých, aby odpočinul služebník tvůj a děvka tvá jako i ty.
15 ૧૫ યાદ રાખ કે મિસર દેશમાં તું દાસ હતો, ઈશ્વર તારા યહોવાહ તેમના પરાક્રમી હાથ વડે તથા અદ્દભુત શક્તિ વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા. તે માટે ઈશ્વર તારા યહોવાહે તને વિશ્રામવાર પાળવાની આજ્ઞા આપી છે તે તારે પાળવી.
A pamatuj, že jsi byl služebníkem v zemi Egyptské, a vyvedl tě Hospodin Bůh tvůj odtud v ruce silné, a v rameni vztaženém. Protož přikázal tobě Hospodin Bůh tvůj, abys světil den sváteční.
16 ૧૬ ઈશ્વર તારા યહોવાહે તને જેમ આજ્ઞા આપી છે, તેમ તારા માતા અને પિતાનો આદર કર, કે જેથી ઈશ્વર તારા યહોવાહે તને જે દેશ આપ્યો છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય અને તારું ભલું થાય.
Cti otce svého i matku svou, jakož přikázal tobě Hospodin Bůh tvůj, aby se prodleli dnové tvoji, a aby tobě dobře bylo na zemi, kterouž Hospodin Bůh tvůj dá tobě.
20 ૨૦ તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર.
Nepromluvíš proti bližnímu svému křivého svědectví.
21 ૨૧ ‘તું તારા પડોશીની પત્ની પર લોભ ન રાખ, તેમ જ તેના ઘર કે ખેતર, દાસ કે દાસી, પશુ, ગધેડું કે અન્ય જાનવર તારા પડોશીનું જે કંઈ હોય તે પર લોભ ન રાખ.’”
Nepožádáš manželky bližního svého, aniž požádáš domu bližního svého, pole jeho, neb služebníka jeho, aneb děvky jeho, vola jeho neb osla jeho, aneb čehokoli z těch věcí, kteréž jsou bližního tvého.
22 ૨૨ આ વચનો યહોવાહ પર્વત ઉપર અગ્નિજ્વાળા, વાદળ તથા ઘોર અંધકારની મધ્યેથી મોટા સાદે તમારી આખી સભા આગળ બોલ્યા; તેમાં તેમણે કંઈ પણ વધારો કર્યો નહિ. અને ઈશ્વરે મને તે આજ્ઞાઓ બે શિલાપાટીઓ ઉપર લખીને આપી.
Ta slova mluvil Hospodin ke všemu shromáždění vašemu na hoře z prostředku ohně, oblaku a mrákoty, hlasem velikým, a nepřidal nic více, a napsal je na dvou dskách kamenných, kteréž mně dal.
23 ૨૩ પર્વત જયારે અગ્નિથી ભડભડ બળતો હતો, ત્યારે અંધકારમાંથી નીકળતી વાણી તમે સાંભળી. પછી એમ થયું કે, તમારાં કુળોના સર્વ આગેવાનો અને વડીલો મારી પાસે આવ્યા.
Vy pak když jste uslyšeli hlas z prostředku tmy, (nebo hora ohněm hořela), přistoupili jste ke mně všickni vůdcové pokolení vašich a starší vaši,
24 ૨૪ તમે કહ્યું કે, જો ઈશ્વર આપણા યહોવાહે આપણને પોતાનું ગૌરવ તથા માહાત્મ્ય બતાવ્યું છે. અને અગ્નિ મધ્યેથી તેમની વાણી આપણે સાંભળી છે; આજે આપણે જોયું છે કે ઈશ્વર મનુષ્ય સાથે બોલે છે તેમ છતાં મનુષ્ય જીવતો રહે છે.
A řekli jste: Ej, ukázal nám Hospodin Bůh náš slávu svou a velikost svou, a slyšeli jsme hlas jeho z prostředku ohně; dnešního dne viděli jsme, že Bůh mluvil s člověkem, a on živ zůstal.
25 ૨૫ તો હવે અમે શા માટે માર્યા જઈએ? કેમ કે આ મહાભયંકર અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે; જો અમે વધારે વાર અમારા ઈશ્વર યહોવાહની વાણી સાંભળીશું તો અમે માર્યા જઈશું.
Protož nyní proč máme zemříti? Nebo sežral by nás oheň veliký tento; jestli více slyšeti budeme hlas Hospodina Boha našeho, zemřeme.
26 ૨૬ પૃથ્વી પર એવો કયો માણસ છે કે જેણે જીવતા ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી આપણી જેમ બોલતી સાંભળી હોય અને જીવતો રહ્યો હોય?
Nebo co jest všeliké tělo, aby slyše hlas Boha živého mluvícího z prostředku ohně, jako my, mělo živo býti?
27 ૨૭ તું પાસે જઈને ઈશ્વર આપણા યહોવાહ જે કહે તે સાંભળ; અને ઈશ્વર આપણા યહોવાહ જે તને કહે તે અમને જણાવજે; અને અમે તે સાંભળીને તેનો અમલ કરીશું.’”
Přistup ty a slyš všecky věci, kteréž mluviti bude Hospodin Bůh náš; potom ty mluviti budeš nám, což by koli řekl tobě Hospodin Bůh náš, a my slyšeti i činiti budeme.
28 ૨૮ જયારે તમે મારી સાથે વાત કરતા હતા ત્યારે યહોવાહે તમારો અવાજ સાંભળ્યો; અને યહોવાહે મને કહ્યું કે, ‘આ લોકોએ તને જે કહ્યું છે તે મેં સાંભળ્યું છે. જે સર્વ તેઓ બોલ્યા છે તે તેઓનું કહેવું ઠીક છે.
Uslyšev pak Hospodin hlas řečí vašich, když jste mluvili ke mně, řekl mi Hospodin: Slyšel jsem hlas řeči lidu tohoto, kterouž mluvili tobě. Cožkoli mluvili, dobřeť jsou mluvili.
29 ૨૯ જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે અને મારી સર્વ આજ્ઞાઓ સદા પાળે તો કેવું સારું! તેથી તે લોકો અને તેઓનાં સંતાનો સદા સુખી રહે.
Ó kdyby bylo jejich srdce takové, aby se báli mne a ostříhali přikázaní mých po všeliký čas, aby jim dobře bylo i synům jejich na věky!
30 ૩૦ જા, તેઓને કહે કે, “તમે તમારા તંબુઓમાં પાછા જાઓ.”
Jdi, rci jim: Navraťte se k stanům vašim.
31 ૩૧ પણ તું અહીં મારી પાસે ઊભો રહે, એટલે હું તને મારી સર્વ આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો કહીશ; અને પછી તું તે લોકોને શીખવજે, એ સારુ કે જે દેશ હું તેઓને વતન કરી લેવા સારુ આપવાનો છું તેમાં તેઓ તે પાળે.
Ty pak stůj tuto při mně, a oznámím tobě všecka přikázaní, ustanovení i soudy, kterýmž je učiti budeš, aby je činili v zemi, kterouž já dávám jim, aby jí dědičně vládli.
32 ૩૨ માટે ઈશ્વર તમારા યહોવાહે તમને જે આજ્ઞાઓ આપી છે તેનું કાળજી રાખીને તેનું પાલન કરવું અને તમારે તેમાંથી ડાબે કે જમણે હાથે વળવું નહિ.
Hleďtež tedy, abyste činili, jakž přikázal vám Hospodin Bůh váš; neuchylujte se na pravo ani na levo.
33 ૩૩ જે માર્ગ ઈશ્વર તમારા યહોવાહે બતાવ્યો છે તેમાં જ તમારે ચાલવું. એ સારુ કે તમે જીવતા રહો અને તમારું ભલું થાય. અને જે દેશનું વતન તમે પ્રાપ્ત કરવાના છો તેમાં તમારું આયુષ્ય લાંબું થાય.
Po vší té cestě, kterouž vám přikázal Hospodin Bůh váš, choditi budete, abyste živi byli, a dobře bylo vám, a abyste prodlili dnů na zemi, kterouž dědičně obdržíte.