< પ્રેરિતોનાં કૃત્યો 23 >

1 ત્યારે પાઉલે ન્યાયસભાની સામે એક નજરે જોઈ રહીને કહ્યું કે, ભાઈઓ, ‘હું આજ સુધી ઈશ્વર સમક્ષ શુદ્ધ અંતઃકરણથી વર્ત્યો છું.’”
સભાસદ્લોકાન્ પ્રતિ પૌલોઽનન્યદૃષ્ટ્યા પશ્યન્ અકથયત્, હે ભ્રાતૃગણા અદ્ય યાવત્ સરલેન સર્વ્વાન્તઃકરણેનેશ્વરસ્ય સાક્ષાદ્ આચરામિ|
2 ત્યારે અનાન્યા પ્રમુખ યાજકે તેની પાસે ઊભા રહેનારાઓને તેના મુખ ઉપર (તમાચો) મારવાની આજ્ઞા કરી.
અનેન હનાનીયનામા મહાયાજકસ્તં કપોલે ચપેટેનાહન્તું સમીપસ્થલોકાન્ આદિષ્ટવાન્|
3 ત્યારે પાઉલે તેને કહ્યું કે, ‘ઓ ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે; તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છતાં નિયમશાસ્ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે શું?’
તદા પૌલસ્તમવદત્, હે બહિષ્પરિષ્કૃત, ઈશ્વરસ્ત્વાં પ્રહર્ત્તુમ્ ઉદ્યતોસ્તિ, યતો વ્યવસ્થાનુસારેણ વિચારયિતુમ્ ઉપવિશ્ય વ્યવસ્થાં લઙ્ઘિત્વા માં પ્રહર્ત્તુમ્ આજ્ઞાપયસિ|
4 પાસે ઊભા રહેનારાઓએ કહ્યું કે, ‘શું તું ઈશ્વરના પ્રમુખ યાજકની નિંદા કરે છે?’
તતો નિકટસ્થા લોકા અકથયન્, ત્વં કિમ્ ઈશ્વરસ્ય મહાયાજકં નિન્દસિ?
5 ત્યારે પાઉલે કહ્યું કે, ભાઈઓ, એ પ્રમુખ યાજક છે, તે હું જાણતો ન હતો, કેમ કે એમ લખ્યું છે કે, તારા લોકોના અધિકારીનું તારે ખોટું બોલવું નહિ.
તતઃ પૌલઃ પ્રતિભાષિતવાન્ હે ભ્રાતૃગણ મહાયાજક એષ ઇતિ ન બુદ્ધં મયા તદન્યચ્ચ સ્વલોકાનામ્ અધિપતિં પ્રતિ દુર્વ્વાક્યં મા કથય, એતાદૃશી લિપિરસ્તિ|
6 પછી પાઉલે જોયું કે એક ભાગ સદૂકીઓનો, અને બીજો ફરોશીઓનો છે, ત્યારે તેણે સભામાં બૂમ પાડી કે, ‘ઓ ભાઈઓ, હું ફરોશી છું ને મારા પૂર્વજો ફરોશી હતા, મરણ પામેલાઓના પુનરુત્થાન સંબંધી આશા બાબત વિષે મારો ન્યાય કરવામાં આવે છે.’”
અનન્તરં પૌલસ્તેષામ્ અર્દ્ધં સિદૂકિલોકા અર્દ્ધં ફિરૂશિલોકા ઇતિ દૃષ્ટ્વા પ્રોચ્ચૈઃ સભાસ્થલોકાન્ અવદત્ હે ભ્રાતૃગણ અહં ફિરૂશિમતાવલમ્બી ફિરૂશિનઃ સત્નાનશ્ચ, મૃતલોકાનામ્ ઉત્થાને પ્રત્યાશાકરણાદ્ અહમપવાદિતોસ્મિ|
7 તેણે એવું કહ્યું, ત્યારે ફરોશીઓ તથા સદૂકીઓની વચ્ચે તકરાર ઊભી થઈ, અને સભામાં પક્ષ પડયા.
ઇતિ કથાયાં કથિતાયાં ફિરૂશિસિદૂકિનોઃ પરસ્પરં ભિન્નવાક્યત્વાત્ સભાયા મધ્યે દ્વૌ સંઘૌ જાતૌ|
8 કેમ કે સદૂકીઓ કહે છે કે, ‘પુનરુત્થાન નથી, દૂત કે આત્મા પણ નથી; પણ ફરોશીઓ એ બન્ને વાત માન્ય કરે છે.
યતઃ સિદૂકિલોકા ઉત્થાનં સ્વર્ગીયદૂતા આત્માનશ્ચ સર્વ્વેષામ્ એતેષાં કમપિ ન મન્યન્તે, કિન્તુ ફિરૂશિનઃ સર્વ્વમ્ અઙ્ગીકુર્વ્વન્તિ|
9 ત્યારે મોટી ગડબડ ઊભી થઈ; ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઊઠ્યા, અને રકઝક કરતાં કહેવા લાગ્યા કે, ‘આ માણસમાં અમે કોઈ પણ અપરાધ જોતા નથી; કદાચને (પવિત્ર) આત્માએ અથવા (પ્રભુના) દૂતે તેને કંઈ કહ્યું હોય પણ તેથી શું?’
તતઃ પરસ્પરમ્ અતિશયકોલાહલે સમુપસ્થિતે ફિરૂશિનાં પક્ષીયાઃ સભાસ્થા અધ્યાપકાઃ પ્રતિપક્ષા ઉત્તિષ્ઠન્તો ઽકથયન્, એતસ્ય માનવસ્ય કમપિ દોષં ન પશ્યામઃ; યદિ કશ્ચિદ્ આત્મા વા કશ્ચિદ્ દૂત એનં પ્રત્યાદિશત્ તર્હિ વયમ્ ઈશ્વરસ્ય પ્રાતિકૂલ્યેન ન યોત્સ્યામઃ|
10 ૧૦ તકરાર વધી પડી, ત્યારે તેઓ પાઉલના કત્લેઆમ કરશે, એવો ભય લાગ્યાથી સરદારે સિપાઈઓને આજ્ઞા કરી કે, ‘જઈને જબરદસ્તીથી તેને તેઓ મધ્યેથી ખેંચી લાવીને કિલ્લામાં લાવો.’”
તસ્માદ્ અતીવ ભિન્નવાક્યત્વે સતિ તે પૌલં ખણ્ડં ખણ્ડં કરિષ્યન્તીત્યાશઙ્કયા સહસ્રસેનાપતિઃ સેનાગણં તત્સ્થાનં યાતું સભાતો બલાત્ પૌલં ધૃત્વા દુર્ગં નેતઞ્ચાજ્ઞાપયત્|
11 ૧૧ તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું કે, ‘હિંમત રાખ; કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ રોમમાં પણ તારે સાક્ષી આપવી પડશે.’”
રાત્રો પ્રભુસ્તસ્ય સમીપે તિષ્ઠન્ કથિતવાન્ હે પૌલ નિર્ભયો ભવ યથા યિરૂશાલમ્નગરે મયિ સાક્ષ્યં દત્તવાન્ તથા રોમાનગરેપિ ત્વયા દાતવ્યમ્|
12 ૧૨ દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સોગનથી પ્રતિજ્ઞા કરી કે, ‘પાઉલને મારી નાખીએ ત્યાં સુધી આપણે અન્નજળ લેવું નહિ.’”
દિને સમુપસ્થિતે સતિ કિયન્તો યિહૂદીયલોકા એકમન્ત્રણાઃ સન્તઃ પૌલં ન હત્વા ભોજનપાને કરિષ્યામ ઇતિ શપથેન સ્વાન્ અબધ્નન્|
13 ૧૩ આ સંપ કરનારા ચાલીસથી વધારે હતા.
ચત્વારિંશજ્જનેભ્યોઽધિકા લોકા ઇતિ પણમ્ અકુર્વ્વન્|
14 ૧૪ તેઓએ મુખ્ય યાજક તથા વડીલોની પાસે જઈને કહ્યું કે, ‘અમે ગંભીર સોગનથી બંધાયા છીએ કે, પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે મુખમાં કશું પણ મૂકીશું નહિ.
તે મહાયાજકાનાં પ્રાચીનલોકાનાઞ્ચ સમીપં ગત્વા કથયન્, વયં પૌલં ન હત્વા કિમપિ ન ભોક્ષ્યામહે દૃઢેનાનેન શપથેન બદ્ધ્વા અભવામ|
15 ૧૫ માટે જાણે કે તેની બાબતે તમારે વધારે ઝીણવટથી તપાસ કરવી હોય (એવા બહાને) સભા સુદ્ધાં તમે સરદારને એવી સૂચના આપો કે, તે તેને તમારી પાસે રજૂ કરે, તે પહોંચે ત્યાર પહેલાં અમે તેને મારી નાખવાને તૈયાર છીએ.’”
અતએવ સામ્પ્રતં સભાસદ્લોકૈઃ સહ વયં તસ્મિન્ કઞ્ચિદ્ વિશેષવિચારં કરિષ્યામસ્તદર્થં ભવાન્ શ્વો ઽસ્માકં સમીપં તમ્ આનયત્વિતિ સહસ્રસેનાપતયે નિવેદનં કુરુત તેન યુષ્માકં સમીપં ઉપસ્થિતેઃ પૂર્વ્વં વયં તં હન્તુ સજ્જિષ્યામ|
16 ૧૬ પણ પાઉલના ભાણેજે તેઓના સંતાઈ રહેવા વિષે સાંભળ્યું, ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી.
તદા પૌલસ્ય ભાગિનેયસ્તેષામિતિ મન્ત્રણાં વિજ્ઞાય દુર્ગં ગત્વા તાં વાર્ત્તાં પૌલમ્ ઉક્તવાન્|
17 ૧૭ ત્યારે પાઉલે સૂબેદારોમાંના એકને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘આ જુવાનને સરદારની પાસે લઈ જા; કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’”
તસ્માત્ પૌલ એકં શતસેનાપતિમ્ આહૂય વાક્યમિદમ્ ભાષિતવાન્ સહસ્રસેનાપતેઃ સમીપેઽસ્ય યુવમનુષ્યસ્ય કિઞ્ચિન્નિવેદનમ્ આસ્તે, તસ્માત્ તત્સવિધમ્ એનં નય|
18 ૧૮ ત્યારે તેણે સરદારની પાસે તેને લઈ જઈને કહ્યું કે, ‘પાઉલ બંદીવાને મને પોતાની પાસે બોલાવીને વિનંતી કરી કે, આ જુવાનને સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’”
તતઃ સ તમાદાય સહસ્રસેનાપતેઃ સમીપમ્ ઉપસ્થાય કથિતવાન્, ભવતઃ સમીપેઽસ્ય કિમપિ નિવેદનમાસ્તે તસ્માત્ બન્દિઃ પૌલો મામાહૂય ભવતઃ સમીપમ્ એનમ્ આનેતું પ્રાર્થિતવાન્|
19 ૧૯ ત્યારે સરદાર તેનો હાથ પકડીને તેને એકાંતમાં લઈ ગયો, અને ખાનગી રીતે પૂછ્યું કે, ‘તારે મને શું કહેવાનું છે?’
તદા સહસ્રસેનાપતિસ્તસ્ય હસ્તં ધૃત્વા નિર્જનસ્થાનં નીત્વા પૃષ્ઠવાન્ તવ કિં નિવેદનં? તત્ કથય|
20 ૨૦ તેણે કહ્યું કે, ‘યહૂદીઓએ તારી પાસે વિનંતી કરવાનો સંપ કર્યો છે કે, જાણે કે તું પાઉલ સંબંધી વધારે ઝીણવટથી તપાસ કરવા માગતો હોય એ હેતુથી તું આવતી કાલે તેને ન્યાયસભામાં લઈ આવે.
તતઃ સોકથયત્, યિહૂદીયલાકાઃ પૌલે કમપિ વિશેષવિચારં છલં કૃત્વા તં સભાં નેતું ભવતઃ સમીપે નિવેદયિતું અમન્ત્રયન્|
21 ૨૧ એ માટે તું તેઓનું કહેવું માનીશ નહિ, કેમ કે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તારે સારુ સંતાઈ રહ્યા છે, તેઓ એવા સોગનથી બંધાયા છે કે, તને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે અન્નજળ લઈશું નહિ; હમણાં તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જુએ છે.
કિન્તુ મવતા તન્ન સ્વીકર્ત્તવ્યં યતસ્તેષાં મધ્યેવર્ત્તિનશ્ચત્વારિંશજ્જનેભ્યો ઽધિકલોકા એકમન્ત્રણા ભૂત્વા પૌલં ન હત્વા ભોજનં પાનઞ્ચ ન કરિષ્યામ ઇતિ શપથેન બદ્ધાઃ સન્તો ઘાતકા ઇવ સજ્જિતા ઇદાનીં કેવલં ભવતો ઽનુમતિમ્ અપેક્ષન્તે|
22 ૨૨ ત્યારે સરદારે તે જુવાનને એવી તાકીદ આપીને વિદાય કર્યો કે, તેં આ વાતની ખબર મને આપ્યા વિષે કોઈને કહીશ નહિ.
યામિમાં કથાં ત્વં નિવેદિતવાન્ તાં કસ્મૈચિદપિ મા કથયેત્યુક્ત્વા સહસ્રસેનાપતિસ્તં યુવાનં વિસૃષ્ટવાન્|
23 ૨૩ પછી તેણે સૂબેદારોમાંના બેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘બસો સિપાઈઓને, તથા સિત્તેર સવારોને તથા બસો બરછીવાળાને, રાત્રે નવ વાગે કાઈસારિયા સુધી જવાને તૈયાર રાખો;
અનન્તરં સહસ્રસેનાપતિ ર્દ્વૌ શતસેનાપતી આહૂયેદમ્ આદિશત્, યુવાં રાત્રૌ પ્રહરૈકાવશિષ્ટાયાં સત્યાં કૈસરિયાનગરં યાતું પદાતિસૈન્યાનાં દ્વે શતે ઘોટકારોહિસૈન્યાનાં સપ્તતિં શક્તિધારિસૈન્યાનાં દ્વે શતે ચ જનાન્ સજ્જિતાન્ કુરુતં|
24 ૨૪ અને પાઉલને માટે જાનવર તૈયાર રાખો કે તેને તે પર બેસાડીને હાકેમ ફેલીક્સ પાસે સહીસલામત પહોંચાડવામાં આવે.’”
પૌલમ્ આરોહયિતું ફીલિક્ષાધિપતેઃ સમીપં નિર્વ્વિઘ્નં નેતુઞ્ચ વાહનાનિ સમુપસ્થાપયતં|
25 ૨૫ તેણે નીચે પ્રમાણે પત્ર લખ્યો કે,
અપરં સ પત્રં લિખિત્વા દત્તવાન્ તલ્લિખિતમેતત્,
26 ૨૬ ‘નેક નામદાર ફેલીક્સ રાજ્યપાલને ક્લોડિયસ લુકિયસની સલામ.
મહામહિમશ્રીયુક્તફીલિક્ષાધિપતયે ક્લૌદિયલુષિયસ્ય નમસ્કારઃ|
27 ૨૭ આ માણસને યહૂદીઓએ પકડ્યો હતો ને તેઓ એને મારી નાખવાના હતા, ત્યારે એ રોમન છે એમ સાંભળીને હું સિપાઈઓ સાથે લઈને ત્યાં ગયો અને તેને છોડાવી લાવ્યો.
યિહૂદીયલોકાઃ પૂર્વ્વમ્ એનં માનવં ધૃત્વા સ્વહસ્તૈ ર્હન્તુમ્ ઉદ્યતા એતસ્મિન્નન્તરે સસૈન્યોહં તત્રોપસ્થાય એષ જનો રોમીય ઇતિ વિજ્ઞાય તં રક્ષિતવાન્|
28 ૨૮ તેઓ તેના પર શા કારણથી દોષ મૂકે છે એ જાણવા સારુ હું તેઓની ન્યાયસભામાં તેને લઈ ગયો.
કિન્નિમિત્તં તે તમપવદન્તે તજ્જ્ઞાતું તેષા સભાં તમાનાયિતવાન્|
29 ૨૯ ત્યારે મને માલૂમ પડ્યું કે, તેઓના નિયમશાસ્ત્રની બાબતો સંબંધી તેઓ તેના પર દોષ મૂકે છે, પણ મોતની અથવા કેદની સજા થાય એવો દોષ તેઓ તેના પર મૂકતા નથી.
તતસ્તેષાં વ્યવસ્થાયા વિરુદ્ધયા કયાચન કથયા સોઽપવાદિતોઽભવત્, કિન્તુ સ શૃઙ્ખલબન્ધનાર્હો વા પ્રાણનાશાર્હો ભવતીદૃશઃ કોપ્યપરાધો મયાસ્ય ન દૃષ્ટઃ|
30 ૩૦ જયારે મને ખબર મળી કે એ માણસની વિરુદ્ધ કાવતરું રચાવાનું છે, તેજ વેળાએ મેં તેને તરત તમારી પાસે મોકલ્યો, અને ફરિયાદીઓને પણ આજ્ઞા કરી કે, તેની વિરુદ્ધ તેઓને (જે કહેવું હોય તે) તેઓ તમારી આગળ કહે.’”
તથાપિ મનુષ્યસ્યાસ્ય વધાર્થં યિહૂદીયા ઘાતકાઇવ સજ્જિતા એતાં વાર્ત્તાં શ્રુત્વા તત્ક્ષણાત્ તવ સમીપમેનં પ્રેષિતવાન્ અસ્યાપવાદકાંશ્ચ તવ સમીપં ગત્વાપવદિતુમ્ આજ્ઞાપયમ્| ભવતઃ કુશલં ભૂયાત્|
31 ૩૧ ત્યારે સિપાઈઓ તેમને મળેલી આજ્ઞા પ્રમાણે પાઉલને લઈને રાતોરાત આંતિપાત્રસમાં આવ્યા.
સૈન્યગણ આજ્ઞાનુસારેણ પૌલં ગૃહીત્વા તસ્યાં રજન્યામ્ આન્તિપાત્રિનગરમ્ આનયત્|
32 ૩૨ પણ બીજે દિવસે સવારોને તેની સાથે જવા સારુ મૂકીને તેઓ કિલ્લામાં પાછા આવ્યા.
પરેઽહનિ તેન સહ યાતું ઘોટકારૂઢસૈન્યગણં સ્થાપયિત્વા પરાવૃત્ય દુર્ગં ગતવાન્|
33 ૩૩ તેઓ કાઈસારિયા પહોંચ્યા પછી રાજ્યપાલને પત્ર આપ્યો, પાઉલને પણ તેની સમક્ષ ઊભો કર્યો.
તતઃ પરે ઘોટકારોહિસૈન્યગણઃ કૈસરિયાનગરમ્ ઉપસ્થાય તત્પત્રમ્ અધિપતેઃ કરે સમર્પ્ય તસ્ય સમીપે પૌલમ્ ઉપસ્થાપિતવાન્|
34 ૩૪ તેણે તે પત્ર વાંચીને પૂછ્યું કે, ‘એ કયા પ્રાંતનો છે?’ જયારે તેને માલુમ પડ્યું કે, તે કિલીકિયાનો છે,
તદાધિપતિસ્તત્પત્રં પઠિત્વા પૃષ્ઠવાન્ એષ કિમ્પ્રદેશીયો જનઃ? સ કિલિકિયાપ્રદેશીય એકો જન ઇતિ જ્ઞાત્વા કથિતવાન્,
35 ૩૫ ત્યારે તેણે કહ્યું કે ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદ્દમાની તપાસ કરીશ;’ પછી તેણે એવી આજ્ઞા આપી કે, તેને હેરોદના દરબારમાં ચોકી પહેરામાં રાખવામાં આવે.’”
તવાપવાદકગણ આગતે તવ કથાં શ્રોષ્યામિ| હેરોદ્રાજગૃહે તં સ્થાપયિતુમ્ આદિષ્ટવાન્|

< પ્રેરિતોનાં કૃત્યો 23 >