< થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 1 >
1 ૧ ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનીકાની મંડળી વિશ્વાસી સમુદાય ને પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી લખે છે.
Hilsen fra Paulus, Silvanus og Timoteus. Til menigheten i Tessaloniki som lever i fellesskap med Gud, vår Far, og Herren Jesus Kristus.
2 ૨ ઈશ્વરપિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ આપો.
Vi ber at Gud, vår Far og Herren Jesus Kristus vil vise dere godhet og fylle dere med fred.
3 ૩ ભાઈઓ, તમારે વિષે અમે સર્વદા ઈશ્વરની આભારસ્તુતિ કરીએ તે ઉચિત છે કેમ કે તમારો વિશ્વાસ વધતો જાય છે અને તમે સર્વ એકબીજા ઉપર ઘણો પ્રેમ રાખો છો.
Kjære søsken, vi må alltid takke Gud for dere. Det finnes gode grunner for det. Troen deres fortsetter å spire, og deres kjærlighet til hverandre blir hele tiden sterkere og sterkere.
4 ૪ માટે સતાવણીઓ તથા વિપત્તિઓ જે તમે સહનશીલતા તથા વિશ્વાસથી સહન કરો છો, તે સંબંધી અમે સ્વયં ઈશ્વરની મંડળીઓમાં તમારી પ્રશંસા કરીએ છીએ.
Derfor forteller vi med stolthet om dere i Guds menigheter. Vi tenker på deres langvarige utholdenhet og tro i alle de forfølgelsene og lidelsene som har rammet dere.
5 ૫ ઈશ્વરના ન્યાયી ચુકાદાની આ નિશાની છે કે ઈશ્વરનું રાજ્ય જેને સારુ તમે દુઃખ સહન કરો છો, તેને માટે તમે યોગ્ય ગણાશો જ.
Gud kommer til å bruke disse lidelsene for å vise sin rettferdige dom. De som plager dere, skal få sin straff, mens dere som lider på grunn av troen, vil få tilhøre Guds eget folk for evig.
6 ૬ ઈશ્વર માટે તે ઉચિત છે કે તમને દુઃખ દેનારાઓને બદલામાં દુ: ખ આપે.
7 ૭ અને જયારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી સ્વર્ગદૂતો સાથે પ્રગટ થાય ત્યારે તમને દુ: ખ સહન કરનારાઓને, અમારી સાથે વિસામો આપે.
Ja, dere som lider nå, skal få hvile ut da. Gud skal sette fri både dere og oss fra lidelsene den dagen Herren Jesus kommer igjen fra Guds himmel og viser seg med alle sine mektige engler.
8 ૮ જેઓએ ઈશ્વરને ઓળખ્યા નથી અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને આધીન થયા નથી તેઓને તે દઝાડતા અગ્નિથી બદલો વાળશે.
Han kommer i flammende ild for å dømme dem som ikke vil vite noe av Gud og som nekter å ta imot det glade budskapet om frelse ved vår Herre Jesus.
9 ૯ પ્રભુની સમક્ષતામાંથી તથા તેમના સામર્થ્યના મહિમાથી દૂર રહેવાની અનંતકાળિક નાશની સજા તેઓ તે દિવસે પામશે (aiōnios )
Disse personene vil bli straffet ved å gå evig fortapt og bli skilt fra Herrens makt og herlighet. (aiōnios )
10 ૧૦ જયારે પ્રભુ પોતાના સંતોમાં મહિમા પામવાને અને વિશ્વાસીઓમાં આશ્ચર્યકારક મનાવવાને આવશે, કેમ કે અમારી સાક્ષી પર તમે વિશ્વાસ રાખ્યો.
Alle som tror på Herren og tilhører ham, skal ære og hylle ham når han kommer igjen. Dere tilhører Herren, etter som dere har trodd på budskapet vårt.
11 ૧૧ તેથી અમે તમારા માટે નિરંતર પ્રાર્થીએ છીએ કે, આપણા ઈશ્વર તમને આ તેડાને યોગ્ય ગણે, અને ભલાઈ કરવાની તમારી સઘળી ઇચ્છા અને વિશ્વાસના કામને સામર્થ્યથી સંપૂર્ણ કરે;
Derfor ber vi alltid til vår Gud at han skal hjelpe dere til å leve på en måte som er verdig dem som er innbudt til å tilhøre ham. Ja, vi ber at han skal gi dere kraft til å gjennomføre alt det gode dere vil gjøre på grunn av troen.
12 ૧૨ જેથી આપણા ઈશ્વર તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા પ્રમાણે, આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં ગૌરવવાન થાય અને તમે તેઓમાં મહિમાવાન થાવ.
Gjennom dette blir Herren Jesus æret, og dere blir så i sin tur æret av ham. Alt skjer takket være den kjærlighet og tilgivelse vi har fått fra vår Gud og Herre Jesus Kristus.