< કરિંથીઓને બીજો પત્ર 10 >
1 ૧ હું પાઉલ, જયારે તમારી સમક્ષ હોઉં ત્યારે દીન છું, પણ દૂર હોઉં ત્યારે તમારી સાથે હિંમતવાન છું; હું પોતે ખ્રિસ્તની નમ્રતા તથા સાલસતાથી તમને ખાસ વિનંતી કરું છું.
Kai Paul, naming lakawh thlang mik huhawh kawdungnaak ing ak awm, lak a hla awh nangmih anik poekkhqi ing, Khrih ak kawdawnaak ingkaw khawboe leeknaak ing ni thoeh khqi nyng;
2 ૨ જેઓ અમને દુનિયાદારીની રીત પ્રમાણે વર્તનારા ધારે છે, તેઓ સામે જે નિશ્ચયતાથી હું હિંમત કરવા ધારું છું, તે નિશ્ચયતાથી હું હાજર થાઉં ત્યારે મારે હિંમતવાન થવું ન પડે એવી વિનંતી હું તમને કરું છું.
Ve khawmdek phung amyihna khaw ak sa myihna ak poekkhqi venawh thincaknaak ka taak amyihna nangmih a venawh am ka lawnaak ham nangmih a venawh qeennaak thoeh law nyng.
3 ૩ કેમ કે જોકે અમે શરીરમાં ચાલીએ છીએ, તોપણ અમે શરીર પ્રમાણે લડાઈ કરતા નથી;
Pumsa ing awm pai hlai unyng, khawmdek pumsa qaal amyihna qaal am tuk unyng.
4 ૪ કેમ કે અમારી લડાઈનાં હથિયાર દૈહિક નથી, પણ ઈશ્વરીય સામર્થ્યથી કિલ્લાઓને તોડી પાડવાને તે શસ્ત્રો સમર્થ છે.
kaimih a phuqaakhqi ve ve khawmdek phuqaakhqi amni. Kaimih a phuqaa taw vawngpui ak hqe thai Khawsa thaawmnaak veni.
5 ૫ અમે ભ્રામક દલીલોને તથા ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઊંચકે છે તેને તોડી પાડીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.
Oelhnaakkhqi ingkaw Khawsa a cyihnaak ak oelh thainaak, poeknaakkhqi boeih boeih ce Khrih ak awi ngai aham sai unyng.
6 ૬ જયારે તમારું આજ્ઞાપાલન સંપૂર્ણ થશે, ત્યારે સર્વ આજ્ઞાભંગનો બદલો વાળવાને અમે તૈયાર છીએ.
Nangmih ak awi ngainaak ce a soep awh, awi amak ngai a sainaakkhqi ngainaak ce a soep awh, awi amak ngai a sainaakkhqi boeih boeih ce toel aham a oepchoeh na awmhly unyng.
7 ૭ તમે ફક્ત બહારનો દેખાવ જુઓ છો. જો કોઈને પોતાનાં પર ભરોસો હોય કે, હું ખ્રિસ્તનો છું, તો તેણે ફરી પોતાને યાદ કરાવવું કે, જેમ તે પોતે ખ્રિસ્તનો છે તેમ અમે પણ ખ્રિસ્તનાં છીએ.
Nangmih ingtaw ak khan ik-oeih doeng ce toek uhyk ti. U ingawm Khrih a koena awm nyng tice a sim ceet awhtaw anih amyihna ni kaimih awm Khrih a koena kami awm lawt hy tice ak poek tlaih aham awm hy.
8 ૮ કેમ કે જે અધિકાર પ્રભુએ તમારા નાશને માટે નહિ, પણ તમારી ઉન્નતિ માટે અમને આપ્યો, તે વિષે જો હું કંઈક અધિક અભિમાન કરું, તોપણ શરમાઉ નહિ.
Nangmih ce hu benna ak dawh lat kaana hai benna taai sak aham Bawipa ing saithainaak ani peekkhqi a dawngawh kang oek qu awhtaw, ap chak nyng.
9 ૯ હું ચાહતો નથી કે હું તમને મારા પત્રો દ્વારા બીવડાવનાર જણાઉં.
Ka capat ing nangmih kqih sak aham am ngaih nyng.
10 ૧૦ કેમ કે તેઓ કહે છે કે, ‘તેના પત્રો ભારે તથા કડક છે; પણ તે પોતે શરીરે નબળો અને તેનું બોલવું દમ વગરનું છે.
Thlang pynoet ing, Anih a capatkhqi kqih nawh ak tha awm hlai hy, ak thlang pum ingtaw thlang awm am noeng nawh ak awih kqawnkhqi awm kawna am awm hy,” ti uhy.
11 ૧૧ તેવું કહેનારા માણસે સમજી લેવું કે, જેવા અમે દૂરથી પત્રો ધ્વારા બોલનાર છીએ તેવા જ, હાજર થઈશું ત્યારે કામ કરનારા પણ થઈશું.
Cemyih ak thlang ing veve sim seh nyng, nami venawh am ka awm awh capat awh awina ka awm amyihna nami venawh ka awm awhawm bibinaak ing awm kawng nyng.
12 ૧૨ જેઓ પોતાના વખાણ કરે છે, તેઓની સાથે પોતાને ગણવા અથવા સરખાવવાને અમે હિંમત કરતા નથી; પણ જયારે તેઓ અંદરોઅંદર પોતાને એકબીજાથી માપે છે તથા સરખાવે છે, ત્યારે તેઓ નિર્બુદ્ધ છે.
Amah ingkaw amah ak zoeksang qukhqi mi nyhtah aham am ngaih unyng. Cekkhqi ing a mimah ingkaw a mimah ce ami nyhtah awh, am cyi uhy.
13 ૧૩ પણ અમે હદ ઉપરાંત અભિમાન નહિ કરીએ, પણ જે મર્યાદા ઈશ્વરે અમને ઠરાવી આપી છે અને તેમાં તમે પણ આવો છો, તેટલું જ કરીશું.
Cehlai kaimih taw, kaming oek qu hly kawi a voel na am oek qu kawng unyng, Khawsa ing ani peek bibinaak ak khui doeng ni ka ming oek qu hly, cawhkaw bibinaak ak khuiawh nangmih awm paa uhyk ti.
14 ૧૪ કેમ કે જાણે કે અમે તમારા સુધી પહોંચ્યા ન હોઈએ, તેમ અમે પોતાને હદ બહાર લંબાવતા નથી. કેમ કે ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવામાં અમે પ્રથમ હતા કે જેઓ તમારા સુધી આવ્યા.
Khawteh na am oek qu hly unyng, nangmih a venawh am kami law mantaw oek qu hly mai hlai unyng, kawtih nangmih a venawh ang coeng thai khuina Khrih ak awithang leek ce ning zaak sak khqi hawh nyng.
15 ૧૫ અમે પોતાની હદ બહાર બીજાઓની મહેનત પર અભિમાન કરતાં નથી; પણ અમને આશા છે કે, જેમ જેમ તમારો વિશ્વાસ વધશે અમારી સેવા અમારી પોતાની હદમાં વધશે,
Thlang a bibinaak ak khanawh am oek qu unyng. Kaimih ang ngaih-unaak taw, nangmih ak cangnaak ce taai nawh, kaimih a bibinaak awm nangmih anglakawh a kaunaak thai hamni,
16 ૧૬ કે જેથી તમારાથી આગળના પ્રાંતોમાં પણ અમે સુવાર્તા પ્રગટ કરીએ; અને બીજા હદમાં થયેલા સેવાકાર્ય વિષે અભિમાન કરીએ નહિ.
cawhni nangmih a awmnaak a kil dyna awithang leek ve kamik khypyi hly thai hy. Thlak chang a bibinaak ce awh oek qu aham am ngaih unyng.
17 ૧૭ પણ ‘જે કોઈ ગર્વ કરે તે પ્રભુમાં ગર્વ કરે.’”
Cehlai, Ak oek qu ingtaw Bawipa awh oek qu seh.
18 ૧૮ કેમ કે જે પોતાની પ્રશંસા કરે છે તે નહિ, પણ જેની પ્રશંસા પ્રભુ કરે છે તે માન્ય થાય છે.
Ikawtih u awm amah ingkaw amah ak zoeksang qu thlang ce do na am awm nawh, Bawipa ing a zoeksang thlang ni ami do hy.