< પિતરનો પહેલો પત્ર 4 >
1 ૧ હવે ખ્રિસ્તે આપણે માટે મનુષ્યદેહમાં દુ: ખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને સજ્જ થાઓ; કેમ કે જેણે મનુષ્યદેહમાં દુ: ખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે,
୧ୟୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ୍ ହଡ଼୍ମରେ ଦୁକୁ ନାମାକାଦ୍ ହରାତେ, ଆପେୟ ଇନିୟାଃ ଲେକାଗି ମନ୍ ବାଇକେଦ୍ତେ ଆପେଗି ପେଡ଼େୟେନ୍ପେ, ଚିୟାଃଚି ଜେତାଏ ଖ୍ରୀଷ୍ଟ୍ଆଃ ନାଗେନ୍ତେ ହଡ଼୍ମରେ ଦୁକୁ ନାମାକାଦ୍ନିଃ ପାପ୍ରେ ଆଡଃ କାଏ ତାଇନାଃ ।
2 ૨ કે જેથી તે બાકીનું જીવન માણસોની વિષયવાસનાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિતાવે.
୨ନାହାଁଃଏତେ ଆପେୟାଃ ଅତେଦିଶୁମ୍ରେ ବାଚାଅକାନ୍ ଜୀୱାନ୍କେ ହଡ଼କଆଃ ଏତ୍କାନ୍ ସାନାଙ୍ଗ୍ ଲେକାତେ କା ସେସେନ୍କେଦ୍ତେ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ମନେଲେକାତେ ସେସେନ୍ ଲାଗାତିଙ୍ଗ୍ୟାଁଃ ।
3 ૩ કેમ કે જેમ વિદેશીઓ જેમાં આનંદ માને છે તે પ્રમાણે કરવામાં તમે તમારા જીવનનો ઘણો સમય વિતાવ્યો છે, તે બસ તે છે. તે સમયે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં, તથા તિરસ્કૃત મૂર્તિપૂજામાં મગ્ન હતા.
୩ସେନଃୟାନ୍ ଦିପିଲିକରେ ଆପେ ସାଅଁସାର୍ ହଡ଼କଲେକା ପୁରାଃଗି ଜୀୱାନ୍ ବିତାଅକାଦାପେ । ଆପେୟାଃ ଜୀୱାନ୍ ଏତ୍କାନ୍ ସାନାଙ୍ଗ୍, ଇଲିଆର୍ଖି ନୁଁରେ ବୁଲଃ, ରିଜ୍ରାଙ୍ଗ୍, ଆଡଃ ମୁରୁତ୍ ସେୱା ତାଇକେନାପେ ।
4 ૪ એ બાબતોમાં તમે તેઓની સાથે જે દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામે છે અને તમારી નિંદા કરે છે.
୪ନାହାଁଃ ଆପେ ସାଅଁସାର୍ ହଡ଼କ ଲେକା କା ଫାର୍ଚି କାମିରେ ରାସ୍କାନ୍ ନାଙ୍ଗ୍ କାପେ ମେସାନ୍ତାନା, ଏନାତେ ଇନ୍କୁ ଆକ୍ଦାନ୍ଦାଅକେଦ୍ତେ ଆପେକେ ଲାନ୍ଦାପେ ତାନାକ ।
5 ૫ જીવતાંઓનો તથા મૃત્યુ પામેલાંઓનો ન્યાય કરવાને જે તૈયાર છે તેમને તેઓ હિસાબ આપશે;
୫ମେନ୍ଦ ଅକ ପାର୍ମେଶ୍ୱାର୍ ଜୀନିଦ୍ ଆଡଃ ଗଜାକାନ୍କଆଃ ବିଚାର୍ ରିକାଃଏ, ଇନିଃତାଃରେ ଇନ୍କୁକେ ହିସାବ୍ ଏମ୍ ଲାଗାତିଙ୍ଗ୍ୟାଁଃ ।
6 ૬ કેમ કે મૃત્યુ પામેલાંઓને પણ સુવાર્તા પ્રગટ કરાઈ હતી કે જેથી શરીરમાં તેઓનો ન્યાય થાય, પણ આત્મા વિષે તેઓ ઈશ્વરમાં જીવે.
୬ଏନାମେନ୍ତେ ଗଜାକାନ୍କତାଃରେ ସୁକୁକାଜି ଉଦୁବ୍ୟାନା, ଜେ'ଲେକାଚି ଇନ୍କୁ ହଡ଼କଆଃ ଲେକା ହଡ଼୍ମରେ ବିଚାର୍ ହବାନ୍ୟାନ୍ରେୟ, ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ଲେକା ଆତ୍ମାରେ ଜୀହୁଦଃଆକ ।
7 ૭ બધી બાબતોનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ અને સાવચેત રહો જેથી તમે પ્રાર્થના કરી શકો.
୭ସବେନାଃରେୟାଃ ଟୁଣ୍ଡୁ ସେଟେରାକାନା । ଏନାମେନ୍ତେ ଆପେୟାଃ ମନ୍ ଥାବର୍ରେ ଦହକେଦ୍ତେ, ବିନ୍ତି ନାଙ୍ଗ୍ ଚିର୍ଗାଲାକାନ୍ ତାଇନ୍ପେ ।
8 ૮ વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો; કેમ કે પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે.
୮ସବେନାଃଏତେ ଆଦ୍କା ପୁରାଃତେ ଦୁପୁଲାଡ଼୍ରେ ତାଇନ୍ପେ, ଚିୟାଃଚି ଦୁଲାଡ଼୍ଦ ପୁରାଃ ପାପ୍କଏ ଦାଲବେଆ ।
9 ૯ કઈ પણ ફરિયાદ વગર તમે એકબીજાનો સત્કાર કરો.
୯ବେଗାର୍ ନଗମ୍ ତଗମ୍ତେ ମିହୁଡ଼୍ ଆଡଃମିହୁଡ଼୍କେ ପେଡ଼ାକପେ ।
10 ૧૦ દરેકને જે કૃપાદાન મળ્યું છે તે એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું.
୧୦ଆପେ ସବେନ୍କ ଜେ'ଲେକା ସାୟାଦ୍ରେୟାଃ ବାର୍ଦାନ୍ ନାମାକାଦାପେ, ଏନ୍ଲେକାଗି ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ସାୟାଦ୍ରେୟାଃ ବୁଗିନ୍ ଭାଣ୍ଡାରି ଲେକା ମିହୁଡ଼୍ ଆଡଃମିହୁଡ଼୍ରାଃ ସୁସାର୍ ରିକାଏପେ ।
11 ૧૧ જો કોઈ ઉપદેશ આપે છે, તો તેણે ઈશ્વરના વચન પ્રમાણે ઉપદેશ આપવો; જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી; કે જેથી સર્વ બાબતોમાં ઈસુ ખ્રિસ્ત ધ્વારા ઈશ્વર મહિમાવાન થાય; તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા હો! આમીન. (aiōn )
୧୧ଜେତାଏ ପାର୍ଚାର୍ ରିକାଏରେଦ, ଇନିଃ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ କାଜି ପାର୍ଚାର୍ତାନ୍ ଲେକା ପାର୍ଚାରେକାଏ । ଜେତାଏ ସୁସାର୍ତାନ୍ରେଦ ଇନିଃ ପାର୍ମେଶ୍ୱାର୍ତାଃଏତେ ପେଡ଼େଃ ନାମାକାଦ୍ ହଡ଼ଲେକା ସୁସାରେକାଏ । ଏନାତେ ୟୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ୍ଆଃ ହରାତେ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ମାଇନାନ୍ ହବାଅଆଃ । ଇନିୟାଃ ମାନାରାଙ୍ଗ୍ ଆଡଃ ପେଡ଼େଃ ଜାନାଅ ଜାନାଅ ହବାଅଃକା । ଆମେନ୍ । (aiōn )
12 ૧૨ વહાલાઓ, તમારી કસોટી કરવાને માટે તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે, તેમાં તમને કંઈ વિચિત્ર થયું હોય તેમ સમજીને આશ્ચર્ય ન પામો.
୧୨ହେ ଦୁଲାଡ଼୍ ହାଗା ମିଶିକ, ଅକନ୍ ସେଙ୍ଗେଲ୍ ବିନିଡ଼ାଅରେ ଆପେ ଦୁକୁଃତାନା, ଏନା ମିଆଁଦ୍ ଆକ୍ଦାନ୍ଦାଅନ୍ କାଜି ହବାଅଃତାନା ମେନ୍ତେ ଆଲ୍ପେ ଆକ୍ଚାକାଅଃଆ ।
13 ૧૩ પણ ખ્રિસ્તનાં દુઃખોમાં તમે ભાગીદાર થાઓ છો, તેને લીધે આનંદ કરો; કે જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે પણ તમે બહુ ઉલ્લાસથી આનંદ કરો.
୧୩ମେନ୍ଦ ରାସ୍କାଅଃପେ, ଚିୟାଃଚି ଆପେ ୟୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ୍ଆଃ ଦୁକୁରେୟାଃ ହାନାଟିଙ୍ଗ୍ପେ ନାମାକାଦ୍ ହରାତେ ଆୟାଃ ମାନାରାଙ୍ଗ୍ ହବାଅଃ ଇମ୍ତା ଆପେ ପୁରାଃ ରାସ୍କାରେପେ ରାସ୍କାଅଃଆ ।
14 ૧૪ જો ખ્રિસ્તનાં નામને કારણે તમારી નિંદા થતી હોય, તો તમે આશીર્વાદિત છો, કેમ કે મહિમાનો તથા ઈશ્વરનો આત્મા તમારા પર રહે છે.
୧୪ଆପେ ୟୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ୍ଆଃ ନୁତୁମ୍ ନାଗେନ୍ତେପେ ହିଲାଙ୍ଗ୍ଅଃରେଦ, ଆପେ ସୁକୁତାନ୍ଗିଆ, ଚିୟାଃଚି ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ମାନାରାଙ୍ଗ୍ରେନ୍ ଆତ୍ମା ଆପେରେ ମେନାଇୟା ।
15 ૧૫ પણ ખૂની, ચોર, દુરાચારી અથવા બીજાના કામમાં દખલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય.
୧୫ଏନାତେ ଆପେଏତେ ଜେତାଏ ହଡ଼ ଗଗଏଃନିଃ ଚାଏ କୁମ୍ବୁଡ଼ୁ ଚାଏ ଏତ୍କାନାଃ କାମିନିଃ ଚାଏ ଏଟାଃନିଆଃ କାମିରେ ଥାଲାଥାଲାନ୍ନିଃ ହବାକେଦ୍ତେ ଦୁକୁ ଆଲକାଏ ସାହାତିଙ୍ଗ୍ୟେଁକା ।
16 ૧૬ પણ ખ્રિસ્તી હોવાને કારણે જો કોઈને સહેવું પડે છે, તો તેથી શરમાય નહિ પણ તે નામમાં તે ઈશ્વરનો મહિમા કરે.
୧୬ଜେତାଏ ଖ୍ରୀଷ୍ଟିୟାନ୍ ତାନିଃ ମେନ୍ତେ ଦୁକୁ ସାହାତିଙ୍ଗ୍ ତାନ୍ରେଦ ଆଲକାଏ ଗିହୁଗଃକା, ମେନ୍ଦ ୟୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ୍ଆଃ ନୁତୁମ୍ ନାମାକାଦ୍ ନାଗେନ୍ତେ ପାର୍ମେଶ୍ୱାର୍କେ ଧାନ୍ୟାବାଦ୍ ଏମାଇକାଏ ।
17 ૧૭ કેમ કે ન્યાયચૂકાદાનો આરંભ ઈશ્વરના પરિવારમાં થવાનો સમય આવ્યો છે અને જો તેનો પ્રારંભ આપણામાં થાય, તો ઈશ્વરની સુવાર્તા જેઓ નથી માનતા તેઓના હાલ કેવાં થશે?
୧୭ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ଅଡ଼ାଃତାଃଏତେ ଏଟେଦ୍କେଦ୍ତେ ବିଚାର୍ ଦିପିଲିରେୟାଃ ନେଡା ସେଟେରାକାନା, ଆଡଃ ପାହିଲା ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ହଡ଼କଆଃ ବିଚାର୍ ହବାଅଃଆ । ଆବୁତାଃଏତେ ଏନେଟେଦ୍ ହବାଅଃତାନ୍ରେଦ, ଅକନ୍କ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ସୁକୁକାଜିରେ କାକ ବିଶ୍ୱାସ୍ତାନା, ଇନ୍କୁଆଃ ଟୁଣ୍ଡୁ ଦିପିଲି ଚିଲ୍କାଅଃଆ?
18 ૧૮ ‘જો ન્યાયી માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે, તો અધર્મી તથા પાપી માણસનું શું થશે?’
୧୮ଧାରାମ୍ପୁଥିରେ ଅଲାକାନା, “ଧାର୍ମାନ୍ ହଡ଼କଆଃ ଜୀଉବାଞ୍ଚାଅ ନାମେତେୟାଃ ନିମିନ୍ କେଟେଦ୍ତାନ୍ରେଦ, କା ଧାର୍ମାନ୍ ହଡ଼ ଆଡଃ ପାପି ହଡ଼କଆଃ ଚିନାଃ ହବାଅଃଆ?”
19 ૧૯ માટે જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુઃખ સહન કરે છે તેઓ ભલું કાર્ય કરવાનું ચાલુ રાખતાં પોતાના પ્રાણોને વિશ્વાસુ સૃજનહારને સોંપે.
୧୯ଏନାତେ, ଅକନ୍କ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ମନେଲେକା ଦୁକୁ ସାହାତିଙ୍ଗ୍ତାନାକ, ଇନ୍କୁ ଆକଆଃ ଆତ୍ମାକେ ଜିମାକେଦ୍ତେ ବୁଗିନ୍ କାମିରେ ତାଇନ୍କାକ । ବାବାଇନିଃ ସାର୍ତି ପାର୍ମେଶ୍ୱାର୍ ଇନ୍କୁଆଃ ନାଙ୍ଗ୍ ଏମାକାଦ୍ ଆୟାଃ ବାନାର୍ସାକେ ପୁରାଏ ନାଗେନ୍ତେ କାଏ ରିଡ଼ିଙ୍ଗ୍ୟେଁଆ ।