< કરિંથીઓને પહેલોપત્ર 6 >

1 તમારામાંના કોઈને બીજાની સામે તકરાર થઈ હોય, તો સંતોની આગળ ન જતા અવિશ્વાસીઓની આગળ ન્યાય માગવા જાય એ કેવું કહેવાય?
כיצד אתם מביאים את מריבותיכם לבית־המשפט ומבקשים מן הלא־מאמינים לשפוט ביניכם? מדוע אינכם מבקשים מן המאמינים להוציא את הצדק לאור?
2 સંતો માનવજગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? અને જો તમારાથી માનવજગતનો ન્યાય કરવામાં આવે તો શું તમે તદ્દન નજીવી તકરારોનો ચુકાદો કરવાને યોગ્ય નથી?
הרי אתם יודעים כי יבוא יום שאנחנו, המאמינים, נשפוט את העולם ונשלוט בו, אם כן מדוע אינכם מסוגלים לפתור בעצמכם בעיות קטנות כאלה?
3 આપણે દૂતોનો ન્યાય કરીશું એ શું તમે જાણતા નથી? તો આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય આપણે ના કરી શકીએ?
האם אינכם יודעים שנשפוט אפילו את המלאכים בשמים? לכן מן הראוי שתוכלו לפחות לפתור את בעיותיכם אתם בעולם הזה.
4 એ માટે જો તમારે આ જિંદગીની બાબતોનો ન્યાય કરવાનો હોય, તો વિશ્વાસી સમુદાયમાં જેઓને તમે ગણકારતા નથી તેઓને તમે ન્યાય કરવાને બેસાડો છો?
מדוע אתם מחפשים את הצדק אצל הלא־מאמינים?
5 હું તમને શરમાવવાને માટે કહું છું. કે શું ભાઈ ભાઈની વચ્ચે ન્યાય કરી શકે, એવો એક પણ જ્ઞાની માણસ તમારામાં નથી?
התביישו לכם! האין ביניכם אדם נבון המסוגל ליישב את הבעיות האלה, לפני שמאמין אחד יתבע את אחיו לדין לפני לא מאמינים?
6 પણ અહીં તો ભાઈ પોતાના ભાઈ સામે ફરિયાદ કરે છે; અને તે વળી અવિશ્વાસીઓ સમક્ષ!
7 માટે હમણાં તમારામાં સાચે જ ગેરસમજ ઊભી થઈ છે, કે, તમે એકબીજા સામે ફરિયાદ કરો છો. એમ કરવાને બદલે તમે અન્યાય કેમ સહન કરતા નથી?
התנהגות כזאת היא בושה וחרפה! מדוע שלא תניחו לעצמכם להיות הנעלבים, המרומים או הנפגעים?
8 ઊલટાનું તમે અન્યાય કરો છો, તથા બીજાનું પડાવી લો છો, અને તે પણ તમારા ભાઈઓનું!
במקום לנהוג כך, אתם בעצמכם פוגעים, מעליבים ומרמים את הזולת, ואפילו את אחיכם המאמינים.
9 શું તમે જાણતા નથી કે અન્યાયીઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ? તમે ભૂલ ન કરો; વળી વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ તથા સજાતીય પુરુષ સંબંધ રાખનારાઓ,
האם אינכם יודעים כי לאנשים כאלה אין חלק במלכות האלוהים? אל תשלו את עצמכם ואל תעמידו פנים שאינכם יודעים זאת. כל מי שחי חיים לא־מוסריים, עובד אלילים, נואף ומקיים יחסי־מין עם בני מינו, לא ייקח חלק במלכות האלוהים.
10 ૧૦ ચોરીઓ કરનાર, લોભીઓ, સ્વછંદી, નિંદા કરનારાઓ તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.
גם לגנבים, רודפי בצע, שתיינים, גדפנים, שודדים וגזלנים אין חלק במלכות האלוהים.
11 ૧૧ તમારામાંના કેટલાક એવા હતા, પણ તમે ઈસુ ખ્રિસ્તનાં નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રતા અને ન્યાયપણું પામ્યા છો.
בעבר הלא רחוק היו אחדים מכם בין אלה, אולם אלוהים ניקה אתכם מחטאיכם, סלח לכם וקידש אתכם בזכות ישוע המשיח וברוח הקודש.
12 ૧૨ સઘળી વસ્તુઓની મને છૂટ છે. પણ એ બધી લાભકારક નથી. પણ હું તેમાંની કોઈથી નિયંત્રિત થવાનો નથી.
אתם אומרים:”מותר לעשות הכול“, אבל לא כל דבר טוב בשבילכם. למרות”שמותר לי לעשות הכול“, אסור לי להשתעבד לשום דבר.
13 ૧૩ ખોરાક પેટને માટે છે અને પેટ ખોરાકને માટે છે. પણ ઈશ્વર બન્નેનો નાશ કરશે. હવે શરીર વ્યભિચારને માટે નહિ, પણ પ્રભુનો મહિમા કરવા માટે આપવામાં આવ્યું છે. અને પ્રભુ શરીરને માટે.
קחו למשל את עניין האכילה: אלוהים נתן לנו תאבון לאכול ומערכת־עיכול לעכל את המזון, אולם אין זאת אומרת שעלינו לאכול מעל הדרוש לנו. אל תשתעבדו לאכילה, כי יבוא יום שאלוהים ייקח גם את העניין הזה. אין שום הצדקה לזנות ולניאוף! לא לשם כך נברא גופנו; גופנו נברא למען המשיח, והוא רוצה למלא אותו ברוחו.
14 ૧૪ ઈશ્વરે ઈસુને સજીવન કર્યા છે, અને પોતાના પરાક્રમથી તે આપણને પણ મૃત્યુમાંથી સજીવન કરશે.
אלוהים יקים אותנו מן המתים בכוחו העצום, כמו שהקים את אדוננו ישוע המשיח.
15 ૧૫ આપણાં શરીરો ખ્રિસ્તનાં અંગો છે, એ શું તમે નથી જાણતા? ત્યારે શું હું ખ્રિસ્તનાં અંગોને વ્યભિચારિણીના અંગો બનાવું? એવું ન થાઓ.
האם אינכם מבינים שגופיכם הם איברי המשיח? האם יכול אני להיות חלק מגוף המשיח, ובאותו זמן לקיים יחסים עם זונה? חס וחלילה!
16 ૧૬ શું તમે નથી જાણતા કે વ્યભિચારિણી સાથે જે જોડાય છે, તે તેની સાથે એક દેહ થાય છે? કેમ કે શાસ્ત્ર કહે છે કે, તેઓ એક દેહ થશે.
כאשר אדם שוכב עם זונה הוא נעשה חלק ממנה, והיא נעשית חלק ממנו, שהרי ה׳ אמר לנו בכתבי־הקודש שלגביו מתאחדים השניים לבשר אחד,
17 ૧૭ પણ પ્રભુની સાથે જે જોડાય છે તે તેમની સાથે એક આત્મા થાય છે.
בעוד שאדם המקדיש את עצמו לאדון, נעשה אחד איתו.
18 ૧૮ વ્યભિચારથી નાસો, માણસ જે પાપ કરે તે શરીર બહારના છે; પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે.
מסיבה זאת אני מבקש בכל לשון של בקשה: רחקו מן הזנות! אף חטא אינו פוגע בעצם גוף החוטא, מלבד חטא הזנות.
19 ૧૯ શું તમે નથી જાણતા કે તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી આપવામાં આવ્યો છે, તેમનું ભક્તિસ્થાન તમારું શરીર છે? અને તમે પોતાના નથી,
האם לא למדתם עדיין שגופכם הוא מקום משכן רוח הקודש שנתן לכם ה׳? גופכם אינו שייך לכם יותר.
20 ૨૦ કેમ કે મૂલ્ય ચૂકવીને તમને ખરીદવામાં આવ્યા છે. તેથી હવે તમારું શરીર અને તમારો આત્મા ઈશ્વરનાં છે, તમારાં શરીરો દ્વારા ઈશ્વરને મહિમા આપો.
מפני שאלוהים קנה אתכם במחיר יקר. על כן כבדו את אלוהים בכל איבר מגופכם השייך לו.

< કરિંથીઓને પહેલોપત્ર 6 >