< કરિંથીઓને પહેલોપત્ર 12 >

1 હવે, ભાઈઓ, આત્મિક દાનો વિષે તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી.
हे मसीह भाईयो, तुसां मिंजो ला पबित्र आत्मा दे बरदाना दे बारे च पूछया था, मैं चांदा की तुसां इना बरदाना दे बारे च अच्छे ला जाणी लिया।
2 તમે જાણો છો કે, તમે વિદેશીઓ હતા, ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ મૂંગી મૂર્તિઓ પાછળ તમે દોરવાઈ જતા હતા.
तुसां जाणदे न, की परमेश्वरे पर भरोसा करणे ला पेहले कियां जिन्दगी जिन्दे थे। तुसां भटकाई दितयो थे की तुसां बेजान मूर्तियां दी पूजा करन।
3 માટે હું તમને જણાવું છું કે, ઈશ્વરના આત્માથી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ માણસ, પવિત્ર આત્મા વિના, ‘ઈસુ પ્રભુ છે,’ એવું કહી શકતો નથી.
इस तांई मैं चांदा है तुसां इसा गल्ला जो जाणी लिया की परमेश्वरे दी दितियो पबित्र आत्मा दे जरिये कोई भी माणु ऐसा नी बोलदा की यीशु श्रापित है, कने पबित्र आत्मा दे जरिये ही सै बोली सकदा है की “यीशु ही प्रभु है।”
4 કૃપાદાનો અનેક પ્રકારનાં છે, તોપણ આત્મા તો એકનાએક જ છે;
कने हुण केई किस्मा दे बरदान न, पर इना जो सारे बरदाना जो देणेबाला सिर्फ इक ही है, कने सै पबित्र आत्मा है।
5 સેવાઓ અનેક પ્રકારની છે, પણ પ્રભુ એકનાએક જ છે.
कने लग-लग तरीके ला असां प्रभु दी सेबा करी सकदे, पर असां सारे इक ही प्रभु दी सेबा करदे न।
6 કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક જ છે, તે સર્વમાં કાર્યરત છે.
कने परमेश्वर भी केई तरीके ला साड़िया जिन्दगिया च कम्म करदा है, पर ऐ सेई परमेश्वर है जड़ा असां सारयां दे जरिये कम्म करदा है।
7 પણ આત્માનું સ્પષ્ટીકરણ પ્રત્યેકના સામાન્ય ઉપયોગને માટે અપાયેલું છે.
परमेश्वरे सांझो सारयां जो इक दुज्जे विश्वासी भाई बेहणा दी सहायता तांई ऐसा बरदान दितया है, जड़ा पबित्र आत्मा दी हाजरी जो प्रकट करदा है।
8 કેમ કે એકને આત્માથી જ્ઞાનની વાત અપાઈ છે; તો કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત અપાઈ છે.
क्योंकि पबित्र आत्मा कुसी इकी माणुऐ जो अकली दियां गल्लां बोलणे दा बरदान दिन्दी, कने होर कुसी माणुऐ जो ज्ञान दियां गल्लां बोलणे दा बरदान दिन्दी है।
9 કોઈને એ જ આત્માથી વિશ્વાસ; અને કોઈને એ જ આત્માથી સાજાં કરવાના કૃપાદાન;
कने कुसी माणुऐ जो मसीह पर बड़ा जादा भरोसा करणे दा बरदान दिन्दा, कने कुसी जो ऐई पबित्र आत्मा दुज्जे माणुआं जो ठीक करणे दा बरदान दिन्दी है।
10 ૧૦ કોઈને પરાક્રમી કામો કરવાનું; અને કોઈને પ્રબોધ કરવાનું; કોઈને આત્માઓને પારખી જાણવાનું, કોઈને અલગ અલગ ભાષાઓ બોલવાનું અને કોઈને ભાષાંતર કરવાનું કૃપાદાન અપાયેલું છે.
पबित्र आत्मा कुसी जो चमत्कार करणे दी शक्ति दिन्दी; कने कुसी जो परमेश्वरे दा संदेश देणे दा बरदान दिन्दी, कने कुसी जो ऐ परखणे दी समझ दिन्दी की पबित्र आत्मा दिया तरफा ला कने बुरियां आत्मा दिया तरफा ला मिलणे बाले बरदाना च क्या फर्क है। कने कुसी जो लग-लग भाषा बोलणे दा बरदान दिन्दी, जड़ी उना कदी नी सिखियो हो; कुसी जो इना भाषा दा मतलब दसणे दा बरदान दिन्दी।
11 ૧૧ પણ પોતાની ઇચ્છા પ્રમાણે પ્રત્યેકને કૃપાદાન વહેંચી આપનાર અને સર્વ શક્ય કરનાર એ ને એ જ આત્મા છે.
पर ऐ सारे बरदान इक ही पबित्र आत्मा दे कम्म न, सै सारे मसीह पर भरोसा करणे बालयां जो बरदान दिन्दा है जदिया पबित्र आत्मा चांदा है।
12 ૧૨ કેમ કે જેમ શરીર એક છે, અને તેનાં અંગો ઘણાં છે, તે એક શરીરનાં અંગો ઘણાં હોવા છતાં સર્વ અંગો મળીને એક શરીર છે, તેમ ખ્રિસ્ત પણ છે.
क्योंकि जियां माणुऐ दा शरीर तां इक है पर उदे अंग मते न, कने मते सारे अंग मिली करी इक शरीर बणादे न, इयां ही मसीह भी कने उस पर भरोसा करणे बाले भी इक न।
13 ૧૩ કેમ કે આપણે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, સર્વ એક શરીરમાં એક આત્માથી બાપ્તિસ્મા પામ્યા; અને સર્વને એક આત્મા પ્રદાન કરવામાં આવ્યાં છે.
क्योंकि असां सारयां जड़े यहूदी न, या होर जाति न, या गुलाम न, या अजाद न, इक ही पबित्र आत्मा जरिये इक शरीर होणे तांई बपतिस्मा लिया, कने सांझो सारयां जो इक ही आत्मा मिलीईयो, जियां असां सारयां इक ही कटोरे चे पिंदे न।
14 ૧૪ પણ શરીર તો એક અંગનું નથી, પણ ઘણાં અંગોનું છે.
साड़े शरीरे च इक ही अंग नी है, पर मते सारे अंग न।
15 ૧૫ જો પગ કહે કે, હું હાથ નથી એ માટે હું શરીરનો નથી, તો તેથી શું તે શરીરનો નથી?
सोचा, अगर पैर बोले की, “मैं हथ नी है, इस तांई मैं शरीरे दा अंग नी है,” तां क्या उदे ऐसा बोलणे दिया बजा ला सै शरीरे दा अंग नी है?
16 ૧૬ જો કાન કહે કે, હું આંખ નથી માટે હું શરીરનો નથી, તો શું તેથી તે શરીરનો નથી?
कने अगर कन बोले, “मैं हख नी है, इस तांई मैं शरीर दा अंग नी है,” तां क्या सै कन्ना दा ऐसा बोलणे दिया बजा ला सै शरीरे दा अंग नी है?
17 ૧૭ જો આખું શરીર આંખ હોત તો કાન ક્યાં હોત? જો આખું શરીર કાન હોત તો જ્ઞાનેન્દ્રિય ક્યાં હોત?
अगर सारा शरीर हख ही होंदी तां सुणना कुथु ला था? अगर सारा शरीर कन ही होंदा तां सिंघणा कुथु ला था?
18 ૧૮ પણ હવે ઈશ્વરે દરેક અંગને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલું છે.
पर परमेश्वरे अपणी इच्छा अनुसार शरीरे दे सारे अंगा जो इक-इक करिरी ठीक जगा च रखया है।
19 ૧૯ જો સર્વ એક અંગ હોત, તો શરીર ક્યાં હોત?
अगर सारे इक ही अंग होंदे, तां कोई शरीर नी होणा।
20 ૨૦ પણ હવે અંગો ઘણાં છે પણ શરીર એક જ છે.
इस तांई, भले ही शरीरे दे मते अंग होंदे न, पर शरीर इक ही है।
21 ૨૧ આંખ હાથને કહી શકતી નથી કે મને તારી જરૂર નથી; અથવા માથું પગને કહી શકતું નથી કે, મને તારી જરૂર નથી.
हखी हथां ला नी बोली सकदियां की, मिंजो तेरी जरूरत नी है, कने ना सिर पैरां जो बोली सकदा है की, “मिंजो तेरी जरूरत नी है।”
22 ૨૨ વળી શરીરનાં જે અંગો ઓછા માનપત્ર દીસે છે તેઓની વિશેષ અગત્ય છે;
पर शरीर दे सै अंग जिना जो असां कमजोर समझदे न, सै बड़े जरूरी न।
23 ૨૩ શરીરનાં જે ભાગો નબળા દીસે છે તેઓને આપણે વધતું માન આપીએ છીએ; અને એમ આપણા કદરૂપાં અંગો વધારે શોભાયમાન કરાય છે.
कने शरीर दे जिना अंगा जो असां आदर दे काबिल नी समझदे न उना जो असां बड़े ध्याने ला ढकी करी रखदे न। इस तांई उना अंगा दी रक्षा करदे न जिना जो दुज्जयां जो नी दस्सी सकदे, जालू की जादा आदर दे काबिल अंगा जो खास देखभाल दी जरूरत नी होंदी। इस तांई परमेश्वरे शरीरे जो इस तरीके ला बणाया है की उना अंगा जो जादा आदर कने देखभाल होऐ जड़े घट इज्जत दे काबिल न।
24 ૨૪ આપણાં સુંદર અંગોને એવી જરૂર નથી. પણ જેનું માન ઓછું હતું તેને ઈશ્વરે વધારે માન આપીને, શરીરને ગોઠવ્યું છે.
25 ૨૫ એવું કે શરીરમાં ફૂટ પડે નહિ, પણ અંગો એકબીજાની એક સરખી કાળજી રાખે.
परमेश्वरे ऐ इस तांई किता की शरीरे दे सारे अंग इक दुज्जे ला मिल्ली करी रेन, कने शरीरे दे सारे अंग इक दुज्जे दी देखभाल करन।
26 ૨૬ અને જો એક અંગ દુઃખી થાય, તો તેની સાથે સર્વ અંગો પણ દુઃખી થાય છે; જો એક અંગને માન મળે, તો તેની સાથે સર્વ અંગો ખુશ થાય છે.
अगर साड़े शरीरे दा इक अंग बीमार है, तां उस सोगी शरीरे दे सारे अंग दुखी होंदे न, कने इयां ही साड़े शरीरे दे इक अंगे दी अच्छे ला देखभाल होंदी है, तां पूरा शरीर खुश है।
27 ૨૭ હવે તમે ખ્રિસ્તનું શરીર, અને તેના જુદાંજુદાં અંગો છો.
इयां ही तुसां भी सारे मिली करी मसीह दे शरीर न, कने तुसां सारे उदे शरीरे दे अंग न।
28 ૨૮ ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, તે આ પ્રમાણે છે; પ્રથમ પ્રેરિતો, બીજા પ્રબોધકો, ત્રીજા ઉપદેશકો, પછી પરાક્રમી કામો કરનારા, પછી સાજાપણાંના કૃપાદાનો, સહાયકો, વહીવટકર્તાઓ અને વિવિધ ભાષા બોલનારાઓ.
कने मसीह दे इस शरीरे च जड़ी कलीसिया है, परमेश्वरे लग-लग लोकां जो लग-लग कम्म दितया है। पेहले सै लोक जड़े उदे प्रेरित न, दुज्जे परमेश्वरे दे संदेश देणेबाले, तीजे सै लोक न जड़े सिखांदे न। उदे बाद सै लोक न जिना जो उनी चमत्कार करणे दा हक दितया है, कने सै लोक न जिना जो लोकां जो ठीक करणे दा हक दिता, फिरी सै न जिना जो दुज्जयां दी सहायता करणे दी ताकत मिलियो, फिरी सै न जड़े अगुवे न, फिरी सै न जिना जो पबित्र आत्मा जरिये लग-लग भाषा बोलणे दा बरदान मिलया, जड़ियां उना कदी सिखियां नी थियां।
29 ૨૯ શું બધા પ્રેરિતો છે? શું બધા પ્રબોધકો છે? શું બધા ઉપદેશકો છે? શું આપણે બધા પરાક્રમી કામો કરીએ છીએ?
हर कोई प्रेरित नी होंदा। हर कोई परमेश्वरे दा संदेश देणेबाला नी होंदा। कने हर कुसी बाल चमत्कार करणे दा हक नी होंदा।
30 ૩૦ શું બધાને સાજાં કરવાના કૃપાદાન છે? શું બધા વિવિધ ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરે છે?
हर कुसी जो लोकां जो ठीक करणे दा बरदान नी मिलया होंदा। कने हर कुसी जो लग-लग भाषा बोलणे दा बरदान नी मिलया होंदा, जड़ियां उनी कदी भी नी सिखियां होन।
31 ૩૧ જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખો; તોપણ હું તમને એ કરતાં ઉત્તમ માર્ગ બતાવું છું.
हर कुसी जो लग-लग भाषा दा मतलब दसणे दा बरदान नी मिलया, जड़ियां उनी कदी नी सिखियां। इस तांई पबित्र आत्मा ला बडे ला बडा बरदान पाणे दी इच्छा रखा! पर मैं हुण तुसां जो दसणा की इदे ला भी खरा क्या है।

< કરિંથીઓને પહેલોપત્ર 12 >