< 1 કાળવ્રત્તાંત 8 >

1 બિન્યામીનના પાંચ દીકરા; જયેષ્ઠ દીકરો બેલા, આશ્બેલ, અહારાહ,
فرزندان بنیامین به ترتیب سن اینها بودند: بالع، اشبیل، اخرخ،
2 નોહા તથા રાફા.
نوحه و رافا.
3 બેલાના દીકરાઓ; આદ્દાર, ગેરા, એહૂદ,
پسران بالع اینها بودند: ادار، جیرا، ابیهود،
4 અબીશુઆ, નામાન, અહોઆહ,
ابیشوع، نعمان، اخوخ،
5 ગેરા, શફૂફાન તથા હૂરામ.
جیرا، شفوفان و حورام.
6 આ એહૂદના વંશજો ગેબાના રહેવાસીઓના કુટુંબોના આગેવાનો હતા, તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવાયા.
پسران احود اینها بودند: نعمان، اخیا و جیرا. اینها رؤسای طوایفی بودند که در جبع زندگی می‌کردند، اما در جنگ اسیر شده به مناحت تبعید شدند. جیرا (پدر عزا و اخیحود) ایشان را در این تبعید رهبری کرد.
7 નામાન, અહિયા, ગેરા. ગેરાના દીકરાઓ; ઉઝઝા તથા અહિહુદ.
8 શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બારાને છૂટાછેડા આપી દીધા, પછી મોઆબ દેશમાં અન્ય પત્નીઓથી થયેલા તેના દીકરા;
شحرایم زنان خود حوشیم و بعرا را طلاق داد، ولی از زن جدید خود خُدِش در سرزمین موآب صاحب فرزندانی به اسامی زیر شد: یوباب، ظبیا، میشا، ملکام، یعوص، شکیا و مرمه. تمام این پسران رؤسای طوایف شدند.
9 તેની પત્ની હોદેશથી, શાહરાઈમ યોબાબ, સિબ્યા, મેશા તથા માલ્કામ,
10 ૧૦ યેઉસ, શાખ્યા અને મિર્મા. આ તેના દીકરાઓ તેઓના કુટુંબોના આગેવાનો હતા.
11 ૧૧ પત્ની હુશીમથી જન્મેલા દીકરા અબિટુબ તથા એલ્પાલ.
حوشیم، زن سابق شحرایم، ابیطوب و الفعل را برایش زاییده بود.
12 ૧૨ એલ્પાલના દીકરાઓ; એબેર, મિશામ તથા શેમેદ. શેમેદે ઓનો તથા લોદ નગરો તથા ગામો બંધાવ્યાં,
پسران الفعل عبارت بودند از: عابر، مشعام و شامد. (شامد شهرهای اونو و لود و روستاهای اطراف آنها را بنا کرد.)
13 ૧૩ તેના બીજા દીકરાઓ; બરિયા તથા શેમા. તેઓ આયાલોનમાં રહેતા કુટુંબોના આગેવાનો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને કાઢી મૂક્યા.
پسران دیگر او بریعه و شامع، رؤسای طایفه‌هایی بودند که در ایلون زندگی می‌کردند. آنها ساکنان جت را بیرون راندند.
14 ૧૪ બરિયાના દીકરાઓ; આહ્યો, શાશાક, યેરેમોથ,
پسران بریعه اینها بودند: اخیو، شاشق، یریموت، زبدیا، عارد، عادر، میکائیل، یشفه و یوخا.
15 ૧૫ ઝબાદ્યા, અરાદ, એદેર,
16 ૧૬ મિખાએલ, યિશ્પા તથા યોહા.
17 ૧૭ એલ્પાલના દીકરાઓ; ઝબાદ્યા, મશુલ્લામ, હિઝકી, હેબેર,
افراد زیر هم پسران الفعل بودند: زبدیا، مشلام، حزقی، حابر، یشمرای، یزلیاه و یوباب.
18 ૧૮ યિશ્મરાય, યિઝલીઆ તથા યોબાબ.
19 ૧૯ શિમઈના દીકરાઓ; યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી,
پسران شمعی: یعقیم، زکری، زبدی، الیعینای، صلتای، ایلی‌ئیل، ادایا، برایا و شمرت.
20 ૨૦ અલિએનાય, સિલ્લાથાય, અલીએલ,
21 ૨૧ અદાયા, બરાયા તથા શિમ્રાથ તે શિમઈના દીકરાઓ.
22 ૨૨ શાશાકના દીકરાઓ; યિશ્પાન, એબેર, અલીએલ,
پسران شاشق: یشفان، عابر، ایلی‌ئیل، عبدون، زکری، حانان، حننیا، عیلام، عنتوتیا، یفدیا و فنوئیل.
23 ૨૩ આબ્દોન, ઝિખ્રી, હાનાન,
24 ૨૪ હનાન્યા, એલામ, આન્થોથિયા,
25 ૨૫ યિફદયા અને પનુએલ એ શાશાકના પુત્રો.
26 ૨૬ યરોહામના દીકરાઓ; શામ્શરાય, શહાર્યા, અથાલ્યા,
پسران یرحام: شمشرای، شحریا، عتلیا،
27 ૨૭ યારેશ્યા, એલિયા તથા ઝિખ્રી.
یعرشیا، ایلیا و زکری.
28 ૨૮ આ તેઓના કુટુંબોના આગેવાનો તથા તેમના સમયોમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.
اینها رؤسای طوایفی بودند که در اورشلیم زندگی می‌کردند.
29 ૨૯ ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો. તેની પત્નીનું નામ માકા હતું.
یعی‌ئیل، شهر جبعون را بنا کرد و در آنجا ساکن شد. نام زن او معکه بود.
30 ૩૦ તેના દીકરાઓ; જયેષ્ઠ દીકરો આબ્દોન અને સૂર, કીશ, બઆલ, નાદાબ,
پسر ارشد او عبدون نام داشت و پسران دیگرش عبارت بودند از: صور، قیس، بعل، ناداب،
31 ૩૧ ગદોર, આહ્યો તથા ઝેખેર.
جدور، اخیو، زاکر
32 ૩૨ યેઈએલનો બીજો દીકરો મિકલોથ. તેનો દીકરો શિમા. તેઓ પણ યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.
و مقلوت پدر شماه. تمام این خانواده‌ها با هم در شهر اورشلیم زندگی می‌کردند.
33 ૩૩ નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરા; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ.
نیر پدر قیس، و قیس پدر شائول بود. یهوناتان، ملکیشوع، ابیناداب و اشبعل پسران شائول بودند.
34 ૩૪ યોનાથાનનો દીકરો મરીબ્બાલ. મરીબ્બાલનો દીકરો મિખા,
مفیبوشت پسر یوناتان و میکا پسر مفیبوشت بود.
35 ૩૫ મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તારેઆ તથા આહાઝ.
پسران میکا: فیتون، مالک، تاریع، آحاز.
36 ૩૬ આહાઝનો દીકરો યહોઆદ્દા. યહોઆદ્દા દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી. ઝિમ્રીનો દીકરો મોસા.
آحاز پدر یهوعده، و یهوعده پدر علمت و عزموت و زمری بود. زمری پدر موصا بود.
37 ૩૭ મોસાનો દીકરો બિનઆ. બિનઆનો દીકરો રાફા. રાફાનો દીકરો એલાસા. એલાસાનો દીકરો આસેલ.
موصا پدر بنعا، بنعا پدر رافه، رافه پدر العاسه و العاسه پدر آصیل بود.
38 ૩૮ આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન.
آصیل شش پسر داشت: عزریقام، بکرو، اسماعیل، شعریا، عوبدیا و حانان.
39 ૩૯ આસેલના ભાઈ એશેકના દીકરાઓ; જયેષ્ઠ દીકરો ઉલામ, બીજો યેઉશ અને ત્રીજો અલીફેલેટ.
عیشق برادر آصیل سه پسر داشت: اولام، یعوش و الیفلط.
40 ૪૦ ઉલામના દીકરાઓ પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓના દીકરાઓ અને પૌત્રોની સંખ્યા એકસો પચાસ જેટલી હતી. તેઓ સર્વ બિન્યામીનના વંશજો હતા.
پسران اولام جنگاورانی شجاع و تیراندازانی ماهر بودند. این مردان ۱۵۰ پسر و نوه داشتند،

< 1 કાળવ્રત્તાંત 8 >