< 1 કાળવ્રત્તાંત 8 >
1 ૧ બિન્યામીનના પાંચ દીકરા; જયેષ્ઠ દીકરો બેલા, આશ્બેલ, અહારાહ,
१बेला हा बन्यामीनचा ज्येष्ठ पुत्र. आशबेल हा दुसरा आणि अहरह हा तिसरा.
3 ૩ બેલાના દીકરાઓ; આદ્દાર, ગેરા, એહૂદ,
३आणि बेलाचे पुत्र अद्दार, गेरा, अबीहूद,
4 ૪ અબીશુઆ, નામાન, અહોઆહ,
४अबीशूवा, नामान, अहोह,
5 ૫ ગેરા, શફૂફાન તથા હૂરામ.
५गेरा, शफूफान आणि हुराम हे बेलाचे पुत्र.
6 ૬ આ એહૂદના વંશજો ગેબાના રહેવાસીઓના કુટુંબોના આગેવાનો હતા, તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવાયા.
६एहूदाचे पुत्र गिबा येथल्या पितृकुलाचे प्रमुख होते. त्यास पाडाव करून मानाहथ येथे नेले.
7 ૭ નામાન, અહિયા, ગેરા. ગેરાના દીકરાઓ; ઉઝઝા તથા અહિહુદ.
७नामान, अहीया व गेरा यांस त्याने कैदी करून नेले. त्यास उज्जा व अहिहूद हे झाले.
8 ૮ શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બારાને છૂટાછેડા આપી દીધા, પછી મોઆબ દેશમાં અન્ય પત્નીઓથી થયેલા તેના દીકરા;
८शहरयिमाने मवाबात आपल्या पत्नी हुशीम आणि बारा यांना घटस्फोट दिला. यानंतर त्यास दुसऱ्या एका पत्नीपासून अपत्ये झाली.
9 ૯ તેની પત્ની હોદેશથી, શાહરાઈમ યોબાબ, સિબ્યા, મેશા તથા માલ્કામ,
९त्याची पत्नी होदेश हिच्यापासून त्यास योबाब, सिब्या, मेशा, मल्काम,
10 ૧૦ યેઉસ, શાખ્યા અને મિર્મા. આ તેના દીકરાઓ તેઓના કુટુંબોના આગેવાનો હતા.
१०यऊस, शख्या, मिर्मा हे पुत्र झाले. ते आपल्या पित्याच्या घराण्यांचे प्रमुख होते.
11 ૧૧ પત્ની હુશીમથી જન્મેલા દીકરા અબિટુબ તથા એલ્પાલ.
११हुशीम पासून शहरयिमाला अबीटूब आणि एल्पाल हे पुत्र झाले.
12 ૧૨ એલ્પાલના દીકરાઓ; એબેર, મિશામ તથા શેમેદ. શેમેદે ઓનો તથા લોદ નગરો તથા ગામો બંધાવ્યાં,
१२एबर, मिशाम शमेद, बरीया आणि शमा हे एल्पालाचे पुत्र. शमेदने ओनो आणि लोद व त्या आसपासची गावे वसवली.
13 ૧૩ તેના બીજા દીકરાઓ; બરિયા તથા શેમા. તેઓ આયાલોનમાં રહેતા કુટુંબોના આગેવાનો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને કાઢી મૂક્યા.
१३बरीया आणि शमा हे अयालोनमधील घराण्यांचे प्रमुख होते. त्यांनी गथ येथील रहिवाश्यांना हुसकावून लावले.
14 ૧૪ બરિયાના દીકરાઓ; આહ્યો, શાશાક, યેરેમોથ,
१४हे बरीयाचे पुत्र: अह्यो, शाशक, यरेमोथ,
15 ૧૫ ઝબાદ્યા, અરાદ, એદેર,
१५जबद्या. अराद, एदर,
16 ૧૬ મિખાએલ, યિશ્પા તથા યોહા.
१६मीखाएल, इश्पा, योहा हे बरीयाचे पुत्र.
17 ૧૭ એલ્પાલના દીકરાઓ; ઝબાદ્યા, મશુલ્લામ, હિઝકી, હેબેર,
१७जबद्या, मशुल्लाम, हिज्की, हेबेर,
18 ૧૮ યિશ્મરાય, યિઝલીઆ તથા યોબાબ.
१८इश्मरय, इज्लीया, योबाब हे एल्पालचे पुत्र.
19 ૧૯ શિમઈના દીકરાઓ; યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી,
१९याकीम, जिख्री, जब्दी,
20 ૨૦ અલિએનાય, સિલ્લાથાય, અલીએલ,
२०एलीएनय, सिलथय, अलीएल,
21 ૨૧ અદાયા, બરાયા તથા શિમ્રાથ તે શિમઈના દીકરાઓ.
२१अदाया, बराया, शिम्राथ हे शिमीचे पुत्र
22 ૨૨ શાશાકના દીકરાઓ; યિશ્પાન, એબેર, અલીએલ,
२२इश्पान, एबर, अलीएल,
23 ૨૩ આબ્દોન, ઝિખ્રી, હાનાન,
२३अब्दोन, जिख्री, हानान,
24 ૨૪ હનાન્યા, એલામ, આન્થોથિયા,
२४हनन्या, एलाम, अनथोथीया,
25 ૨૫ યિફદયા અને પનુએલ એ શાશાકના પુત્રો.
२५इफदया, पनुएल हे शाशकचे पुत्र होत.
26 ૨૬ યરોહામના દીકરાઓ; શામ્શરાય, શહાર્યા, અથાલ્યા,
२६शम्शरय, शहऱ्या, अथल्या,
27 ૨૭ યારેશ્યા, એલિયા તથા ઝિખ્રી.
२७यारेश्या, एलीया, जिख्री हे यरोहामाचे पुत्र.
28 ૨૮ આ તેઓના કુટુંબોના આગેવાનો તથા તેમના સમયોમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.
२८हे सर्व आपापल्या घराण्यांचे प्रमुख होते. ते यरूशलेम येथे राहत होते.
29 ૨૯ ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો. તેની પત્નીનું નામ માકા હતું.
२९गिबोनाचा पिता यइएल. तो गिबोनामध्ये राहत होता. त्याची पत्नी माका.
30 ૩૦ તેના દીકરાઓ; જયેષ્ઠ દીકરો આબ્દોન અને સૂર, કીશ, બઆલ, નાદાબ,
३०त्याचा ज्येष्ठ पुत्र अब्दोन. सूर, कीश, बाल, नादाब,
31 ૩૧ ગદોર, આહ્યો તથા ઝેખેર.
३१गदोर, अह्यो, जेखर आणि मिकलोथ ही इतर अपत्ये.
32 ૩૨ યેઈએલનો બીજો દીકરો મિકલોથ. તેનો દીકરો શિમા. તેઓ પણ યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.
३२शिमा हा मिकलोथचा पुत्र. आपल्या यरूशलेममधील बांधवांच्या जवळच हे सर्व राहत होते.
33 ૩૩ નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરા; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ.
३३कीशचा पिता नेर. कीश शौलाचा पिता. आणि शौल योनाथान, मलकीशुवा, अबीनादाब, एश्बाल यांचा पिता.
34 ૩૪ યોનાથાનનો દીકરો મરીબ્બાલ. મરીબ્બાલનો દીકરો મિખા,
३४योनाथानाचा पुत्र मरीब्बाल. मरीब्बाल मीखाचा पिता.
35 ૩૫ મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તારેઆ તથા આહાઝ.
३५पीथोन, मेलेख, तरेया आणि आहाज हे मीखाचे पुत्र.
36 ૩૬ આહાઝનો દીકરો યહોઆદ્દા. યહોઆદ્દા દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી. ઝિમ્રીનો દીકરો મોસા.
३६यहोअद्दाचे वडील आहाज. यहोअद्दा आलेमेथ, अजमावेथ व जिम्री यांचा पिता होता. जिम्री हा मोसाचा पिता होता.
37 ૩૭ મોસાનો દીકરો બિનઆ. બિનઆનો દીકરો રાફા. રાફાનો દીકરો એલાસા. એલાસાનો દીકરો આસેલ.
३७बिनाचा पिता मोसा. बिनाचा पुत्र राफा. राफाचा एलासा. एलासाचा आसेल.
38 ૩૮ આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન.
३८आसेलला सहा पुत्र होते. ते म्हणजे अज्रीकाम, बोखरु, इश्माएल, शाऱ्या, ओबद्या, हान.
39 ૩૯ આસેલના ભાઈ એશેકના દીકરાઓ; જયેષ્ઠ દીકરો ઉલામ, બીજો યેઉશ અને ત્રીજો અલીફેલેટ.
३९आसेलचा भाऊ एशेक. त्याचे पुत्र: ज्येष्ठ पुत्र ऊलाम, दुसरा यऊश आणि तिसरा अलीफलेत.
40 ૪૦ ઉલામના દીકરાઓ પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓના દીકરાઓ અને પૌત્રોની સંખ્યા એકસો પચાસ જેટલી હતી. તેઓ સર્વ બિન્યામીનના વંશજો હતા.
४०ऊलामचे पुत्र शूर आणि उत्तम धनुर्धर होते. पुत्र, नातवंडे मिळून दिडशें जण होते. हे सर्व बन्यामीनाचे वंशज होते.