< 1 કાળવ્રત્તાંત 3 >
1 ૧ દાઉદના દીકરાઓ જે તેનાથી હેબ્રોનમાં જન્મ પામ્યા હતા તેઓ આ છે: પ્રથમજનિત આમ્નોન, અહિનોઆમ યિઝ્રએલીથી; બીજો દાનિયેલ, અબિગાઈલ કાર્મેલીથી;
Și aceștia au fost fiii lui David, care i-au fost născuți în Hebron; întâiul născut Amnon, din Ahinoam izreelita; al doilea Daniel, din Abigail carmelita;
2 ૨ ત્રીજો આબ્શાલોમ, જે ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાથી. ચોથો દીકરો, અદોનિયા જે હાગ્ગીથથી હતો.
Al treilea, Absalom, fiul Maachei, fiica lui Talmai, împăratul Gheșurului; al patrulea, Adonia, fiul Haghitei;
3 ૩ પાંચમો, શફાટયા જે અબીટાલથી હતો; છઠ્ઠો, યિથ્રામ તેની પત્ની એગ્લાથી.
Al cincilea, Șefatia din Abital; al șaselea, Itream prin Egla, soția lui.
4 ૪ દાઉદના આ છ દીકરાઓ, હેબ્રોનમાં કે જ્યાં દાઉદે સાત વર્ષ અને છ માસ સુધી રાજ કર્યુ ત્યાં તેને જન્મ્યા હતા. પછી તેણે યરુશાલેમમાં તેત્રીસ વર્ષ રાજ કર્યુ.
Aceștia șase i-au fost născuți în Hebron; și acolo a domnit șapte ani și șase luni, și în Ierusalim a domnit treizeci și trei de ani.
5 ૫ વળી આ ચાર દીકરાઓને દાઉદની પત્ની આમ્મીએલની દીકરી બાથશેબાએ યરુશાલેમમાં જન્મ આપ્યો હતો: શિમા, શોબાબ, નાથાન તથા સુલેમાન.
Și aceștia i-au fost născuți în Ierusalim: Șimea și Șobab și Natan și Solomon, patru, din Bat-Șua fiica lui Amiel,
6 ૬ દાઉદના બીજા નવ દીકરાઓ; ઈબ્હાર, અલિશામા, અલિફેલેટ,
Ibhar de asemenea și Elișama și Elifelet,
Și Noga și Nefeg și Iafia,
8 ૮ અલિશામા, એલ્યાદા તથા અલિફેલેટ હતા.
Și Elișama și Eliada și Elifelet, nouă.
9 ૯ તેની ઉપપત્નીઓના દીકરાઓ ઉપરાંત આ સઘળા દાઉદના દીકરાઓ હતા. તામાર તેઓની બહેન હતી.
Aceștia au fost toți fiii lui David, în afară de fiii concubinelor și Tamar sora lor.
10 ૧૦ સુલેમાનનો દીકરો રહાબામ હતો. રહાબામનો દીકરો અબિયા હતો. અબિયાનો દીકરો આસા હતો. આસાનો દીકરો યહોશાફાટ હતો.
Și fiul lui Solomon a fost Roboam, Abia, fiul lui; Asa, fiul lui; Iosafat, fiul lui,
11 ૧૧ યહોશાફાટનો દીકરો યહોરામ હતો. યોરામનો દીકરો અહાઝયાહ હતો. અહાઝયાહનો દીકરો યોઆશ હતો.
Ioram, fiul lui; Ahazia, fiul lui; Ioas, fiul lui;
12 ૧૨ યોઆશનો દીકરો અમાસ્યા હતો. અમાસ્યાનો દીકરો અઝાર્યા હતો. અઝાર્યાનો દીકરો યોથામ હતો.
Amația, fiul lui; Azaria, fiul lui; Iotam, fiul lui;
13 ૧૩ યોથામનો દીકરો આહાઝ હતો. આહાઝનો દીકરો હિઝકિયા હતો. હિઝકિયાનો દીકરો મનાશ્શા હતો.
Ahaz, fiul lui; Ezechia, fiul lui, Manase, fiul lui;
14 ૧૪ મનાશ્શાનો દીકરો આમોન અને આમોનનો દીકરો યોશિયા હતો.
Amon, fiul lui; Iosia, fiul lui.
15 ૧૫ યોશિયાના દીકરાઓ; તેનો જયેષ્ઠ દીકરો યોહાનાન, બીજો દીકરો યહોયાકીમ, ત્રીજો દીકરો સિદકિયા તથા ચોથો દીકરો શાલ્લુમ.
Și fiii lui Iosia au fost: întâiul născut Iohanan, al doilea Ioiachim, al treilea Zedechia, al patrulea Șalum.
16 ૧૬ યહોયાકીમનો દીકરો યકોન્યા, તેનો દીકરો સિદકિયા, જે છેલ્લો રાજા હતો.
Și fiii lui Ioiachim: Ieconia, fiul lui; Zedechia, fiul lui.
17 ૧૭ બંદીવાન યકોન્યાના દીકરાઓ; શાલ્તીએલ,
Și fiii lui Ieconia: Asir, Șealtiel, fiul lui,
18 ૧૮ માલ્કીરામ, પદાયા, શેનાસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા.
Malchiram de asemenea și Pedaia și Șenațar, Iecamia, Hoșama și Nedabia.
19 ૧૯ પદાયાના દીકરાઓ; ઝરુબ્બાબેલ તથા શિમઈ. ઝરુબ્બાબેલના દીકરાઓ; મશુલ્લામ તથા હનાન્યા; શલોમીથ તેઓની બહેન હતી;
Și fiii lui Pedaia au fost: Zorobabel și Șimei; și fiii lui Zorobabel: Meșulam și Hanania și Șelomit sora lor;
20 ૨૦ હશુબા, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુશાબ-હેસેદ, તેઓ પણ ઝરુબ્બાબેલના બીજા પાંચ દીકરાઓ હતા.
Și Hașuba și Ohel și Berechia și Hasadia, Iușab-Hesed, cinci.
21 ૨૧ હનાન્યાના વંશજો; પલાટયા તથા યશાયા. રફાયાના દીકરાઓ; આર્નાનના દીકરાઓ, ઓબાદ્યાના દીકરાઓ, શખાન્યાના દીકરાઓ.
Și fiii lui Hanania: Pelatia și Iesaia; fiii lui Refaia, fiii lui Arnan, fiii lui Obadia, fiii lui Șecania.
22 ૨૨ શખાન્યાનો દીકરો શમાયા. શમાયાના દીકરાઓ; હાટ્ટુશ, ઈગાલ, બારિયા, નાર્યા તથા શાફાટ.
Și fiii lui Șecania: Șemaia; și fiii lui Șemaia: Hatuș și Igheal și Baria și Nearia și Șafat, șase.
23 ૨૩ નાર્યાના ત્રણ દીકરાઓ; એલ્યોએનાય, હિઝકિયા તથા આઝ્રીકામ.
Și fiii lui Nearia: Elioenai și Ezechia și Azricham, trei.
24 ૨૪ એલ્યોએનાયના સાત દીકરાઓ; હોદાવ્યા, એલ્યાશિબ, પલાયા, આક્કુબ, યોહાનાન, દલાયા તથા અનાની.
Și fiii lui Elioenai au fost: Hodavia și Eliașib și Pelaia și Acub și Iohanan și Dalaia și Anani, șapte.